Bhayavadar Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/bhayavadar/ News for India Mon, 15 May 2023 10:48:40 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Bhayavadar Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/bhayavadar/ 32 32 174330959 ભાયાવદરમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો ઝડપી પાડતી રાજકોટ ગ્રામ્ય LCB પોલીસ http://revoltnewsindia.com/rajkot-rural-lcb-police-seizing-liquor-bottles-from-bhayavadar-rni-dr/7601/ http://revoltnewsindia.com/rajkot-rural-lcb-police-seizing-liquor-bottles-from-bhayavadar-rni-dr/7601/#respond Mon, 15 May 2023 10:48:37 +0000 https://revoltnewsindia.com/?p=7601 રાજકોટ રેન્જના IG અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના SP જયપાલસિંહ રાઠોડ દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં દારૂ અને જુગારની પ્રવુતી નાબુદ કરવા સુચના આપેલ હોય

The post ભાયાવદરમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો ઝડપી પાડતી રાજકોટ ગ્રામ્ય LCB પોલીસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
Symbolic Image

Rajkot: રાજકોટ રેન્જના IG અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના SP જયપાલસિંહ રાઠોડ દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં દારૂ અને જુગારની પ્રવુતી નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે રાજકોટ ગ્રામ્ય એલસીબીના પોલીસ (Rajkot Rural LCB Police) ઈન્સ. વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના પો.સબ.ઇન્સ ડી.જી.બડવા તથા પો.સબ.ઇન્સ એચ.સી.ગોહીલ દ્વારા અલગ અલગ ટીમો બનાવી કાર્યરત હતા.

જે દરમિયાન સંયુક્ત રીતે મળેલ બાતમીના આધારે ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના મોટીપાનેલી ગામની સીમમાં માંડાસણ રોડ પર આવેલ અનીલ જેન્તીભાઇ જાદવ રહે. ગામ મોટીપાનેલી વાળાની કબ્જા ભોગવટાની વાડીએ રેઇડ કરી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ –52 કી. રૂ. 27,040/- ની કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરેલ હતી.

પકડવા પર બાકી આરોપી: અનીલ જેન્તીભાઇ જાદવ રહે. ગામ મોટી પાનેલી માંડાસણ રોડ જુના જારવાસ, તા. ઉપલેટા, જી. રાજકોટ.

આ કામગીરી કરનાર ટીમમાં રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસના ઇન્સ. વી.વી.ઓડેદારા, પો.સબ.ઈન્સ ડી.જી.બડવા, પો.સબ.ઇન્સ એચ.સી.ગોહીલ, પો.સબ.ઇન્સ જે.યુ.ગોહીલ એ.એસ.આઇ મહેશ જાની, પો.હેડ.કોન્સ. શક્તિસિંહ જાડેજા, નીલેશ ડાંગર, વાસુદેવસિંહ જાડેજા, દીવ્યેશ સુવા, તથા પો કોન્સ કૌશીક જોષી, મહેશ સારીખડા, મેહુલ સોનરાજ તથા ડ્રા. પો કોન્સ અનીરૂધ્ધસિંહ જાડેજા જોડાયેલા હતા. તેમ એલ.સી.બી. (Local Crime Branch) રાજકોટ ગ્રામ્ય (RAJKOT RURAL) ની યાદીમાં જણાવવામાં આવેલ હતું.

Loading

The post ભાયાવદરમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો ઝડપી પાડતી રાજકોટ ગ્રામ્ય LCB પોલીસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-rural-lcb-police-seizing-liquor-bottles-from-bhayavadar-rni-dr/7601/feed/ 0 7601
BREAKING News Bhayavadar: પોલીસે દેખાવો કરી રહેલા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની દેખાવ દરમિયાન કરી અટકાયત http://revoltnewsindia.com/breaking-news-bhaayavadar-police-standing-aam-aam-aadmi-party-leaders-and-workers-during-the-appearance-of-workers/2198/ http://revoltnewsindia.com/breaking-news-bhaayavadar-police-standing-aam-aam-aadmi-party-leaders-and-workers-during-the-appearance-of-workers/2198/#respond Fri, 13 Aug 2021 11:42:40 +0000 https://revoltnewsindia.com/?p=2198 રાજકોટ જીલ્લાના ઉપલેટામાં આમ આદમી પાર્ટીએ દેખાવો કરી મોંઘવારી મુદ્દે કર્યો વિરોધ ઉપલેટાના ભાયાવદરમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો દેખાવ ભાયાવદરમાં આમ આદમી પાર્ટી દ્વારા સુત્રોચ્ચાર…

The post BREAKING News Bhayavadar: પોલીસે દેખાવો કરી રહેલા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની દેખાવ દરમિયાન કરી અટકાયત appeared first on REVOLT NEWS INDIA.

]]>
રાજકોટ જીલ્લાના ઉપલેટામાં આમ આદમી પાર્ટીએ દેખાવો કરી મોંઘવારી મુદ્દે કર્યો વિરોધ

ઉપલેટાના ભાયાવદરમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો દેખાવ

ભાયાવદરમાં આમ આદમી પાર્ટી દ્વારા સુત્રોચ્ચાર કરી સરકાર સામે કરવામાં આવ્યા દેખાવ

મોંઘવારી, પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ સહિતની વસ્તુઓના ભાવ વધારાને લઈને કરવામાં આવ્યો વિરોધ

મંજુરી વગર ભાયાવદરમાં સરકાર સામે દેખાવો કરી રહેલા આમ આદમી પાર્ટીના 25 જેટલા લોકોની કરવામાં આવી અટકાયત

ભાયાવદર પોલીસે દેખાવો કરી રહેલા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની દેખાવ દરમિયાન કરી અટકાયત

Report by Ashish Lalkiya

Loading

The post BREAKING News Bhayavadar: પોલીસે દેખાવો કરી રહેલા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની દેખાવ દરમિયાન કરી અટકાયત appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/breaking-news-bhaayavadar-police-standing-aam-aam-aadmi-party-leaders-and-workers-during-the-appearance-of-workers/2198/feed/ 0 2198