AAP Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/aap/ News for India Thu, 23 Dec 2021 07:19:30 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png AAP Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/aap/ 32 32 174330959 Jetpur: પેપર લીક કાંડ મામલે AAP દ્વારા કરવામાં આવ્યું હલ્લાબોલ http://revoltnewsindia.com/jetpur-paper-scandal-leak-case-made-by-you-hallabol/5098/ http://revoltnewsindia.com/jetpur-paper-scandal-leak-case-made-by-you-hallabol/5098/#respond Thu, 23 Dec 2021 06:58:55 +0000 https://revoltnewsindia.com/?p=5098 આમ આદમી પાર્ટી દ્વારા યોજવામાં આવ્યા ધરણા.. પરીક્ષા પેપર મુદ્દે અને ગાંધીનગરમાં થયેલા લાઠીચાર્જ મુદ્દે આપ દ્વારા કરવામાં આવ્યા હતા ધરણા… ધરણા દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવી આપ કારકર્તાઓની ધરપકડ……

The post Jetpur: પેપર લીક કાંડ મામલે AAP દ્વારા કરવામાં આવ્યું હલ્લાબોલ appeared first on REVOLT NEWS INDIA.

]]>

આમ આદમી પાર્ટી દ્વારા યોજવામાં આવ્યા ધરણા..

પરીક્ષા પેપર મુદ્દે અને ગાંધીનગરમાં થયેલા લાઠીચાર્જ મુદ્દે આપ દ્વારા કરવામાં આવ્યા હતા ધરણા…

ધરણા દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવી આપ કારકર્તાઓની ધરપકડ…

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પ્રમુખની અસિત વોરા અને યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટની ધરપકડ કરવાની આપ દ્વારા કરવામાં આવી માંગ… વધુ વિગત થોડીવારમાં

Loading

The post Jetpur: પેપર લીક કાંડ મામલે AAP દ્વારા કરવામાં આવ્યું હલ્લાબોલ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-paper-scandal-leak-case-made-by-you-hallabol/5098/feed/ 0 5098
BREAKING News Bhayavadar: પોલીસે દેખાવો કરી રહેલા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની દેખાવ દરમિયાન કરી અટકાયત http://revoltnewsindia.com/breaking-news-bhaayavadar-police-standing-aam-aam-aadmi-party-leaders-and-workers-during-the-appearance-of-workers/2198/ http://revoltnewsindia.com/breaking-news-bhaayavadar-police-standing-aam-aam-aadmi-party-leaders-and-workers-during-the-appearance-of-workers/2198/#respond Fri, 13 Aug 2021 11:42:40 +0000 https://revoltnewsindia.com/?p=2198 રાજકોટ જીલ્લાના ઉપલેટામાં આમ આદમી પાર્ટીએ દેખાવો કરી મોંઘવારી મુદ્દે કર્યો વિરોધ ઉપલેટાના ભાયાવદરમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો દેખાવ ભાયાવદરમાં આમ આદમી પાર્ટી દ્વારા સુત્રોચ્ચાર…

The post BREAKING News Bhayavadar: પોલીસે દેખાવો કરી રહેલા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની દેખાવ દરમિયાન કરી અટકાયત appeared first on REVOLT NEWS INDIA.

]]>
રાજકોટ જીલ્લાના ઉપલેટામાં આમ આદમી પાર્ટીએ દેખાવો કરી મોંઘવારી મુદ્દે કર્યો વિરોધ

ઉપલેટાના ભાયાવદરમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો દેખાવ

ભાયાવદરમાં આમ આદમી પાર્ટી દ્વારા સુત્રોચ્ચાર કરી સરકાર સામે કરવામાં આવ્યા દેખાવ

મોંઘવારી, પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ સહિતની વસ્તુઓના ભાવ વધારાને લઈને કરવામાં આવ્યો વિરોધ

મંજુરી વગર ભાયાવદરમાં સરકાર સામે દેખાવો કરી રહેલા આમ આદમી પાર્ટીના 25 જેટલા લોકોની કરવામાં આવી અટકાયત

ભાયાવદર પોલીસે દેખાવો કરી રહેલા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની દેખાવ દરમિયાન કરી અટકાયત

Report by Ashish Lalkiya

Loading

The post BREAKING News Bhayavadar: પોલીસે દેખાવો કરી રહેલા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની દેખાવ દરમિયાન કરી અટકાયત appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/breaking-news-bhaayavadar-police-standing-aam-aam-aadmi-party-leaders-and-workers-during-the-appearance-of-workers/2198/feed/ 0 2198