FacebookAccount Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/facebookaccount/ News for India Wed, 01 Sep 2021 12:50:02 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png FacebookAccount Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/facebookaccount/ 32 32 174330959 Breaking news Upleta: તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ ચંદ્રવાડીયાના નામ અને ફોટાનો ઉપયોગ કરી કોઈ અન્ય વ્યક્તિ દ્વારા ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હોવાનું આવ્યું સામે http://revoltnewsindia.com/breaking-news-upleta-a-fake-facebook-account-was-created-by-someone-else-using-the-name-and-photo-of-taluka-panchayat-president-vinodbhai-chandrawadia/2597/ http://revoltnewsindia.com/breaking-news-upleta-a-fake-facebook-account-was-created-by-someone-else-using-the-name-and-photo-of-taluka-panchayat-president-vinodbhai-chandrawadia/2597/#respond Wed, 01 Sep 2021 12:40:49 +0000 https://revoltnewsindia.com/?p=2597 Rajkot: જિલ્લાના ઉપલેટા (Upleta) તાલુકા પંચાયતના (Taluka Panchayat) પ્રમુખના નામ અને ફોટોનો ઉપયોગ કરી કોઈ અન્ય વ્યક્તિ દ્વારા ડમી ફેસબુક એકાઉન્ટ (Facebook Account) બનાવી પૈસા માંગતા હોવાનું આવ્યું સામે કોઈ…

The post Breaking news Upleta: તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ ચંદ્રવાડીયાના નામ અને ફોટાનો ઉપયોગ કરી કોઈ અન્ય વ્યક્તિ દ્વારા ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હોવાનું આવ્યું સામે appeared first on REVOLT NEWS INDIA.

]]>

Rajkot: જિલ્લાના ઉપલેટા (Upleta) તાલુકા પંચાયતના (Taluka Panchayat) પ્રમુખના નામ અને ફોટોનો ઉપયોગ કરી કોઈ અન્ય વ્યક્તિ દ્વારા ડમી ફેસબુક એકાઉન્ટ (Facebook Account) બનાવી પૈસા માંગતા હોવાનું આવ્યું સામે

કોઈ શાતીર વ્યક્તિઓ દ્વારા ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખનું ડમી ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હોવાનું આવ્યું છે સામે

ફેસબુક એકાઉન્ટના માધ્યમથી મિત્રો પાસેથી પૈસા માંગતા હોવાનું પણ આવ્યું છે સામે.

આ બાબતની જાણ થતાં ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખે કોઈપણ વ્યક્તિઓને નાણાકીય વહીવટ ન કરવા પણ જણાવ્યું છે.

ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ ચંદ્રવાડીયાના નામ અને ફોટાનો ઉપયોગ કરી કોઈ અન્ય વ્યક્તિ ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હોવાનું આવ્યું છે સામે.

રિપોર્ટ: આશિષ લાલકીયા, ઉપલેટા.

Loading

The post Breaking news Upleta: તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ ચંદ્રવાડીયાના નામ અને ફોટાનો ઉપયોગ કરી કોઈ અન્ય વ્યક્તિ દ્વારા ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હોવાનું આવ્યું સામે appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/breaking-news-upleta-a-fake-facebook-account-was-created-by-someone-else-using-the-name-and-photo-of-taluka-panchayat-president-vinodbhai-chandrawadia/2597/feed/ 0 2597