Bahujan Samaj Party Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/bahujan-samaj-party/ News for India Wed, 19 Jan 2022 17:46:27 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Bahujan Samaj Party Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/bahujan-samaj-party/ 32 32 174330959 અમદાવાદ: બહુજન સમાજ પાર્ટી દ્વારા કલમ 63 (2) ના મુદ્દે મ્યુનિસિપલ કોપોરેશનના વિપક્ષ નેતા ને પાઠવ્યું આવેદનપત્ર http://revoltnewsindia.com/ahmedabad-bahujan-samaj-party-sends-application-letter-to-leader-of-opposition-of-municipal-corporation-on-the-issue-of-section-63-2/5587/ http://revoltnewsindia.com/ahmedabad-bahujan-samaj-party-sends-application-letter-to-leader-of-opposition-of-municipal-corporation-on-the-issue-of-section-63-2/5587/#respond Wed, 19 Jan 2022 16:29:41 +0000 http://revoltnewsindia.com/?p=5587 અમદાવાદ (Ahmedabad) બહુજન સમાજ પાર્ટી (Bahujan Samaj Party) ના પ્રદેશ અગ્રણી ડો કલ્પેશ વોરા ( ઇન્ચાર્જ મહેસાણા લોકસભા) અમદાવાદ શહેર બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ જે. જે .રાવત સહિત કમલેશ સોનારા,…

The post અમદાવાદ: બહુજન સમાજ પાર્ટી દ્વારા કલમ 63 (2) ના મુદ્દે મ્યુનિસિપલ કોપોરેશનના વિપક્ષ નેતા ને પાઠવ્યું આવેદનપત્ર appeared first on REVOLT NEWS INDIA.

]]>

અમદાવાદ (Ahmedabad) બહુજન સમાજ પાર્ટી (Bahujan Samaj Party) ના પ્રદેશ અગ્રણી ડો કલ્પેશ વોરા ( ઇન્ચાર્જ મહેસાણા લોકસભા) અમદાવાદ શહેર બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ જે. જે .રાવત સહિત કમલેશ સોનારા, ઉષાબેન પરમાર તેમજ યુથ કોંગ્રેસના એડવોકેટ અઝર રાઠોડ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોપોરેશનના (Amdavad Municipal Corporation) વિપક્ષના નવ નિયુક્ત યુવા નેતા શેહઝાદ ખાનને ધી ગુજરાત પ્રોવિશિયલ મ્યુનિસિપલ કોપોરેશન અધિનિયમની કલમ 63(2) ના અમલીકરણ મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

શું છે ધી ગુજરાત પ્રોવિશિયલ મ્યુનિસિપલ કોપોરેશન અધિનિયમની કલમ 63(2)?

બહુજન સમાજ પાર્ટીના ગુજરાત પ્રદેશ અગ્રણી ડો કલ્પેશ વોરાના જણાવ્યા અનુસાર, ધી ગુજરાત પ્રોવિશિયલ મ્યુનિસિપલ કોપોરેશન અધિનિયમની કલમ 63(2) માં સ્પષ્ટ જણાવ્યું છે કે SC, ST અને OBC વર્ગના વિસ્તારોમાં પાણી, પુરવઠા, ગટર, સફાઈ, લાઈટના થાંભલા, તબીબી સહાય અને ગંદા વિસ્તારોની નાબુદી જેવી મૂળભૂત સગવડ અને તેવી બીજી બાબતોનો પ્રબંધ કરવાના હેતુ માટે કોર્પોરેશનની આવકના પ્રતિવર્ષ 10% રકમ આ વર્ગના વિકાસ માટે ફાળવવામાં આવે તેવી જોગવાઈ છે.

Loading

The post અમદાવાદ: બહુજન સમાજ પાર્ટી દ્વારા કલમ 63 (2) ના મુદ્દે મ્યુનિસિપલ કોપોરેશનના વિપક્ષ નેતા ને પાઠવ્યું આવેદનપત્ર appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/ahmedabad-bahujan-samaj-party-sends-application-letter-to-leader-of-opposition-of-municipal-corporation-on-the-issue-of-section-63-2/5587/feed/ 0 5587
મિશન 2022 ને લઈને ગુજરાત BSP એક્શન મોડમાં, ધડાધડ બનાવાઈ રહ્યું છે પાર્ટીનું બુથ લેવલનું સંગઠન http://revoltnewsindia.com/mission-2022-gujarat-bsp-in-action-mode/1854/ http://revoltnewsindia.com/mission-2022-gujarat-bsp-in-action-mode/1854/#comments Tue, 20 Jul 2021 19:44:06 +0000 http://revoltnewsindia.com/%e0%aa%ae%e0%aa%bf%e0%aa%b6%e0%aa%a8-2022-%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b2%e0%aa%88%e0%aa%a8%e0%ab%87-%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4-bsp-%e0%aa%8f%e0%aa%95%e0%ab%8d%e0%aa%b6/ બહુજન સમાજ પાર્ટી (BSP) ગુજરાત (Gujarat) રાજ્યમાં એક્શન મોડમાં આવી છે. રાજ્યના દરેક જિલ્લા મથકોમાં હાલ પાર્ટીના સંગઠનનું માળખું બનાવવા માટે મીટીંગો ફટાફટ કરવામાં આવી રહી છે યુવાનોને આપવામાં આવી…

