
Morbi મોરબી સીરામીક એકમોમાંથી બિલ વગર માલની હેરફેરની ફરિયાદો મળતા, મોરબી GST મોબાઈલ સ્ક્વોર્ડ દ્વારા મોરબી અને રાજકોટ Rajkot જીલ્લાના હાઇવે પર સીરામીક માલ ભરીને નીકળતા ટ્રકોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ત્યારે હાઈવે પર Ceramic સિરામિક, મશીનરી પાર્ટ્સ, સ્ક્રેપ, લોખંડ સહિતના ટ્રકોને Truck રોકી તપાસ હાથ ધરી હતી. જેમાં બિલ સહિતના દસ્તાવેજો વગર 21 જેટલા વાહનોને ઝડપી પાડીને દંડ અને કરચોરી પેટે રૂ.49 લાખની વસુલાત કરવામાં આવેલ છે.
944 Views, 2