CollectorRajkot Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/collectorrajkot/ News for India Wed, 08 Sep 2021 05:59:17 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png CollectorRajkot Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/collectorrajkot/ 32 32 174330959 Rajkot: જિલ્લા કલેકટર દ્વારા દિવ્યાંગ બાળકોના આધારકાર્ડ માટે કરવામાં આવ્યું ખાસ કેમ્પનું આયોજન http://revoltnewsindia.com/special-camp-organized-by-rajkot-district-collector-for-aadhar-card-of-disabled-children/2797/ http://revoltnewsindia.com/special-camp-organized-by-rajkot-district-collector-for-aadhar-card-of-disabled-children/2797/#respond Wed, 08 Sep 2021 05:58:06 +0000 https://revoltnewsindia.com/?p=2797 કેમ્‍પમાં 31 દિવ્‍યાંગ બાળકો/વ્‍યકિતઓએ લાભ લીધો રાજકોટ (Rajkot) શહેરમાં વસવાટ કરતાં દિવ્‍યાંગ (SpeciallyAbled) બાળકો-વ્‍યકિતઓના આધારકાર્ડ (Aadharcard) કઢાવવા માટે સ્‍પષ્‍ટ ફિંગર પ્રિન્‍ટ આવતા ન હોય તેમજ ફોટો પાડવામાં દિવ્‍યાંગ હોવાને લીધે…

The post Rajkot: જિલ્લા કલેકટર દ્વારા દિવ્યાંગ બાળકોના આધારકાર્ડ માટે કરવામાં આવ્યું ખાસ કેમ્પનું આયોજન appeared first on REVOLT NEWS INDIA.

]]>

કેમ્‍પમાં 31 દિવ્‍યાંગ બાળકો/વ્‍યકિતઓએ લાભ લીધો

રાજકોટ (Rajkot) શહેરમાં વસવાટ કરતાં દિવ્‍યાંગ (SpeciallyAbled) બાળકો-વ્‍યકિતઓના આધારકાર્ડ (Aadharcard) કઢાવવા માટે સ્‍પષ્‍ટ ફિંગર પ્રિન્‍ટ આવતા ન હોય તેમજ ફોટો પાડવામાં દિવ્‍યાંગ હોવાને લીધે ઘણી મુશ્‍કેલી થતી હતી.

આ માટે એક ખાસ કેમ્‍પનું આયોજન કરવા માટે રાજકોટ જિલ્લા કલેકટર (Collector) અરુણ મહેશ બાબુના માર્ગદર્શનથી નવી કલેકટર કચેરી ખાતે આવેલ આધુનિક જનસેવા કેન્‍દ્રમાં રાજકોટ શહેરમાં વસવાટ કરતાં દિવ્‍યાંગ બાળકો-વ્‍યકિતઓના આધારકાર્ડ કઢાવવા માટે એક ખાસ કેમ્પ રાખવામાં આવ્યો હતો.

Loading

The post Rajkot: જિલ્લા કલેકટર દ્વારા દિવ્યાંગ બાળકોના આધારકાર્ડ માટે કરવામાં આવ્યું ખાસ કેમ્પનું આયોજન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/special-camp-organized-by-rajkot-district-collector-for-aadhar-card-of-disabled-children/2797/feed/ 0 2797
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વિડીયો કોન્ફ્રરન્સની મદદથી રાજકોટ ખાતે નિર્મિત ભારતનું પ્રથમ સ્વદેશી સીમ સીલિંગ મશીન લોન્ચ કર્યું http://revoltnewsindia.com/cm-vijaybhai-rupani-launches-indias-first-indigenous-seam-sealing-machine-by-video-conference/828/ http://revoltnewsindia.com/cm-vijaybhai-rupani-launches-indias-first-indigenous-seam-sealing-machine-by-video-conference/828/#respond Tue, 12 May 2020 13:50:04 +0000 http://revoltnewsindia.com/?p=828   રાજકોટ ખાતે મેક ઈન ઇન્ડિયા મશીન તૈયાર કરવામાં આવતા હાલના કોરોના વાયરસના સંક્ર્મણ સામે સુરક્ષા કવચ એવી પી.પી.ઈ.કીટ સીલિંગથી 100% સુરક્ષિત બની રહે છે તે જાણી તેમણે ઉત્પાનદકર્તા તેમજ…

The post મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વિડીયો કોન્ફ્રરન્સની મદદથી રાજકોટ ખાતે નિર્મિત ભારતનું પ્રથમ સ્વદેશી સીમ સીલિંગ મશીન લોન્ચ કર્યું appeared first on REVOLT NEWS INDIA.

]]>

  રાજકોટ ખાતે મેક ઈન ઇન્ડિયા મશીન તૈયાર કરવામાં આવતા હાલના કોરોના વાયરસના સંક્ર્મણ સામે સુરક્ષા કવચ એવી પી.પી.ઈ.કીટ સીલિંગથી 100% સુરક્ષિત બની રહે છે તે જાણી તેમણે ઉત્પાનદકર્તા તેમજ આઈ.એમ.એ રાજકોટના ડોક્ટર્સને આ ઈન્વેનશન માટે અભિનંદન પાઠવ્યા હતાં, તેમજ જણાવ્યું હતું કે “મેડિકલ સ્ટાફ હાલ કોરોના સામે બાથ ભીડી રહ્યો છે જેમને સંપૂર્ણ સુરક્ષિત રાખવા જરૂરી છે.”


કલેકટર કચેરી ખાતે કોન્ફ્રન્સિંગથી હોટ એર સીમ સીલિંગ મશીન વિશે માહિતી આપતા મેકપાવર સી.એન.સી. ના ડિરેક્ટર રુપેશ મેહ્તાએ મુખ્યમંત્રીશ્રીને જણાવ્યું હતું કે, હાલ આ મશીન વિદેશથી આયાત કરવું પડે છે જેની કિંમત વધારે હોવાનું તેમજ ડીલીવરી સમય 3 થી 4 મહિના હોઈ પી.પી.ઈ કીટ સીલિંગ માટે સ્વદેશી મશીનનું નિર્માણ કરવા આઈ.એમ.એ. – રાજકોટના માર્ગદર્શન હેઠળ ટૂંકા ગાળામાં તૈયાર કરવામાં આવ્યું છે. વિદેશી મશીન કરતા કિંમત 50% જેટ્લી ઓછી રહેશે.

હાલ કંપની દ્વારા પ્રથમ બેચમાં 200 યુનિટ તૈયાર કરવામાં આવશે જેની કિંમત 4 લાખ રૂપિયા જેટલી થશે.

Loading

The post મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વિડીયો કોન્ફ્રરન્સની મદદથી રાજકોટ ખાતે નિર્મિત ભારતનું પ્રથમ સ્વદેશી સીમ સીલિંગ મશીન લોન્ચ કર્યું appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/cm-vijaybhai-rupani-launches-indias-first-indigenous-seam-sealing-machine-by-video-conference/828/feed/ 0 828