ભાજપના ઉમેદવાર જેલમ ચોકસી વિરુદ્ધ વિરમગામ ટાઉન પો.સ્ટેશનમાં દલિત અધિકાર મંચ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી

વડોદરાના ભાજપ ઉમેદવાર જેલમ ચોકસી દ્વારા અનુ.જાતિ વિરુદ્ધ  અભદ્ર ટીપ્પણીને વખોડવામાં આવી તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી…