Buddhist Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/buddhist/ News for India Fri, 23 Dec 2022 14:17:06 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Buddhist Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/buddhist/ 32 32 174330959 Junagadh: જૂનાગઢમાં ઉજવાશે અશોક શિલાલેખ ઉજાગર મહોત્સવ http://revoltnewsindia.com/ashoka-edicts-pompous-mahotsav-will-be-celebrated-in-junagadh/7404/ http://revoltnewsindia.com/ashoka-edicts-pompous-mahotsav-will-be-celebrated-in-junagadh/7404/#respond Fri, 23 Dec 2022 14:15:11 +0000 http://revoltnewsindia.com/?p=7404 આ વર્ષે 2022માં અશોક શિલાલેખના પુનઃ ઉજાગર થયાના બસ્સો (200) વર્ષ થતાં હોય તેની ઉજવણી કરવામાં આવનાર છે

The post Junagadh: જૂનાગઢમાં ઉજવાશે અશોક શિલાલેખ ઉજાગર મહોત્સવ appeared first on REVOLT NEWS INDIA.

]]>

બ્રિટિશ અધિકારી કર્નલ જેમ્સ ટોડ દ્વારા અશોક શિલાલેખ ઉજાગર કરવામાં આવ્યો હતો

કાળની થપાટમાં આ અશોક શિલાલેખ હજારો વર્ષો સુધી જાહેર જનતાથી, વિદ્વાનોથી, ઇતિહાસકારોથી અને સાહિત્યકારોથી ભુલાઇ જવા પામેલો હતો. પણ તથાગત બુદ્ધ કહે છે. એમ સત્ય, સૂર્ય અને ચંદ્ર ઢાંકયા ઢંકાય નહીં એવી રીતે ઇ.સ. 1822માં અંગ્રેજ વિદ્વાન, મહાન ઇતિહાસકાર કર્નલ જેમ્સ ટોડ અહી જૂનાગઢમાં આવે છે. અને આ શિલાલેખને ફરી ઉજાગર કરે છે.

ત્યારે આ વર્ષે 2022માં અશોક શિલાલેખના પુનઃ ઉજાગર થયાના બસ્સો (200) વર્ષ થતાં હોય તેની ઉજવણી કરવામાં આવનાર છે. જેને લઇને જાહેર જનતાને તા. 24.12.2022ને શનિવારના રોજ સમય: 04થી 07 કલાક સુધી સમ્રાટ અશોક શિલાલેખ, ગિરનાર તળેટી, જૂનાગઢ ખાતે શિલાલેખ ઉજાગર મહોત્સવમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

બાવીસો (2200) વર્ષ થયા જેમાં મહાન ચક્રવર્તિ સમ્રાટ  પ્રિયદર્શિ અશોક મૌર્ય દ્વારા અખંડ ભારતમાં અશોક સ્તંભ અને શિલાલેખ પથ્થરની ચટ્ટાન પર પાલી ભાષામાં કોતરવામાં આવેલા હતા. એવા જ એક શિલાલેખ પ્રાચીન નગરી એવા જૂનાગઢમાં ગીરનારની તળેટી પાસે પણ હયાત છે. જૂનાગઢમાં આવેલો શિલાલેખએ પૂર્ણ સ્વરૂપનો શિલાલેખ છે.

આ કાર્યક્રમના વકતાઓમાં કર્મચારી ગણ રહેશે તેમજ મુખ્ય વકતા તરીકે વિશનભાઈ કાથડ બહુજન સાહિત્યકાર અને મોહિન્દરભાઈ મૌર્ય ઉપસ્થિત રહેશે તેવું બહુજન વિકાસ ફોજના સંયોજક નિખિલભાઈ ચૌહાણની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

તારીખ: 24.12.2022ને શનિવાર.

સમય: બપોરે 04.00 થી સાંજે 07.00 સુધી.

