Rajkot: રાજકોટ ગ્રામ્ય વિસ્તારના સ્પર્ધકો – કલાવૃંદો માટે યોજાશે જિલ્લાકક્ષાનો કલા મહાકુંભ કાર્યક્રમ

વક્તૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, લોકનૃત્ય, રાસ, ગરબા, ભરતનાટ્યમ, સુગમ સંગીત સહિત ત્રેવીસ સ્પર્ધાઓ થશે Rajkot: રાજકોટ,…