World Menstrual Hygiene Day 2022 Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/world-menstrual-hygiene-day-2022/ News for India Sat, 28 May 2022 11:32:24 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png World Menstrual Hygiene Day 2022 Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/world-menstrual-hygiene-day-2022/ 32 32 174330959 World Menstrual Hygiene Day 2022: જાણો શા માટે 28 મેના રોજ ઉજવવામાં આવે છે આ દિવસ અને શું છે આ વર્ષની થીમ http://revoltnewsindia.com/world-menstrual-hygiene-day-2022-why-may-28th-is-celebrated-this-day-and-what-is-the-theme-of-this-year/7271/ http://revoltnewsindia.com/world-menstrual-hygiene-day-2022-why-may-28th-is-celebrated-this-day-and-what-is-the-theme-of-this-year/7271/#respond Sat, 28 May 2022 11:22:29 +0000 http://revoltnewsindia.com/?p=7271 World Menstrual Hygiene Day 2022: આજે પણ દુનિયાના ઘણા દેશોમાં પીરિયડ્સ વિશે લોકોની વિચારસરણી બદલાઈ નથી. જેના કારણે આજે પણ મહિલાઓ આ અંગે ખુલીને વાત કરી શકતી નથી. તેથી લોકોની આ વિચારસરણીને બદલવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની (World Menstrual Hygiene Day)ઉજવણી કરવામાં આવે છે. તો આ દિવસની શરૂઆતની સાથે સાથે તે ક્યારે અને કેવી રીતે થયું, આજે આપણે આ લેખમાં આ દિવસ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો વિશે જાણીશું.

The post World Menstrual Hygiene Day 2022: જાણો શા માટે 28 મેના રોજ ઉજવવામાં આવે છે આ દિવસ અને શું છે આ વર્ષની થીમ appeared first on REVOLT NEWS INDIA.

]]>

World Menstrual Hygiene Day 2022: દર વર્ષે 28 મે સમગ્ર વિશ્વમાં માસિક સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેનો હેતુ મહિલાઓને સુરક્ષિત પીરિયડ્સના ફાયદાઓ વિશે જાગૃત કરવાની સાથે સાથે તેના વિશે ખુલ્લી ચર્ચાને પ્રોત્સાહિત કરવાનો છે.

World Menstrual Hygiene Day 2022: આજે પણ દુનિયાના ઘણા દેશોમાં પીરિયડ્સ વિશે લોકોની વિચારસરણી બદલાઈ નથી. જેના કારણે આજે પણ મહિલાઓ આ અંગે ખુલીને વાત કરી શકતી નથી. તેથી લોકોની આ વિચારસરણીને બદલવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની (World Menstrual Hygiene Day) ઉજવણી કરવામાં આવે છે. તો આ દિવસની શરૂઆતની સાથે સાથે તે ક્યારે અને કેવી રીતે થયું, આજે આપણે આ લેખમાં આ દિવસ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો વિશે જાણીશું.

વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ (World Menstrual Hygiene Day) નો ઇતિહાસ

પીરિયડ્સ દરમિયાન સ્વચ્છતાના અભાવે મહિલાઓને ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી આ બાબત કેટલી મહત્વપૂર્ણ છે તે અંગે જાગૃતિ ફેલાવવા માટે, સમગ્ર વિશ્વમાં દર વર્ષે 28 મેના રોજ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. તે વર્ષ 2014 માં જર્મન સ્થિત NGO ‘WASH United’ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. આ દિવસની ઉજવણીનો હેતુ છોકરીઓ અને મહિલાઓને તેમના પીરિયડ્સ દરમિયાન સ્વચ્છતા અને સલામતી વિશે શિક્ષિત કરવાનો છે, જે તેમના સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

આ દિવસ ફક્ત 28 મેના રોજ જ કેમ ઉજવવામાં આવે છે?

જો તમારા મનમાં પણ આ પ્રશ્ન હોય તો તેનો જવાબ છે કે સામાન્ય રીતે મહિલાઓનું માસિક ચક્ર 28 દિવસમાં આવી જાય છે. આ 28 દિવસના માસિક ચક્રને હાઇલાઇટ કરવા માટે 28 મેની પસંદગી કરવામાં આવી છે.

માસિક સ્વચ્છતા દિવસ (World Menstrual Hygiene Day 2022) ની થીમ

વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ (World Menstrual Hygiene Day) આ વખતની થીમ છે ‘making menstruation a normal fact of life by 2030’.

માસિક સ્વચ્છતા દિવસનું મહત્વ

સમગ્ર વિશ્વમાં માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવાનો એકમાત્ર ધ્યેય એજ છે કે મહિલાઓ અને છોકરીઓને સેફ પિરિયડ્સના ફાયદાઓ વિશે માહિતગાર કરવાનો છે.

Pic credit- freepik

Edited By: Dinesh Rathod

Loading

The post World Menstrual Hygiene Day 2022: જાણો શા માટે 28 મેના રોજ ઉજવવામાં આવે છે આ દિવસ અને શું છે આ વર્ષની થીમ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/world-menstrual-hygiene-day-2022-why-may-28th-is-celebrated-this-day-and-what-is-the-theme-of-this-year/7271/feed/ 0 7271