જેતપુર તાલુકાના મેવાસા ગામની મેવાસા કુમાર શાળામાં તા.12.12.2022ના રોજ સીઆરસી કક્ષાનું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ અંગેનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

જેતપુર તાલુકાના મેવાસા ગામની મેવાસા કુમાર શાળામાં તા.12.12.2022ના રોજ સીઆરસી કક્ષાનું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ અંગેનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ સીઆરસી કક્ષાના ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં પ્રથમ નંબરે આવનારી કૃતિઓને તાલુકા કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેવામાં આવતો હોય છે.

આ સીઆરસી કક્ષાના પ્રદર્શનમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓ, વિધાર્થીનીઓ અને માર્ગદર્શક શિક્ષકોને નિર્ણાયકો તેમજ સીઆરસી કોર્ડીનેટર દ્વારા ઈનામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા.

તેવું મેવાસા સીઆરસી કોર્ડીનેટર ભગતસિંહ ડોડીયાની યાદીમાં જણાવવામાં આવેલ હતું.
512 Views, 1