યુપીના હાથરસકાંડ અંગે ગોંડલના દલિત સમાજે કરી લાલ આંખ

SHARE THE NEWS

Gondal: યુપીના હાથરસમાં થયેલા ગેંગરેપ અને હત્યાકાંડ અંગે રાજકોટ(Rajkot) જિલ્લાના ગોંડલના દલિત(Dalit) સમાજે મહિલાઓની આગેવાનીમાં રેલી કાઢી રોષ વ્યક્ત કર્યો હતો.

હાથરસમાં બનેલી ગેંગરેપની(GangRape) ઘટનાના વિરોધમાં ગોંડલના સફાઈકર્મીઓ જોડાયા હતા આરોપીને ઝડપી સજા થાય એવી માગ સાથે ગોંડલના સફાઈ કર્મીઓ એ એક દિવસ કચરો નહીં ઉપાડીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

Gondal ગોંડલના જેલચોક માંથી રેલી કાઢી ને આંબેડકર Ambedkar ચોકથી કડીયા લાઈન, કોલેજ ચોક થઈ પોલીસ બંદોબસ્ત વચ્ચે . અખિલ ભારતીય સફાઈ કામગાર સંગઠન.ગોંડલ,શ્રી વાલ્મિકી યુવા શક્તિ સંગઠન ગોંડલ, શ્રી વાલ્મિકી સુધારક મંડળ ગોંડલ સંયુક્ત રીતે સાથે મળીને ગોંડલ પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર પાઠવીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *