આખરે જેતપુરમાં પત્રકારોને પણ આપવામાં આવ્યો કોવિશિલ્ડનો ડોઝ

કોરોના વાયરસની મહામારીને એક વર્ષ કરતા પણ વધુ સમય વીતી ગયો છે, ત્યારે આ વૈશ્વિક મહામારીમાં…

JCI જેતપુર દ્વારા “સેલ્યુટ ટુ સાઈલેન્ટ વર્કર” એવોર્ડથી હોમગાર્ડ, ટ્રાફિક બ્રિગેડ અને પોલીસ કર્મચારીઓને નવાજવામાં આવ્યા

JCI જેતપુર દ્વારા કોરોના કાળમાં પણ પોતાની બિનચુક ફરજ બજાવતા પોલીસ, હોમગાર્ડ અને ટ્રાફિક બ્રિગેડના જવાનોનું…

જેતપુરના આ વિસ્તારમાં આવતી કાલ 7 માર્ચે (રવિવાર) રહેશે પાવર કટ

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ,વિભાગીય કચેરી, ધોરાજી રોડ,જેતપુરના જણાવ્યા મુજબ નીચે મુજબના વિસ્તારોમાં સવારના 7:30 થી…

જેતપુરમાં રોડ રસ્તા અને પાણીની સમસ્યાઓને કારણે મહીલાઓ પુરુષો અને યુવાનો થયાં લાલઘુમ

રાજકોટ જિલ્લાના જેતપુરમાં બાપુની વાડી વિસ્તારમાં રોડ,રસ્તા,પાણી અને સાફ સફાઈની સમસ્યાઓના લીધે સ્થાનીક લોકો દ્વારા રેલી…

જેતપુર ST બસ સ્ટેશનમાં ચાલતી લાલીયાવાડી

રાજકોટ જિલ્લાના જેતપુરમાં શહેરની મધ્યમાં આવેલા ST બસ સ્ટેશનમાં ચાલી રહી છે ઘોર લાપરવાહી. જેતપુરમાં લાખોના…

ગોંડલના બે મિત્રોને વીરપુર પાસે નડ્યો અકસ્માત, હાઇવેનું સેફટી ગડર કારની થયું આરપાર

વીરપુર હાઇવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સગાઈના પ્રસંગમાં જઈ રહેલા ગોંડલના…

ગોંડલ/જેતપુરના SDM ની સરાહનીય સેવા: વિચરતી અને વિમુક્ત જાતિના લોકોને અપાવ્યો હકક

રિપોર્ટ: રાહુલ વેગડા,જેતપુર              આજે અહી એક એવાં સમાજ ની વાત…

જેતપુરમાં નકલી પોલીસ બની લોકોને લૂંટતા વડીયાના રંગા-બિલ્લા ઝડપાયા

પરપ્રાંતિયો અને સિનિયર સિટીઝનોને બનાવતા હતા ટાર્ગેટ ! Report by Rahul Vegda જેતપુરના ઓછી અવર-જવર વાળા…

જેતપુરમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો

જેતપુરના (Jetpur) બોરડી સમઢીયાળા ગામે એડવોકેટ (Advocate) સહિત બે શખ્સોએ પોલીસ (Police) કોન્સ્ટેબલ પર કર્યો હુમલો.…

જેતપુરમાં હાથરસ કાંડ અંગે યોજાયા ધરણા,પોલીસે કરી પ્રદર્શનકર્તાઓની અટક

Report by Rahul Vegda, Jetpur ગત 14. સપ્ટેમ્બર ના રોજ ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લામાં એક દલિત યુવતી…