એક ફોનથી થશે ઞણિતની ગુચવણ દુર, કાથરોટા મા.શા.ના શિક્ષક છે સજ્જ

Report: Pratik Pandya, Junagadh તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસક્રમમાં…

સ્વામી વિવેકાનંદ ગિરનારની તપોભુમીથી થયા હતા પ્રભાવિત

આજે સમગ્ર વિશ્વમાં મહાપુરુષ સ્વામી વિવેકાનંદની જન્મજયંતીને હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વામી વિવેકાનંદનો જુનાગઢ…

છેલ્લો દિવસ-2020 ! Corona સામેની જંગમાં બડે-બડે દેશ છોટે-છોટે દેશ સાબિત થયા

By Pratik Pandya, Junagadh ચીનમાં જન્મેલ Corona Virus નામના ભૂતે માર્ચ, 2020 મહિનો પૂર્ણ થાય એ…

ધોરાજીમાં પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈના નામે રોડનો શુભારંભ

Rajkot જિલ્લાના Dhorajiમાં આજે પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલ રાદડિયાની કાયમી સ્મૃતિ માટે એક રોડનું નામકરણ વિઠ્ઠલ…

થરા નગરપાલિકા વિસ્તારમાં RCC રોડમાં ભ્રષ્ટાચાર

Kankrej: થરા નગરપાલિકા વિસ્તારમાં તખતપુરાથી કોલેજ સુધીનો આર.સી.સી રોડમાં ભ્રષ્ટાચાર… Banaskantha: કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા…

સફાઈ કામદારોની સુરક્ષાને લઈને માનવ અધિકાર આયોગની લાલ આંખ

વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસરને સફાઈ કામદારોની સુરક્ષાને લઈ રાજ્ય માનવ અધિકાર આયોગે નોટિસ આપી અહેવાલ માંગ્યો.…

બ્લેકબોર્ડના બ્લેક પેંથર – જોનીભાઈ મકવાણા

આજે કર્મઠ સાથીદારો કનુ સુમરા, હેમંત પરમાર અને જગદીશ સોલંકી સાથે બહુજન આંદોલનની પાયાની ઇંટ જેવા…

Upleta : કોલકી ગામે ખેડૂતોએ પોતાનો 20 વીધાનો મગફળી પાક નિષ્ફળ જતાં લગાવી આગ

ઉપલેટા તાલુકાનાં કોલકી ગામે આશરે 15000 વીધામાં અલગ અલગ પ્રકારનાં પાકોનુ વાવેતરો કર્યા હોય અને જેમાં…

Jamnagar : ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ખાતે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા વડાપ્રધાન મોદીના હસ્તે ITRA ના ઈ- વિમોચનનો કાર્યક્રમ યોજાશે

રાજયપાલ દેવવ્રત આચાર્ય, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે કાર્યક્રમના સુચારુ…

ગોંડલ/જેતપુરના SDM ની સરાહનીય સેવા: વિચરતી અને વિમુક્ત જાતિના લોકોને અપાવ્યો હકક

રિપોર્ટ: રાહુલ વેગડા,જેતપુર              આજે અહી એક એવાં સમાજ ની વાત…