The post મિશન 2022 ને લઈને ગુજરાત BSP એક્શન મોડમાં, ધડાધડ બનાવાઈ રહ્યું છે પાર્ટીનું બુથ લેવલનું સંગઠન appeared first on REVOLT NEWS INDIA.

]]>

બહુજન સમાજ પાર્ટી (BSP) ગુજરાત (Gujarat) રાજ્યમાં એક્શન મોડમાં આવી છે. રાજ્યના દરેક જિલ્લા મથકોમાં હાલ પાર્ટીના સંગઠનનું માળખું બનાવવા માટે મીટીંગો ફટાફટ કરવામાં આવી રહી છે

યુવાનોને આપવામાં આવી રહ્યું છે પાર્ટીના સંગઠનમાં સ્થાન

આગામી સમયમાં ગુજરાત BSP ના સંગઠનમાં થઈ શકે છે, મોટો ફેરફાર

રાજકોટમાં બહુજન સમાજ પાર્ટીનું જિલ્લાનું સંગઠન બનાવવા માટે 20/July/2021 ના રોજ ભક્તિનગર પાસે આવેલા ડો. આંબેડકર હૉલમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં રાજકોટ જિલ્લાભરમાંથી BSP ના કાર્યકર્તાઓ હાજર રહેલા હતા.

તેમાં મોટી સંખ્યામાં યુવાવર્ગ જોવા મળ્યો હતો. આ મીટીંગમાં BSP ના ગુજરાત પ્રદેશ પ્રભારી ભગુભાઈ પરમાર અને BSP ના પદાધિકારીઓમાં સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ દામજીભાઈ સોંદરવા , મોહનભાઈ રાખૈયા અને ડૉ. જયંતિભાઈ માકડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ મિટિંગમાં બસપા રાજકોટ જિલ્લાના સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ જિલ્લા બસપા પ્રભારી તરીકે દિનેશ પડાયા, રાજકોટ જિલ્લા પ્રમુખ અરવિંદ ગોહેલ અને જીતેન્દ્ર મહિડાની જિલ્લા મહામંત્રી રાજકોટ તરીકે નિમણુંક કરવામાં આવી હતી.

BSP દ્વારા ગુજરાત પ્રદેશમાં કરવામાં આવી રહ્યું છે ફોકસ

બહુજન સમાજ પાર્ટી ગુજરાત રાજ્યના સંગઠન માળખામાં ઘણો ફેરફાર કરવા જઈ રહી છે, તેની સાથોસાથ યુવાવર્ગને પ્રોત્સાહન આપવા માટે યુવાનોને પણ પાર્ટીના મહત્વના પદ પર નિમણુંક આપવાની તૈયારીઓ BSP દ્વારા કરવામાં આવી રહી છે. આગામી સમયમાં ગુજરાત બસપા દ્વારા બુથ લેવલ સુધીના સંગઠનનું માળખું બનાવવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે.

શું PM નરેન્દ્ર મોદીનો વિકલ્પ માયાવતી છે?

આપને જણાવી આપીએ કે બહુજન સમાજ પાર્ટી દેશની ત્રીજા નંબરની રાષ્ટ્રીય પાર્ટી છે અને બહુજન સમાજ પાર્ટી દેશની એકમાત્ર એવી રાષ્ટ્રીય પાર્ટી છે, જેની લીડરશીપ એક દલિત મહિલા એટલે કે માયાવતીના હાથમાં છે. આગામી સમયમાં જ્યારે નરેન્દ્ર મોદી પછી કોણ અથવા કહીએ કે નરેન્દ્ર મોદીનો વિકલ્પ કોણ ત્યારે બસપા સુપ્રીમો માયાવતી સિવાય હાલ દેશમાં કોઈ નેતા નજર નહી આવે તેવું માનવાવાળા વર્ગની સંખ્યા ખૂબજ મોટા પ્રમાણમાં છે.

