Rajkot: જેતપુરમાં પ્રથમવાર નીકળેલી ‘બુદ્ધ પુર્ણિમા’ શોભાયાત્રાની તસવીરી ઝલક

SHARE THE NEWS

Buddha Purnima 2024: બુદ્ધ પૂર્ણિમા, જેને વેસક દિવસ અથવા બુદ્ધ જયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે, બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે આ એક મહત્વપૂર્ણ અને પવિત્ર તહેવાર છે. આ તહેવાર ભગવાન તથાગત ગૌતમ બુદ્ધના જન્મ, જ્ઞાનપ્રાપ્તિ અને મહાપરિનિર્વાણ તિથિ તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવાર વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે, જે સામાન્ય રીતે એપ્રિલ અથવા મે મહિનામાં આવે છે. આપણાં ગુજરાતમાં પણ બૌદ્ધ ધર્મનો ખૂબ જ પ્રચાર-પ્રસાર થયેલો જેના આધાર સ્વરૂપે ગુજરાતમાં વડનગર, સોમનાથ, ઊના, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક અને ઝઘડીયા વગેરે સ્થળોએ બૌદ્ધ ગુફાઓ જોવા મળે છે.

આ શોભાયાત્રાનો પ્રારંભ જેતપુર એસટી બસ સ્ટેશન પાસે આવેલ ભાદર કોલોનીમાંથી થયો હતો. ત્યારબાદ તીનબતી ચોક, એમજી રોડ, સ્ટેન્ડ ચોકથી થઈને ભાદર કોલોનીમાં આ શોભાયાત્રાનું સમાપન થયું હતું. આ બુદ્ધ પૂર્ણિમાના દિવસે નીકળેલી શોભાયાત્રાનું આયોજન ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ નામની સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે આજે ચાલો નિહાળીએ રાજકોટ જિલ્લાના જેતપુરમાં 2017માં બુદ્ધ પૂર્ણિમાના દિવસે નીકળેલી શોભાયાત્રાની તસવીરી ઝલક.

જેતપુરમાં 2017માં બુદ્ધ પૂર્ણિમાના દિવસે નીકળેલી શોભાયાત્રાની તસવીરી ઝલક, Image:01
જેતપુરમાં 2017માં બુદ્ધ પૂર્ણિમાના દિવસે નીકળેલી શોભાયાત્રાની તસવીરી ઝલક, Image:02
જેતપુરમાં 2017માં બુદ્ધ પૂર્ણિમાના દિવસે નીકળેલી શોભાયાત્રાની તસવીરી ઝલક, Image:03
જેતપુરમાં 2017માં બુદ્ધ પૂર્ણિમાના દિવસે નીકળેલી શોભાયાત્રાની તસવીરી ઝલક, Image:04
જેતપુરમાં 2017માં બુદ્ધ પૂર્ણિમાના દિવસે નીકળેલી શોભાયાત્રાની તસવીરી ઝલક, Image:05
જેતપુરમાં 2017માં બુદ્ધ પૂર્ણિમાના દિવસે નીકળેલી શોભાયાત્રાની તસવીરી ઝલક, Image:06
જેતપુરમાં 2017માં બુદ્ધ પૂર્ણિમાના દિવસે નીકળેલી શોભાયાત્રાની તસવીરી ઝલક, Image:07
જેતપુરમાં 2017માં બુદ્ધ પૂર્ણિમાના દિવસે નીકળેલી શોભાયાત્રાની તસવીરી ઝલક, Image:08
જેતપુરમાં 2017માં બુદ્ધ પૂર્ણિમાના દિવસે નીકળેલી શોભાયાત્રાની તસવીરી ઝલક, Image:09
જેતપુરમાં 2017માં બુદ્ધ પૂર્ણિમાના દિવસે નીકળેલી શોભાયાત્રાની તસવીરી ઝલક, Image:10
જેતપુરમાં 2017માં બુદ્ધ પૂર્ણિમાના દિવસે નીકળેલી શોભાયાત્રાની તસવીરી ઝલક, Image:11
Buddha Purnima 2024: બુદ્ધ પૂર્ણિમા, જેને વેસક દિવસ અથવા બુદ્ધ જયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે, બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે આ એક મહત્વપૂર્ણ અને પવિત્ર તહેવાર છે.
જેતપુરમાં 2017માં બુદ્ધ પૂર્ણિમાના દિવસે નીકળેલી શોભાયાત્રાની તસવીરી ઝલક, Image:12
જેતપુરમાં 2017માં બુદ્ધ પૂર્ણિમાના દિવસે નીકળેલી શોભાયાત્રાની તસવીરી ઝલક, Image:13
જેતપુરમાં 2017માં બુદ્ધ પૂર્ણિમાના દિવસે નીકળેલી શોભાયાત્રાની તસવીરી ઝલક, Image:14
જેતપુરમાં 2017માં બુદ્ધ પૂર્ણિમાના દિવસે નીકળેલી શોભાયાત્રાની તસવીરી ઝલક, Image:15
જેતપુરમાં 2017માં બુદ્ધ પૂર્ણિમાના દિવસે નીકળેલી શોભાયાત્રાની તસવીરી ઝલક, Image:16
જેતપુરમાં 2017માં બુદ્ધ પૂર્ણિમાના દિવસે નીકળેલી શોભાયાત્રાની તસવીરી ઝલક, Image:17
જેતપુરમાં 2017માં બુદ્ધ પૂર્ણિમાના દિવસે નીકળેલી શોભાયાત્રાની તસવીરી ઝલક, Image:18
જેતપુરમાં 2017માં બુદ્ધ પૂર્ણિમાના દિવસે નીકળેલી શોભાયાત્રાની તસવીરી ઝલક, Image:19
જેતપુરમાં 2017માં બુદ્ધ પૂર્ણિમાના દિવસે નીકળેલી શોભાયાત્રાની તસવીરી ઝલક, Image:20

બુદ્ધ પૂર્ણિમાએ એક એવો ઉત્સવ છે જે ભગવાન બુદ્ધના જીવનમાં ત્રણ મહત્વપૂર્ણ ઘટનાઓની ઉજવણી કરે છે – જન્મ, જ્ઞાનની પ્રાપ્તિ અને મહાપરિનિર્વાણ. આ તહેવાર માત્ર બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે જ નહીં પરંતુ સમગ્ર માનવતા માટે શાંતિ, કરુણા અને જ્ઞાનનો સંદેશ લઈને આવે છે. આ દિવસની પરંપરાઓ અને ધાર્મિક વિધિઓ આપણને ભગવાન બુદ્ધના ઉપદેશો પ્રત્યે આપણી શ્રદ્ધા અને આદર વ્યક્ત કરવાની તક પૂરી પાડે છે અને આપણને શાંતિપૂર્ણ અને ધર્મપુર્ણ જીવન જીવવા માટે પ્રેરણા આપે છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *