ગુજરાતમાં ઓનલાઈન જુગારની એપ્લીકેશન બંદ કરાવો, CMને બોટાદના MLAની રજૂઆત

બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે