Farmers Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/farmers/ News for India Fri, 11 Mar 2022 17:02:32 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.6.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Farmers Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/farmers/ 32 32 174330959 ભાદર નદીમાં પાણી પ્રદૂષણ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોના જેતપુરમાં ધામા, વિધાનસભાના ચાલુ સત્રમાં ઉઠાવશે મુદ્દો! http://revoltnewsindia.com/congress-mlas-camp-in-jetpur-over-pollution-in-bhadar-river/6933/ http://revoltnewsindia.com/congress-mlas-camp-in-jetpur-over-pollution-in-bhadar-river/6933/#respond Fri, 11 Mar 2022 11:40:07 +0000 http://revoltnewsindia.com/?p=6933 2022 ના કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં પ્રદૂષનનો મુદ્દો હશે: ધારાસભ્ય લલિત વસોયા

The post ભાદર નદીમાં પાણી પ્રદૂષણ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોના જેતપુરમાં ધામા, વિધાનસભાના ચાલુ સત્રમાં ઉઠાવશે મુદ્દો! appeared first on REVOLT NEWS INDIA.

]]>

રિપોર્ટ: દિનેશકુમાર રાઠોડ, મો. 9879914491

રાજકોટ (Rajkot) જિલ્લામાં ઘણા ઉદ્યોગો (Industry area) આવેલા છે જેને લઈને જિલ્લામાં વાયુ પ્રદૂષણ અને જળ પ્રદૂષણની સમસ્યાઓ બનતી રહેતી હોય છે. ત્યારે જેતપુર (Jetpur) ના જગવિખ્યાત સાડી ઉદ્યોગના દૂષિત પાણીને ભાદર નદી (Bhadar River) માં ઠાલવવામાં આવતા ભાદર નદીમાં આવેલા ચેકડેમો બિનઉપયોગી નિવડતા હોય છે. જેને લઈને જેતપુર તાલુકાના પીઠડિયા અને સરધારપુર ગામના સ્થાનિક ખેડૂતોની રજુઆતને લઈને કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાની આગેવાનીમાં ચાલતી અને કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવેલી સત્ય શોધક સમિતિ (Satya Shodhak Samiti) દ્વારા જેતપુર તાલુકાના પીઠડિયા (Pithadiya) અને સરધારપુર (Sardharpur) ગામના પ્રદુષણયુક્ત વિસ્તાર (Polluted area) અને પ્રદુષણથી પીડિત ખેડૂતો(Farmers) ની મુલાકાત કરવામાં આવી હતી. જેમાં ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા, ઉનાના ધારાસભ્ય પુંજા વંશ સામેલ હતા.

2022 ના કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં પ્રદૂષનનો મુદ્દો હશે: ધારાસભ્ય લલિત વસોયા

મીડિયા સાથેની વાતચીતમાં ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મેં અગાઉ પણ ભાદર નદીમાં થતા પ્રદૂષણના મામલે વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો હતો. ધારાસભ્ય લલિત વસોયા અને ધારાસભ્ય પુંજા વંશ દ્વારા જેતપુર તાલુકાના પીઠડિયા અને સરધારાપુર ગામના ખેડૂતો અને પ્રદૂષિત વિસ્તારની મુલાકાત કરવામાં આવી હતી. અને સાથે સ્થળ પર જઈ ચકાસણી કરી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે  હાલ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પણ પ્રદૂષણનો મુદ્દો ઉછાળીશ અને પ્રદૂષણનો ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરીશ

હાલ રાજકોટ જિલ્લા અને જેતપુરમાં કોંગ્રેસનું કોઈ સક્રિય સંગઠન જ નથી!

ઉલ્લેખનીય છે કે જ્યારે પ્રદૂષણના મુદ્દા ને લઈને જ્યારે ધોરાજી અને ઊનાના કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા જેતપુરમાં ધામ નાખ્યા હતા. ત્યારે આપને જણાવી આપીએ કે હાલ રાજકોટ જિલ્લા અને ખાસ કરીને જેતપુરમાં કોંગ્રેસનું કોઈ સક્રિય સંગઠન ના હોય જે અંગેનો પ્રશ્ન મીડિયા દ્વારા કરવામાં આવતા ધારાસભ્ય લલિત વસોયાએ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતી તરફ ખો આપતા પોતાનો બચાવ કરતા જોવા મળ્યા હતા.

