Uttarpradesh: BSPએ 16 ઉમેદવારોની યાદી કરી જાહેર, સાત મુસ્લિમ ઉમેદવારોને આપી ટિકિટ

Lok Sabha Elections 2024: બહુજન સમાજ પાર્ટી (BSP)એ આગામી લોકસભા ચૂંટણી-2024 માટે ઉત્તરપ્રદેશમાંથી તેમના 16 ઉમેદવારો…

યુપીના હાથરસકાંડ અંગે ગોંડલના દલિત સમાજે કરી લાલ આંખ

Gondal: યુપીના હાથરસમાં થયેલા ગેંગરેપ અને હત્યાકાંડ અંગે રાજકોટ(Rajkot) જિલ્લાના ગોંડલના દલિત(Dalit) સમાજે મહિલાઓની આગેવાનીમાં રેલી…

અયોધ્યા: રામમંદિર શિલાન્યાસ અંગે શું કહે છે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ,પ્રકાશ આંબેડકર, માયાવતી અને બીજા અન્ય મહાનુભાવો, વાંચો પુરી વિગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 જૂનના રોજ ‘આત્મનિર્ભર ઉત્તરપ્રદેશ રોજગાર અભિયાન’નો પ્રારંભ કરશે

કોવિડ-19 મહામારીના કારણે સામાન્ય અને ખાસ કરીને વિસ્થાપિત શ્રમિકોના કાર્યદળ પર ખૂબ જ વિપરિત અસર પડી છે. કેટલાક રાજ્યોમાં ઘણી મોટી સંખ્યામાં વિસ્થાપિત શ્રમિકો તેમના વતનમાં પરત આવ્યા છે. આ કારણે કોવિડ-19નો ચેપ વધુ ફેલાવાના પડકારની સાથે સાથે, વતન પરત આવેલા આવા વિસ્થાપિત શ્રમિકો તેમજ ગ્રામીણ કામદારોને પાયાની સુવિધાઓ પૂરી પાડવાના તેમજ આજીવિકાના વિવિધ માધ્યમો ઉપલબ્ધ કરાવવાના પડકારો પણ ઉભા થયા છે. ભારત સરકારે વિવિધ ક્ષેત્રોને વેગ આપવા માટે આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાત કરી છે. દેશમાં પછાત પ્રદેશોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સર્જન કરવાની સાથે સાથે મોટી સંખ્યામાં આવા લોકો માટે રોજગારીનું સર્જન કરવાના ઉદ્દેશ સાથે 20 જૂન 2020ના રોજ ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. ઉત્તરપ્રદેશમાં, અંદાજે 30 લાખ વિસ્થાપિત શ્રમિકો દેશના વિવિધ ભાગોમાંથી પરત આવ્યા છે. ઉત્તરપ્રદેશના 31જિલ્લામાં અંદાજે 25,000થી વધુ પરત આવેલા વિસ્થાપિત શ્રમિકો છે. આમાં પાંચ મહત્વાકાંક્ષી જિલ્લાનો પણ સમાવેશ થાય છે. ઉત્તરપ્રદેશ સરકારે ઉદ્યોગો અને અન્ય સંગઠનો સાથે ભાગીદારી કરીને અનોખી “આત્મનિર્ભર ઉત્તરપ્રદેશ રોજગાર અભિયાન” પહેલ તૈયાર કરી છે જે ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા હાથ ધરવામાં આવેલા કાર્યક્રમો જેવી જ છે. આ અભિયાનમાં લોકોને રોજગારી પૂરી પાડવી, સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું અને રોજગારીની તકો પૂરી પાડવા માટે ઔદ્યોગિક સંગઠનો તેમજ અન્ય સંગઠનો સાથે ભાગીદારી કરવી વગેરે પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 26 જૂન 2020ને શુક્રવારના રોજ સવારે 11 કલાક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ અભિયાનનો શુભારંભ કરવામાં આવશે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. વધુમાં, ઉત્તરપ્રદેશના સંબંધિત મંત્રાલયોના મંત્રીઓ પણ આ વર્ચ્યુઅલ પ્રારંભ કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી ઉત્તરપ્રદેશના છ જિલ્લાના ગામવાસીઓ સાથે વાર્તાલાપ કરશે. ઉત્તરપ્રદેશના તમામ જિલ્લાના ગામડાંઓ સામાન્ય સેવા કેન્દ્રો અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના માધ્યમથી આ કાર્યક્રમમાં ભાગ લેશે અને આ સમયે કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને સામાજિક અંતરના તમામ માપદંડોનું ચુસ્ત પાલન કરવામાં આવશે.

બસપા સુપ્રીમો માયાવતી રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પર આકરા પાણીએ

ઉત્તરપ્રદેશ: બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ ​​કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર, તેમણે સવાલો ઉઠાવ્યા કે રાજસ્થાનથી…

कोरोना कहर में एक्सीडेंट कहर भी जारी,यूपी के इटावा में सड़क हादसा

By Saumya Singh यूपी में सड़क हादसे का कहर जारी है.इटावा जिले में बुधवार को फ्रेंडस…

ઔરૈયા અકસ્માત પર બસપા સુપ્રીમો માયાવતી કેન્દ્ર અને રાજ્ય સરકાર પર લાલઘુમ, ઉઠાવ્યા અનેક પ્રશ્નો

ઉત્તરપ્રદેશ: કોરોના વાયરસના કારણે લાગેલા લોકડાઉનમાં પરપ્રાંતિય મજૂરો પોતાના રાજ્ય તરફ પરત ફરી રહ્યા છે, ત્યારે…