BREAKING News Bhayavadar: પોલીસે દેખાવો કરી રહેલા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની દેખાવ દરમિયાન કરી અટકાયત

SHARE THE NEWS

રાજકોટ જીલ્લાના ઉપલેટામાં આમ આદમી પાર્ટીએ દેખાવો કરી મોંઘવારી મુદ્દે કર્યો વિરોધ

ઉપલેટાના ભાયાવદરમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો દેખાવ

ભાયાવદરમાં આમ આદમી પાર્ટી દ્વારા સુત્રોચ્ચાર કરી સરકાર સામે કરવામાં આવ્યા દેખાવ

મોંઘવારી, પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ સહિતની વસ્તુઓના ભાવ વધારાને લઈને કરવામાં આવ્યો વિરોધ

મંજુરી વગર ભાયાવદરમાં સરકાર સામે દેખાવો કરી રહેલા આમ આદમી પાર્ટીના 25 જેટલા લોકોની કરવામાં આવી અટકાયત

ભાયાવદર પોલીસે દેખાવો કરી રહેલા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની દેખાવ દરમિયાન કરી અટકાયત

Report by Ashish Lalkiya

 862 Views,  2 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: