Jetpur: બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ 110 મતથી ચૂંટાઈને આવ્યા, જ્યારે ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો થયા સમરસ

જેતપુર બાર એસોસિએશનની 2022 ની નવી ટર્મના હોદ્દેદારો માટે લોકશાહી ઢબથી આજે જેતપુર કોર્ટના સંકુલ ખાતે…