Bhavnath Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/bhavnath/ News for India Fri, 23 Dec 2022 14:17:06 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Bhavnath Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/bhavnath/ 32 32 174330959 Junagadh: જૂનાગઢમાં ઉજવાશે અશોક શિલાલેખ ઉજાગર મહોત્સવ http://revoltnewsindia.com/ashoka-edicts-pompous-mahotsav-will-be-celebrated-in-junagadh/7404/ http://revoltnewsindia.com/ashoka-edicts-pompous-mahotsav-will-be-celebrated-in-junagadh/7404/#respond Fri, 23 Dec 2022 14:15:11 +0000 http://revoltnewsindia.com/?p=7404 આ વર્ષે 2022માં અશોક શિલાલેખના પુનઃ ઉજાગર થયાના બસ્સો (200) વર્ષ થતાં હોય તેની ઉજવણી કરવામાં આવનાર છે

The post Junagadh: જૂનાગઢમાં ઉજવાશે અશોક શિલાલેખ ઉજાગર મહોત્સવ appeared first on REVOLT NEWS INDIA.

]]>

બ્રિટિશ અધિકારી કર્નલ જેમ્સ ટોડ દ્વારા અશોક શિલાલેખ ઉજાગર કરવામાં આવ્યો હતો

કાળની થપાટમાં આ અશોક શિલાલેખ હજારો વર્ષો સુધી જાહેર જનતાથી, વિદ્વાનોથી, ઇતિહાસકારોથી અને સાહિત્યકારોથી ભુલાઇ જવા પામેલો હતો. પણ તથાગત બુદ્ધ કહે છે. એમ સત્ય, સૂર્ય અને ચંદ્ર ઢાંકયા ઢંકાય નહીં એવી રીતે ઇ.સ. 1822માં અંગ્રેજ વિદ્વાન, મહાન ઇતિહાસકાર કર્નલ જેમ્સ ટોડ અહી જૂનાગઢમાં આવે છે. અને આ શિલાલેખને ફરી ઉજાગર કરે છે.

ત્યારે આ વર્ષે 2022માં અશોક શિલાલેખના પુનઃ ઉજાગર થયાના બસ્સો (200) વર્ષ થતાં હોય તેની ઉજવણી કરવામાં આવનાર છે. જેને લઇને જાહેર જનતાને તા. 24.12.2022ને શનિવારના રોજ સમય: 04થી 07 કલાક સુધી સમ્રાટ અશોક શિલાલેખ, ગિરનાર તળેટી, જૂનાગઢ ખાતે શિલાલેખ ઉજાગર મહોત્સવમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

બાવીસો (2200) વર્ષ થયા જેમાં મહાન ચક્રવર્તિ સમ્રાટ  પ્રિયદર્શિ અશોક મૌર્ય દ્વારા અખંડ ભારતમાં અશોક સ્તંભ અને શિલાલેખ પથ્થરની ચટ્ટાન પર પાલી ભાષામાં કોતરવામાં આવેલા હતા. એવા જ એક શિલાલેખ પ્રાચીન નગરી એવા જૂનાગઢમાં ગીરનારની તળેટી પાસે પણ હયાત છે. જૂનાગઢમાં આવેલો શિલાલેખએ પૂર્ણ સ્વરૂપનો શિલાલેખ છે.

આ કાર્યક્રમના વકતાઓમાં કર્મચારી ગણ રહેશે તેમજ મુખ્ય વકતા તરીકે વિશનભાઈ કાથડ બહુજન સાહિત્યકાર અને મોહિન્દરભાઈ મૌર્ય ઉપસ્થિત રહેશે તેવું બહુજન વિકાસ ફોજના સંયોજક નિખિલભાઈ ચૌહાણની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

તારીખ: 24.12.2022ને શનિવાર.

સમય: બપોરે 04.00 થી સાંજે 07.00 સુધી.