જુઓ વિડિઓ BSP ની રાજકોટ મિટિંગ અંગે:

 

Loading

The post મિશન 2022 ને લઈને ગુજરાત BSP એક્શન મોડમાં, ધડાધડ બનાવાઈ રહ્યું છે પાર્ટીનું બુથ લેવલનું સંગઠન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/mission-2022-gujarat-bsp-in-action-mode/1854/feed/ 1 1854
ઔરૈયા અકસ્માત પર બસપા સુપ્રીમો માયાવતી કેન્દ્ર અને રાજ્ય સરકાર પર લાલઘુમ, ઉઠાવ્યા અનેક પ્રશ્નો http://revoltnewsindia.com/mayawati-raised-questions-on-central-and-state-governments-on-auraiya-road-accident/910/ http://revoltnewsindia.com/mayawati-raised-questions-on-central-and-state-governments-on-auraiya-road-accident/910/#respond Sat, 16 May 2020 07:15:15 +0000 http://revoltnewsindia.com/?p=910 ઉત્તરપ્રદેશ: કોરોના વાયરસના કારણે લાગેલા લોકડાઉનમાં પરપ્રાંતિય મજૂરો પોતાના રાજ્ય તરફ પરત ફરી રહ્યા છે, ત્યારે શનિવારે વહેલી સવારે ઉત્તરપ્રદેશના ઔરૈયામાં માર્ગ અકસ્માતમાં શ્રમિકોના મોત થયા હતા. જેના પર બહુજન…

The post ઔરૈયા અકસ્માત પર બસપા સુપ્રીમો માયાવતી કેન્દ્ર અને રાજ્ય સરકાર પર લાલઘુમ, ઉઠાવ્યા અનેક પ્રશ્નો appeared first on REVOLT NEWS INDIA.

]]>

ઉત્તરપ્રદેશ: કોરોના વાયરસના કારણે લાગેલા લોકડાઉનમાં પરપ્રાંતિય મજૂરો પોતાના રાજ્ય તરફ પરત ફરી રહ્યા છે, ત્યારે શનિવારે વહેલી સવારે ઉત્તરપ્રદેશના ઔરૈયામાં માર્ગ અકસ્માતમાં શ્રમિકોના મોત થયા હતા. જેના પર બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ દુઃખ વ્યક્ત કર્યું છે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે.

બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન માયાવતીએ ઔરૈયા માર્ગ અકસ્માતમાં શ્રમિકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. અને કેન્દ્ર અને રાજ્ય સરકાર પર પ્રશ્નોનો મારો ચલાવ્યો છે. માયાવતીએ કહ્યું કે, જ્યારે શ્રમિકોને રહેવા અને ખાવાની વ્યવસ્થા ત્યાંની સરકાર કરી રહી નથી, તેથી જ લોકો પોતાના ઘરે પરત ફરવા મજબુર બન્યા છે, જે ખૂબ જ દુઃખદ વાત છે.

માયાવતીએ કહ્યું કે, દુઃખની વાત એ છે કે, મજૂરોને ત્યાંની સરકાર રહેવા અને ખાવાની વ્યવસ્થા આપી રહી નથી. જેથી તેઓ પોતાના ગૃહ રાજ્ય પરત ફરી રહેવા મજબુર બન્યા છે. કેન્દ્ર અને રાજ્ય બંને સરકારોની જવાબદારી બને છે કે, તેના મુળ રાજ્ય સુધી મોકવાની જવાબદારીનું નિર્વાહન કરે.

તેમને મોકલવાની વ્યવસ્થા પણ કરવામાં આવે.માયાવતીએ વધુમાં કહ્યું કે, વારંવાર શ્રમિકોની સમસ્યાઓ વધી રહી છે. આ વાતને કહી રહી છું કે, જ્યારે શ્રમિક પોતાના ગૃહ રાજ્ય પર જવા ઇચ્છે છે, તો તેમને મોકલવા જોઇએ. કેન્દ્ર અને રાજ્ય સરકારો કહેતી રહી કે, તે શ્રમિકોને તેમના ગૃહ રાજ્ય મોકલવાનો વ્યવસ્થા કરી રહી છે, પરંતુ આ દરમિયાન તમામ અવ્યવસ્થાઓ સામે આવી રહી છે.

રોજગાર બંધ હોવા છતાં તેઓ પાસેથી પૈસા લેવામાં આવે છે. તેમનું જીવન પસાર કરવું પણ મુશ્કેલ બન્યું છે. બસપા અધ્યક્ષનું કહેવું છે કે, જ્યારે તે શ્રમિકો બેરોજગાર બન્યો છે અને તેના પૈસા ખર્ચાઇ ગયા છે. આ વચ્ચે તમામ અર્થવ્યવસ્થાઓને લીધે દેશમાં કેટલીય ઘટનાઓ બની રહી છે. સરકારે તેને ગંભીરતાથી લેવી જોઇએ.

Loading

The post ઔરૈયા અકસ્માત પર બસપા સુપ્રીમો માયાવતી કેન્દ્ર અને રાજ્ય સરકાર પર લાલઘુમ, ઉઠાવ્યા અનેક પ્રશ્નો appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/mayawati-raised-questions-on-central-and-state-governments-on-auraiya-road-accident/910/feed/ 0 910