સ્થળ: સમ્રાટ અશોક શિલાલેખ પ્રાંગણ, ભવનાથ તળેટી રોડ, જૂનાગઢ

સંપર્ક સુત્રોઃ ૭૬૨૩૦ ૮૧૮૯૯, ૯૯૨૪૯ ૫૪૫૪૯, ૭૬૯૯૫ ૮૪૫૩૬, ૯૮૨૫૪ ૯૨૧૬૬, ૯૪૨૮૪ ૧૭૫૮૧

Loading

The post Junagadh: જૂનાગઢમાં ઉજવાશે અશોક શિલાલેખ ઉજાગર મહોત્સવ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/ashoka-edicts-pompous-mahotsav-will-be-celebrated-in-junagadh/7404/feed/ 0 7404
Jetpur: ધમ્મચક્ર પ્રવર્તન દિનની કરવામાં આવી ઉજવણી http://revoltnewsindia.com/jetpur-dhamma-chakra-enforcement-day-has-been-celebrated/3674/ http://revoltnewsindia.com/jetpur-dhamma-chakra-enforcement-day-has-been-celebrated/3674/#respond Thu, 14 Oct 2021 12:06:10 +0000 https://revoltnewsindia.com/?p=3674 14 ઓક્ટોબર 1956 ના રોજ બાબાસાહેબ ભીમરાવ આંબેડકર (Dr. B.R. Ambedkar) દ્વારા પોતાના લાખો અનુયાયીઓ સાથે મહારાષ્ટ્ર (Maharashtra)ના નાગપુર (Nagpur)માં બૌદ્ધ (Buddhism) ધર્મની દીક્ષા (Diksha) લેવામાં આવી હતી. 13 ઓક્ટોબર…

The post Jetpur: ધમ્મચક્ર પ્રવર્તન દિનની કરવામાં આવી ઉજવણી appeared first on REVOLT NEWS INDIA.

]]>

14 ઓક્ટોબર 1956 ના રોજ બાબાસાહેબ ભીમરાવ આંબેડકર (Dr. B.R. Ambedkar) દ્વારા પોતાના લાખો અનુયાયીઓ સાથે મહારાષ્ટ્ર (Maharashtra)ના નાગપુર (Nagpur)માં બૌદ્ધ (Buddhism) ધર્મની દીક્ષા (Diksha) લેવામાં આવી હતી.

Photo: 1956 બૌદ્ધ ધર્મ દીક્ષા નાગપુર, બાબાસાહેબ આંબેડકર અને તેમના પત્ની સવિતામાઈ આંબેડકર

13 ઓક્ટોબર 1935 ના રોજ બાબાસાહેબ આંબેડકરે યેવલા પરિષદમાં હિન્દૂ ધર્મ ત્યાગવાની ઘોષણા કરી હતી

બાબાસાહેબ આંબેડકર દ્વારા વિશ્વના તમામ ધર્મના અભ્યાસ બાદ ભારતીય મૂળધર્મ બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી

Rajkot: જિલ્લાના જેતપુરમાં આજે પહેલીવાર ધમ્મચક્ર પ્રવર્તન દિનની જાહેરમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ફુલે-આંબેડકર મિશન જેતપુર શહેર/તાલુકાના કાર્યકર્તાઓ તેમજ બૌદ્ધ ધર્મના અનુયાયીઓ હાજર રહ્યા હતા.

તેમજ ત્રિશરણ પંચશીલ સાથે બુદ્ધ વંદના કરીને ધમ્મચક્ર પ્રવર્તન દિનની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ સમગ્ર ભારતવાસીઓને ધમ્મચક્ર પ્રવર્તન દિનની મંગલકામનાઓ પાઠવવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ફુલે-આંબેડકર મિશન જેતપુર શહેર/તાલુકાના કાર્યકર્તાઓ તરુણ પારઘી, સંજય સોલંકી, પ્રકાશ બગડા, અમૃત સિંગલ, પ્રકાશ પરમાર, પ્રકાશ રાઠોડ, સંજય જાદવ, રાહુલ વેગડા અને દિનેશ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.