Loading

The post ભાદર નદીમાં પાણી પ્રદૂષણ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોના જેતપુરમાં ધામા, વિધાનસભાના ચાલુ સત્રમાં ઉઠાવશે મુદ્દો! appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/congress-mlas-camp-in-jetpur-over-pollution-in-bhadar-river/6933/feed/ 0 6933
Jamnagar: ખેડૂતોને પૂરા વોલ્ટેજથી દસ કલાક વીજળી આપવાની માંગણી સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું http://revoltnewsindia.com/an-application-has-been-submitted-to-the-district-collector-with-a-demand-to-provide-ten-hours-electricity-to-the-farmers-at-full-voltage/4186/ http://revoltnewsindia.com/an-application-has-been-submitted-to-the-district-collector-with-a-demand-to-provide-ten-hours-electricity-to-the-farmers-at-full-voltage/4186/#respond Fri, 29 Oct 2021 14:06:19 +0000 http://revoltnewsindia.com/?p=4186 જામનગર (Jamnagar) જિલ્લા અને કિસાન કોંગ્રેસ (Kissan Congress દ્વારા જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને રાહત પેકેજમાં થઈ રહેલા અન્યાય અંગે તેમજ ખેડૂતોને પૂરા વોલ્ટેજ (Power supply) થી દસ કલાક વીજળી આપવાની માંગણી…

The post Jamnagar: ખેડૂતોને પૂરા વોલ્ટેજથી દસ કલાક વીજળી આપવાની માંગણી સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું appeared first on REVOLT NEWS INDIA.

]]>

જામનગર (Jamnagar) જિલ્લા અને કિસાન કોંગ્રેસ (Kissan Congress દ્વારા જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને રાહત પેકેજમાં થઈ રહેલા અન્યાય અંગે તેમજ ખેડૂતોને પૂરા વોલ્ટેજ (Power supply) થી દસ કલાક વીજળી આપવાની માંગણી સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર (Application) અપાયું હતું.

રાજ્યના મુખ્યમંત્રી તથા કૃષિમંત્રીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યાનુસાર નેચરલ કેલામીટી એકટ દુષ્કાળગ્રસ્ત મેન્યુઅલ 2016 અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો કાયદો પ્રવર્તમાન સમયમાં ગુજરાતમાં અમલમાં છે.

સરકારે આ કાયદાનો અમલ બંધ થયાની કોઈ સત્તાવાર જાહેરાત હજુ કરી નથી. આ કાયદો અમલમાં હોવાથી તેનો લાભ ખેડૂતોને મળવો જ જોઈએ. પરંતુ તેના બદલે અત્યારે તો વાડ ચીભડાં ગળે તેવી સ્થિતિમાં ખૂદ સરકારે જ ખેડૂતોના અધિકાર પર કાતર મૂકી દીધી હોય તેમ આ કાયદાઓને કોરાણે મૂકી દીધા છે.

રિપોર્ટ: વિરલ સોની, જામનગર.

Loading

The post Jamnagar: ખેડૂતોને પૂરા વોલ્ટેજથી દસ કલાક વીજળી આપવાની માંગણી સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/an-application-has-been-submitted-to-the-district-collector-with-a-demand-to-provide-ten-hours-electricity-to-the-farmers-at-full-voltage/4186/feed/ 0 4186
Dhoraji: અતિવૃષ્ટિની સહાય અને વિજકાપને લઈને યોજવામાં આવી આક્રોશ રેલી http://revoltnewsindia.com/dhoraji-an-indignation-rally-was-organized-with-the-help-of-heavy-rains-and-lightning/4007/ http://revoltnewsindia.com/dhoraji-an-indignation-rally-was-organized-with-the-help-of-heavy-rains-and-lightning/4007/#respond Mon, 25 Oct 2021 07:29:27 +0000 http://revoltnewsindia.com/?p=4007 આક્રોશ રેલી યોજી પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવી સહાયની કરવામાં આવી માંગ ધોરાજી (Dhoraji) માં અતિવૃષ્ટિ (Heavy rain) ની સહાય બાબતે ધોરાજી શહેર-તાલુકાનો સમાવેશ કરવા તથા સમય સર પૂરતો વીજ…

The post Dhoraji: અતિવૃષ્ટિની સહાય અને વિજકાપને લઈને યોજવામાં આવી આક્રોશ રેલી appeared first on REVOLT NEWS INDIA.

