Corruption Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/corruption/ News for India Sat, 23 Oct 2021 18:08:44 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Corruption Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/corruption/ 32 32 174330959 Jamnagar: લાંચિયા મામલતદાર પર ત્રાટકતી એસીબી http://revoltnewsindia.com/acb-striking-at-jamnagar-bribe-mamlatdar/3986/ http://revoltnewsindia.com/acb-striking-at-jamnagar-bribe-mamlatdar/3986/#respond Sat, 23 Oct 2021 18:08:36 +0000 http://revoltnewsindia.com/?p=3986 જામનગર (Jamnagar) શહેર મામલતદાર કચેરી (Mamlatdar Office)માં ફરજ બજાવતા નાયબ મામલતદાર (Deputy Mamlatdar) ચેતન ઉપાધ્યાયને જામનગર એસીબી (ACB)એ લાંચ (Bribery) લેતા પકડી પાડ્યો છે. નાયબ મામલતદારે ફટાકડા લાયસન્સ માટે વેપારી…

The post Jamnagar: લાંચિયા મામલતદાર પર ત્રાટકતી એસીબી appeared first on REVOLT NEWS INDIA.

]]>

જામનગર (Jamnagar) શહેર મામલતદાર કચેરી (Mamlatdar Office)માં ફરજ બજાવતા નાયબ મામલતદાર (Deputy Mamlatdar) ચેતન ઉપાધ્યાયને જામનગર એસીબી (ACB)એ લાંચ (Bribery) લેતા પકડી પાડ્યો છે. નાયબ મામલતદારે ફટાકડા લાયસન્સ માટે વેપારી પાસેથી રૂપિયા દસ હજારની લાંચ લીધી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે એસીબીની ઝપટે ચડેલ નાયબ મામલતદાર અગાઉ પણ લાંચ લેતા પકડાયો હતો.

જામનગર સરકારી બાબુ લાંચ લેતા પકડાયા છે. જામનગર શહેર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામતલદાર ચેતન ઉપાધ્યાયે ગોકુલનગર વિસ્તારમાં રહેતા એક વેપારી પાસેથી ફટાકડાના લાયસન્સ માટે રૂપિયા દસ હજારની લાંચની માંગણી કરી હતી. લાંચની આ રકમ ફરિયાદી વેપારી આપવા માંગતા ન હોવાથી તેઓએ સ્થાનીક એસીબી કચેરીનો સંપર્ક કર્યો હતો.

જેને લઈને એસીબીએ આજે છટકું ગોઠવ્યું હતું. જેમાં નાયબ મામલતદાર ચેતન ઉપાધ્યાય રૂપિયા દસ હજારની લાંચ લેતા આબાદ પકડાઈ ગયો હતો. એસીબીની ટીમે આરોપી નાયબ મામલતદારની ધરપકડ કરી કચેરીએ લઇ જઈ પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ જ અધિકારી દસકા પૂર્વે પણ લાંચ લેતા પકડાયો હતો.

જેની કાયદાકીય કાર્યવાહી બાદ તેઓ ફરી ક્રીમ પોસ્ટ પર ગોઠવાઈ ગયો હતો. એસીબીની ટ્રેપ થઈ હોવાની જાણ થતા જ મામલતદાર કચેરીમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. એસીબીએ આરોપીના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવાનું જાણવા મળ્યું છે. આવતી કાલે આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે એમ એસીબી સુત્રોએ જણાવ્યું છે.

રિપોર્ટ: વિરલ સોની, જામનગર.

Loading

The post Jamnagar: લાંચિયા મામલતદાર પર ત્રાટકતી એસીબી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/acb-striking-at-jamnagar-bribe-mamlatdar/3986/feed/ 0 3986
BREAKING News: Upleta તાલુકા વિકાસ અધિકારીને કરાયા સસ્પેન્ડ http://revoltnewsindia.com/breaking-news-upleta-taluka-development-officer-suspended/3149/ http://revoltnewsindia.com/breaking-news-upleta-taluka-development-officer-suspended/3149/#respond Wed, 22 Sep 2021 05:39:54 +0000 https://revoltnewsindia.com/?p=3149 રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ફરજ બજાવતા તાલુકા વિકાસ અધિકારીને તાત્કાલિક અસરથી કરાયા સસ્પેન્ડ ઉપલેટા તાલુકા વિકાસ અધિકારી ગોવિંદ નાયકાને પોતાની ફરજ પરથી તાત્કાલિક મોકૂફ કરાયા નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં ગેરરિતી કરી હોવાની…

The post BREAKING News: Upleta તાલુકા વિકાસ અધિકારીને કરાયા સસ્પેન્ડ appeared first on REVOLT NEWS INDIA.

]]>

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ફરજ બજાવતા તાલુકા વિકાસ અધિકારીને તાત્કાલિક અસરથી કરાયા સસ્પેન્ડ

ઉપલેટા તાલુકા વિકાસ અધિકારી ગોવિંદ નાયકાને પોતાની ફરજ પરથી તાત્કાલિક મોકૂફ કરાયા

નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં ગેરરિતી કરી હોવાની બાબતને લઈને સસ્પેન્ડ કરાય હોવાનું આવ્યું છે સામે

ડેડીયાપાડાના તાલુકા વિકાસ અધિકારીની ફરજ દરમિયાન ગેરરીતિ કરી હોવાનું આવ્યું છે સામે

ડેડીયાપાડામાં ગેરરીતિ આચરવા બદલ ઉપલેટાના તાલુકા વિકાસ અધિકારીને તાત્કાલિક ફરજ પરથી મોકૂફ કરાયા

હાલ ઉપલેટા તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે ગોવિંદ નાયકા

રિપૉર્ટ: આશિષ લાલકીયા, ઉપલેટા

Loading

The post BREAKING News: Upleta તાલુકા વિકાસ અધિકારીને કરાયા સસ્પેન્ડ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/breaking-news-upleta-taluka-development-officer-suspended/3149/feed/ 0 3149
થરા નગરપાલિકા વિસ્તારમાં RCC રોડમાં ભ્રષ્ટાચાર http://revoltnewsindia.com/corruption-in-rcc-road-in-thara-municipal-area/1448/ http://revoltnewsindia.com/corruption-in-rcc-road-in-thara-municipal-area/1448/#respond Sun, 27 Dec 2020 08:18:06 +0000 http://revoltnewsindia.com/%e0%aa%a5%e0%aa%b0%e0%aa%be-%e0%aa%a8%e0%aa%97%e0%aa%b0%e0%aa%aa%e0%aa%be%e0%aa%b2%e0%aa%bf%e0%aa%95%e0%aa%be-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be%e0%aa%b0%e0%aa%ae%e0%aa%be%e0%aa%82/ Kankrej: થરા નગરપાલિકા વિસ્તારમાં તખતપુરાથી કોલેજ સુધીનો આર.સી.સી રોડમાં ભ્રષ્ટાચાર… Banaskantha: કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકા વિસ્તારમાં આવતા તખતપુરાથી કોલેજ સુધીના આર.સી.સી રોડનું કામ કરેલ છે, ત્યારે ચાર મહિનાની…

The post થરા નગરપાલિકા વિસ્તારમાં RCC રોડમાં ભ્રષ્ટાચાર appeared first on REVOLT NEWS INDIA.

]]>

Kankrej: થરા નગરપાલિકા વિસ્તારમાં તખતપુરાથી કોલેજ સુધીનો આર.સી.સી રોડમાં ભ્રષ્ટાચાર…

Banaskantha: કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકા વિસ્તારમાં આવતા તખતપુરાથી કોલેજ સુધીના આર.સી.સી રોડનું કામ કરેલ છે, ત્યારે ચાર મહિનાની અંદર રોડની અંદરથી કપચી બહાર નિકળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

ત્યારે સ્થાનિક રહીશ ભરતભાઇ ચેહુજી ગોહિલએ જણાવ્યું હતું કે આ આર.સી.સી રોડ કામમાં કોન્ટ્રાક્ટરએ ભ્રષ્ટાચાર આચરી પોતાના ખિસ્સા ભરેલા હોય એવી જ રીતે આ રોડમાંથી કપચી બહાર આવી ગઈ છે આની યોગ્ય ધોરણે તપાસ થવી જોઈએ.

ત્યારે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ભ્રષ્ટાચાર નાબુદ કરવાના આદેશને નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો ચુર ચુર કરી રહ્યા છે તેમજ સરકાર શ્રી દ્વારા વિકાસ લક્ષી ફાળવવામાં આવતી ગ્રાન્ટો રોડ રસ્તા કે બ્લોકના કામોમાંથી કોન્ટ્રાક્ટર દ્વારા મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરી થોડા દિવસોમાં કરોડપતિ થવાના અભરખામાં ગરીબ લોકો માટે આપવામાં આવતા વિકાસનાં કામોમાં મસ્ત મોટા ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ત્યારે કોન્ટ્રાક્ટર પોતાના ખિસ્સા ગરમ કરી રહ્યા છે થરા નગરપાલિકા આવા કોન્ટ્રાક્ટરને શા માટે સાંવરી રહી છે તે ચર્ચાનો વિષય છે ત્યારે આ આર.સી.સી. રોડને જોતા જ જો ઉચ્ચ અધિકારીઓ આની ખરી તપાસ કરે તો મસ્ત મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ લાગી રહ્યું છે.

Loading

The post થરા નગરપાલિકા વિસ્તારમાં RCC રોડમાં ભ્રષ્ટાચાર appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/corruption-in-rcc-road-in-thara-municipal-area/1448/feed/ 0 1448