રિપોર્ટ: સંજયરાજ બારોટ, જેતપુર
રાજકોટના જેતપુર અને ધોરાજી તાલુકામાં વરસાદી માવઠું હવામાનમાં પલટો.
જેતપુરમાં ભારે ગાજવીજ સાથે વરસાદ ભારે પવન બપોર બાદ અસહ્ય ઉકળતા બાદ વરસાદી માવઠું ભારે પવન સાથે વરસાદ
જેતપુરમાં આવેલ મરચા માર્કેટમાં મરચા પલળીયા. મરચા માર્કેટમાં મરચા પલળતા વેપારીઓને નુકસાની
શહેરના ગોંદરા વિસ્તારમાં વૃક્ષ ધરાશાઈ થઈ 11 કેવીના વીજ વાયર ઉપર પડતા વીજ લાઈન તૂટી. સદનસીબે કોઈ જાન હાનિ નહીં
વરસાદી માવઠાથી ખેડૂતોમાં ચિંતા, ઉનાળાના વાવેતરને નુકસાન થવાની ભીતિ.