]]>

આક્રોશ રેલી યોજી પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવી સહાયની કરવામાં આવી માંગ

ધોરાજી (Dhoraji) માં અતિવૃષ્ટિ (Heavy rain) ની સહાય બાબતે ધોરાજી શહેર-તાલુકાનો સમાવેશ કરવા તથા સમય સર પૂરતો વીજ પુરવઠો (Power Supply) આપવા બાબત શહેરના જાહેરમાર્ગો પર આક્રોશ રેલી યોજી મુખ્યમંત્રી (Chief Minister) ને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતુ.

રાજકોટના ધોરાજી પંથકમાં થોડા સમય પહેલા પડેલ ધોધમાર વરસાદથી ખેડૂતોને ભારે નુકશાન થયેલ છે ત્યારે આ બાબતે અતિવૃષ્ટિની સહાય રાજ્ય સરકારે જાહેર કરી હતી. ત્યારે આ જાહેરાતમાં ધોરાજી તાલુકાના 30 ગામો માંથી ફક્ત 4 જેટલા જ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ત્યારે ધોરાજી શહેરના અને તાલુકાના ઘણા ખરા ગામો અને શહેરી વિસ્તારના ખેડૂતોને પણ આ રાહત પેકેજ માંથી બાકાત રાખવામાં આવેલ છે, ત્યારે આ બાબતે ખેડૂતો સરકારના રાહત પેકેજથી નારાઝ જોવા મળી રહ્યા છે.

આવી નારાજગીને લઈને અતિવૃષ્ટિમાં આખાય ધોરાજી તાલુકા 30 ગામોના ખેડૂતોના ઊભા પાકને ભયંકર નુકશાન થયેલ છે તેમ છતાં તંત્ર દ્વારા આ પંથકમાં જાણે યોગ્ય સર્વે કરાવવામાં ન આવતા ધોરાજી શહેરના અને ગ્રામ્યમાં પેકેજમાં સમાવેશ નથી થયો ત્યારે ખેડૂતો દ્વારા રોષ વ્યક્તમાં કરવામાં આવ્યો હતો.

અને રોષ સાથે ધારાસભ્ય લલિત વસોયાના કાર્યાલય ખાતેથી પ્રાંત અધિકારી કચેરી સુધી આક્રોશ રેલી કાઢી મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી સહાયની માંગ કરી હતી.

આ સાથે હાલમાં ખેતીવાડીમાં કપાસ, એરંડા, તુવેર જેવા પાકોને પિયત આપવાની તાકીદે જરૂરિયાત છે અને કુવાઓમાં, બોરમાં પાણી છે છતાએ ખેડૂતો વીજળીના અભાવે ઊભા પાક ને પાણી આપી શકાય તેમ નથી. જેથી ઊભા પાકો સુકાય રહ્યા છે ત્યારે ખેડૂતોને 8 કલાક વીજળી આપવામાં આવે તેવી પણ માંગ પણ આ તકે કરવામાં આવી હતી.

રિપોર્ટ: આશિષ લાલકિયા, ધોરાજી (રાજકોટ).

Loading

The post Dhoraji: અતિવૃષ્ટિની સહાય અને વિજકાપને લઈને યોજવામાં આવી આક્રોશ રેલી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/dhoraji-an-indignation-rally-was-organized-with-the-help-of-heavy-rains-and-lightning/4007/feed/ 0 4007
Upleta: વિવિધ માંગો સાથે ખેડૂતો દ્વારા યોજવામાં આવી આક્રોશ રેલી http://revoltnewsindia.com/farmers-outrage-rally-in-upleta/3931/ http://revoltnewsindia.com/farmers-outrage-rally-in-upleta/3931/#respond Sat, 23 Oct 2021 06:11:33 +0000 http://revoltnewsindia.com/?p=3931 ઉપલેટા (Upleta) શહેર (City) માં કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયા (MLA Lalit Vasoya) સહિતના આગેવાનોએ ખેડૂતો સાથે જોડાઈ ને આક્રોશ રેલી કાઢી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં ગુજરાતના જાણીતા…

The post Upleta: વિવિધ માંગો સાથે ખેડૂતો દ્વારા યોજવામાં આવી આક્રોશ રેલી appeared first on REVOLT NEWS INDIA.

]]>

ઉપલેટા (Upleta) શહેર (City) માં કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયા (MLA Lalit Vasoya) સહિતના આગેવાનોએ ખેડૂતો સાથે જોડાઈ ને આક્રોશ રેલી કાઢી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં ગુજરાતના જાણીતા ખેડૂત આગેવાન (Farmer Laedar) પાલભાઈ આંબલિયા (Palbhai Ambaliya) પણ જોડાયા હતા.

