
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ફરજ બજાવતા તાલુકા વિકાસ અધિકારીને તાત્કાલિક અસરથી કરાયા સસ્પેન્ડ
ઉપલેટા તાલુકા વિકાસ અધિકારી ગોવિંદ નાયકાને પોતાની ફરજ પરથી તાત્કાલિક મોકૂફ કરાયા
નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં ગેરરિતી કરી હોવાની બાબતને લઈને સસ્પેન્ડ કરાય હોવાનું આવ્યું છે સામે
ડેડીયાપાડાના તાલુકા વિકાસ અધિકારીની ફરજ દરમિયાન ગેરરીતિ કરી હોવાનું આવ્યું છે સામે
ડેડીયાપાડામાં ગેરરીતિ આચરવા બદલ ઉપલેટાના તાલુકા વિકાસ અધિકારીને તાત્કાલિક ફરજ પરથી મોકૂફ કરાયા
હાલ ઉપલેટા તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે ગોવિંદ નાયકા
રિપૉર્ટ: આશિષ લાલકીયા, ઉપલેટા
1,053 Views, 2