જામનગર (Jamnagar) દરેડ જી.આઇ.ડી.સી. (GIDC) માં ગેરકાયદેસર દવાખાનું (Hospital) ચાલતાની જાણ એ એસ ઇ. એલ એમ જાડેજા તથા પો . કોન્સ જયદીપસિંહ જાડેજા ને થતાં માહિતીના આધારે PSI સી.એમ.કાંટેલિયા ના અધ્યક્ષથાને રેડ કરતા હકીકત વરી જગ્યા એ એલોપેથીક માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર એલોપેથીક તબીબની પ્રેક્ટીસ કરી ગેરકાયદેસર એલોપેથીક દવાઓ આપતો ઇસમ દિલીપ નથુભાઇના પ્રસાદ ઉવ 58 ધંધો બોગસ ડોક્ટર રહે અવધ હોન્ડા શો રૂમ પાછળ પુષ્કર ધામ સોસાયટી તા.જી.જામનગર મુળ રહે તેલપા છુપરા ગામ જી , છપરા રાજ્ય બિહાર વાળાને જુદી જુદી કંપનીની એલોપેથીક દવાઓ તથા ઇન્જેક્શનો તથા મેડીકલના સાધનો કુલ મળી રોકડા રૂપીયા 2980/ – ના મુદામાલ સાથે પકડી એ.એસ.આઇ એમ , એલ.જાડેજા એ અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
રિપોર્ટ: વિરલ સોની, જામનગર