Divyang Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/divyang/ News for India Wed, 08 Sep 2021 05:59:17 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Divyang Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/divyang/ 32 32 174330959 Rajkot: જિલ્લા કલેકટર દ્વારા દિવ્યાંગ બાળકોના આધારકાર્ડ માટે કરવામાં આવ્યું ખાસ કેમ્પનું આયોજન http://revoltnewsindia.com/special-camp-organized-by-rajkot-district-collector-for-aadhar-card-of-disabled-children/2797/ http://revoltnewsindia.com/special-camp-organized-by-rajkot-district-collector-for-aadhar-card-of-disabled-children/2797/#respond Wed, 08 Sep 2021 05:58:06 +0000 https://revoltnewsindia.com/?p=2797 કેમ્‍પમાં 31 દિવ્‍યાંગ બાળકો/વ્‍યકિતઓએ લાભ લીધો રાજકોટ (Rajkot) શહેરમાં વસવાટ કરતાં દિવ્‍યાંગ (SpeciallyAbled) બાળકો-વ્‍યકિતઓના આધારકાર્ડ (Aadharcard) કઢાવવા માટે સ્‍પષ્‍ટ ફિંગર પ્રિન્‍ટ આવતા ન હોય તેમજ ફોટો પાડવામાં દિવ્‍યાંગ હોવાને લીધે…

The post Rajkot: જિલ્લા કલેકટર દ્વારા દિવ્યાંગ બાળકોના આધારકાર્ડ માટે કરવામાં આવ્યું ખાસ કેમ્પનું આયોજન appeared first on REVOLT NEWS INDIA.

]]>

કેમ્‍પમાં 31 દિવ્‍યાંગ બાળકો/વ્‍યકિતઓએ લાભ લીધો

રાજકોટ (Rajkot) શહેરમાં વસવાટ કરતાં દિવ્‍યાંગ (SpeciallyAbled) બાળકો-વ્‍યકિતઓના આધારકાર્ડ (Aadharcard) કઢાવવા માટે સ્‍પષ્‍ટ ફિંગર પ્રિન્‍ટ આવતા ન હોય તેમજ ફોટો પાડવામાં દિવ્‍યાંગ હોવાને લીધે ઘણી મુશ્‍કેલી થતી હતી.

આ માટે એક ખાસ કેમ્‍પનું આયોજન કરવા માટે રાજકોટ જિલ્લા કલેકટર (Collector) અરુણ મહેશ બાબુના માર્ગદર્શનથી નવી કલેકટર કચેરી ખાતે આવેલ આધુનિક જનસેવા કેન્‍દ્રમાં રાજકોટ શહેરમાં વસવાટ કરતાં દિવ્‍યાંગ બાળકો-વ્‍યકિતઓના આધારકાર્ડ કઢાવવા માટે એક ખાસ કેમ્પ રાખવામાં આવ્યો હતો.

Loading

The post Rajkot: જિલ્લા કલેકટર દ્વારા દિવ્યાંગ બાળકોના આધારકાર્ડ માટે કરવામાં આવ્યું ખાસ કેમ્પનું આયોજન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/special-camp-organized-by-rajkot-district-collector-for-aadhar-card-of-disabled-children/2797/feed/ 0 2797