જુઓ વિડિઓ:

Loading

The post Jetpur: ધમ્મચક્ર પ્રવર્તન દિનની કરવામાં આવી ઉજવણી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-dhamma-chakra-enforcement-day-has-been-celebrated/3674/feed/ 0 3674
बिहार के गया स्थित महाबोधि मंदिर के शिखर पर लगे सोने के गुंबद की सफाई नहीं हो सकी http://revoltnewsindia.com/bihar-mahabodhi-temple/511/ http://revoltnewsindia.com/bihar-mahabodhi-temple/511/#respond Tue, 17 Mar 2020 13:17:56 +0000 http://revoltnewsindia.com/?p=511 By Revolt News India गया: कोरोना वायरस के संक्रमण का भय अब धर्मस्थलों और विश्व धरोहरों पर भी देखने को मिलने लगा है. यूनेस्को द्वारा विश्व धरोहरों में शामिल बिहार…

The post बिहार के गया स्थित महाबोधि मंदिर के शिखर पर लगे सोने के गुंबद की सफाई नहीं हो सकी appeared first on REVOLT NEWS INDIA.

]]>
By Revolt News India

गया: कोरोना वायरस के संक्रमण का भय अब धर्मस्थलों और विश्व धरोहरों पर भी देखने को मिलने लगा है. यूनेस्को द्वारा विश्व धरोहरों में शामिल बिहार के गया स्थित महाबोधि मंदिर के शिखर पर लगे सोने के गुंबद की सफाई नहीं हो सकी

हालांकि, इसके लिए थाईलैंड से कारीगर बोधगया पहुंच गए थे, लेकिन अब उन्हें वापस भेजा जा रहा है. बोधगया स्थित महाबोधि मंदिर के प्रमुख पुजारी भंते चालिंदा ने बताया कि, ‘सोने के गुंबद की सफाई के लिए आए थाईलैंड के कारीगरों के दल को वापस जाने के लिए कह दिया गया है.’

महाबोधि मंदिर के गुंबद की सफाई पर रोक

उन्होंने कहा, ‘290 किलोग्राम सोने के गुंबद की सफाई के लिए थाईलैंड से 20 कारीगरों का दल बोधगया पहुंचा था, लेकिन सफाई का काम रोक दिया गया. इन्हें वापस थाईलैंड भेजा जा रहा है.’

भगवान बुद्ध पर चीवर चढ़ाने पर भी रोक

चालिंदा ने कहा, ‘भगवान बुद्ध पर भी चीवर चढ़ाने पर भी रोक लगा दी गई है. उन्होंने कहा कि फिलहाल 31 मार्च तक यह रोक लगाई गई है.’ उन्होंने कहा कि एहतियातन दो से अधिक लोगों को मंदिर में प्रवेश नहीं करने दिया जा रहा है. जिला प्रशासन द्वारा जारी एडवाइजरी का मंदिर परिसर में पूरी तरह पालन करवाया जा रहा है.’

मंदिर के पास जांच के लिए टीम तैनात

बोधगया में विदेशी पर्यटकों के आवागमन को देखते हुए महाबोधि मंदिर के पास जांच के लिए चिकित्सकों की एक टीम को तैनात किया गया है. विदेशी पर्यटकों का पंजीकरण करने के साथ एक फॉर्मेट भरवाया जा रहा है. फॉर्मेट में नाम, पता, देश, कब भारत आया, यहां किस होटल या बौद्ध मठ में ठहरा है, सर्दी, खांसी या अन्य बीमारी की जानकारी देनी होती है.

एयरपोर्ट पर थर्मल स्कैनर की व्यवस्था

गया हवाईअड्डे पर थर्मल स्कैनर की व्यवस्था की गई है. विदेश से आने वाले विमानों से आए यात्रियों को पहले स्वास्थ्य विभाग की टीम की स्क्रीनिंग से गुजरना पड़ रहा है. उसके बाद ही यात्री हवाईअड्डा से बाहर जा पा रहे हैं.

बोधिवृक्ष के नीचे भगवान बुद्ध को ज्ञान प्राप्ति हुई थी

मान्यता है कि यहीं बोधिवृक्ष के नीचे भगवान बुद्ध को ज्ञान प्राप्ति हुई थी. प्रतिवर्ष देश-विदेश के लाखों लोग प्रसिद्ध महाबोधि मंदिर में आध्यात्मिक शांति की तलाश में आते हैं. इस मंदिर को यूनेस्को ने 2002 में वल्र्ड हेरिटेज साइट घोषित किया था.

Loading

The post बिहार के गया स्थित महाबोधि मंदिर के शिखर पर लगे सोने के गुंबद की सफाई नहीं हो सकी appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/bihar-mahabodhi-temple/511/feed/ 0 511