Jetpur: અધિકારીઓની આળસના હિસાબે વિજબીલના રૂપિયા ભર્યા હોવા છતાં વીજ કનેકશન કપાતા પાણી માટે તરવરતા સરકારી કર્મચારીઓ

જેતપુરમાં તાલુકા પંચાયત સામે આવેલી સરકારી કર્મચારીઓ માટેની વસાહતમાં વીજ કનેકશન વીજ કંપની દ્વારા કાપી નાખવામાં…