Rajkot: ઉપલેટામાં દીકરીઓએ પિતાની અંતિમવિધિ કરી દીકરો દીકરી એકસમાનનું હોવાનું આપ્યું ઉદાહરણ

રાજકોટ (Rajkot) જીલ્લાના ઉપલેટા (Upleta) માં અનોખી રીતે અંતિમવિધિ કરવામાં આવી હતી. જેમાં મૃતકની દીકરીઓ તેમજ મૃતકની બહેન દ્વારા કાંધ તેમજ સ્મશાનમાં અગ્નિદાહ આપીને તેમની અંતિમવિધિ (Funeral of Father) કરવામાં આવી હતી.