સ્થળ: સમ્રાટ અશોક શિલાલેખ પ્રાંગણ, ભવનાથ તળેટી રોડ, જૂનાગઢ

સંપર્ક સુત્રોઃ ૭૬૨૩૦ ૮૧૮૯૯, ૯૯૨૪૯ ૫૪૫૪૯, ૭૬૯૯૫ ૮૪૫૩૬, ૯૮૨૫૪ ૯૨૧૬૬, ૯૪૨૮૪ ૧૭૫૮૧

Loading

The post Junagadh: જૂનાગઢમાં ઉજવાશે અશોક શિલાલેખ ઉજાગર મહોત્સવ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/ashoka-edicts-pompous-mahotsav-will-be-celebrated-in-junagadh/7404/feed/ 0 7404
હાલો ભણવા ! સોરઠના ગ્રામ્ય પંથકમાં 6 થી 8 ના વર્ગો શરુ http://revoltnewsindia.com/halo-classes-started-from-6th-to-8th-in-the-rural-panth-of-sorath/2676/ http://revoltnewsindia.com/halo-classes-started-from-6th-to-8th-in-the-rural-panth-of-sorath/2676/#respond Fri, 03 Sep 2021 12:40:23 +0000 https://revoltnewsindia.com/?p=2676 ઓફલાઈન વર્ગો શરુ થતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ  જૂનાગઢ(Junagadh): રાજ્ય સરકારના નિર્ણય બાદ ધોરણ 6 થી 8 ના  ઓફલાઈન (Offline class) વર્ગો શરુ થઇ ચુક્યા છે. જે અંતર્ગત સોરઠ (Sorath)ના  ગ્રામ્ય પંથકમાં…

The post હાલો ભણવા ! સોરઠના ગ્રામ્ય પંથકમાં 6 થી 8 ના વર્ગો શરુ appeared first on REVOLT NEWS INDIA.

]]>
ઓફલાઈન વર્ગો શરુ થતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ 

જૂનાગઢ(Junagadh): રાજ્ય સરકારના નિર્ણય બાદ ધોરણ 6 થી 8 ના  ઓફલાઈન (Offline class) વર્ગો શરુ થઇ ચુક્યા છે. જે અંતર્ગત સોરઠ (Sorath)ના  ગ્રામ્ય પંથકમાં 6 થી 8ના વર્ગો શરુ થતા (Students) વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

કોરોના (Covid 19) મહામારીને કારણે છેલ્લા ઘણા સમયથી ધોરણ 6 થી 8 ના  ઓફલાઈન વર્ગો બંધ હતા. જાણકારોના મતે ઓફલાઈન શિક્ષણનો એક અલગ જ પ્રભાવ હોય છે. જે વિદ્યાર્થીઓ માટે વધુ હિતાવહ છે.

ખાસ કરી ને સોરઠના અનેક ગામડાઓમાં ઓનલાઇન શિક્ષણથી વિદ્યાર્થીઓ અભયાસ કરી શકે તેવો માહોલ નથી, જે એક કડવા સત્ય જેવી વાત છે.

ત્યારે કોરોના (SOP) ગાઈડલાઇનને અનુસરી શરુ કરાયેલ વર્ગોમાં હવે કાતિલ કોરોના રૂપી વિઘ્ન ફરી વખત ન આવે અને બાગના મનમોહક પુષ્પો જેવા બાળકોનો શાળામાં નિરંતર પૂર્વવત રીતે મળતો રહે એવી આપણે પણ આશા સેવીએ.

ડાયરેક્ટ હિટ
જે મજા અને મીઠાસ ‘હાલો ભણવા’ શબ્દ બોલવામાં આવે એવી જ મજા સ્કૂલ જઇયે એના ઉચ્ચારણમાં ન આવે.

રિપૉર્ટ: પ્રતીક એમ. પંડ્યા, જૂનાગઢ.

Loading

The post હાલો ભણવા ! સોરઠના ગ્રામ્ય પંથકમાં 6 થી 8 ના વર્ગો શરુ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/halo-classes-started-from-6th-to-8th-in-the-rural-panth-of-sorath/2676/feed/ 0 2676