Rajkot: જિલ્લાના ઉપલેટા પંથકમાં પડેલા ધોધમાર વરસાદ બાદ જે રીતે સમગ્ર ઉપલેટા પંથકના ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે સરકાર દ્વારા અપાયેલ સુચના અનુસાર જે સર્વે કરવામાં આવ્યું છે ત્યારે આ સર્વે બાદ સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવેલ છે ત્યારે તેમાં ઘણા ખરા ઉપલેટા તાલુકાના ગામો કે જે ખરેખર નુકસાન ગ્રસ્ત છે તેમને સહાયની યાદીમાંથી બાકાત રખાતા ઉપલેટા પંથકના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ત્યારે આ રોષને લઈને ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ આગેવાનો સાથે મળી અને ઉપલેટા પંથકના ખેડૂતો સાથે ઉપલેટા શહેરના જાહેર માર્ગો પર જનાક્રોશ રેલી કાઢી અને ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા આવી પહોંચ્યા હતા.

આ જનાક્રોશ રેલીમાં ખેડૂત આગેવાન પાલભાઇ આંબલિયા પણ રેલીમાં જોડાયા હતા અને રેલી બાદ નુકસાની અંગે સરકાર દ્વારા જાહેર કરાયેલ નીતિનિયમો વિશે ખેડૂતોને માહિતગાર કાર્ય હતા અને તાજેતરમાં જે વીજળીના પ્રશ્નો ઉદભવતા જોવા મળી રહ્યા છે તેને લઈને આવેદનપત્ર પાઠવી અને આ સાથે ખાસ રજુઆત કરી હતી.

રિપોર્ટ: આશિષ લાલકીયા, ઉપલેટા (રાજકોટ).

Loading

The post Upleta: વિવિધ માંગો સાથે ખેડૂતો દ્વારા યોજવામાં આવી આક્રોશ રેલી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/farmers-outrage-rally-in-upleta/3931/feed/ 0 3931
चेरी फल कश्मीर घाटी में तैयार है, लेकिन लॉकडाउन के कारण चेरी उत्पादकों को डर है कि वे इस साल लाभ नहीं कमाएंगे http://revoltnewsindia.com/jammu-kashmir-news-cherry-fruit-is-ready-in-kashmir-valley-but-due-to-lockdown-cherry-growers-fear-they-will-not-make-profit-this-year/929/ http://revoltnewsindia.com/jammu-kashmir-news-cherry-fruit-is-ready-in-kashmir-valley-but-due-to-lockdown-cherry-growers-fear-they-will-not-make-profit-this-year/929/#respond Wed, 20 May 2020 10:04:29 +0000 http://revoltnewsindia.com/?p=929 जम्मू और कश्मीर में कोरोना वायरस के कारण चल रहे लॉकडाउन ने हर उद्योग को बुरी तरह प्रभावित किया है, फल उद्योग से जुड़े फल उत्पादक भी लॉकडाउन के कारण…

The post चेरी फल कश्मीर घाटी में तैयार है, लेकिन लॉकडाउन के कारण चेरी उत्पादकों को डर है कि वे इस साल लाभ नहीं कमाएंगे appeared first on REVOLT NEWS INDIA.

]]>

जम्मू और कश्मीर में कोरोना वायरस के कारण चल रहे लॉकडाउन ने हर उद्योग को बुरी तरह प्रभावित किया है, फल उद्योग से जुड़े फल उत्पादक भी लॉकडाउन के कारण अपने भविष्य को लेकर चिंतित हैं।

कश्मीर में इन दिनों, चेरी फल जिसे स्थानीय भाषा में ग्लास कहा जाता है, पकने के लिए तैयार है। हालांकि, चेरी उत्पादकों को डर है कि यदि राष्ट्रव्यापी लॉकडाउन जारी रहता है, तो फल उद्योग पर इसका नकारात्मक प्रभाव पड़ सकता है।

चेरी उत्पादकों का कहना है कि लॉकडाउन ने पिछले वर्षों की तुलना में अधिक समस्याएं पैदा की हैं।

इस वर्ष चेरी को ठीक से नहीं लगाया गया है क्योंकि इसकी खेती प्रणाली लॉकडाउन से प्रभावित हुई है। चाहे वह दवा का छिड़काव हो या खाद डालना , यह लॉकडाउन और कोरोना वायरस के खतरों के कारण ठीक से नहीं किया जा सका, जिससे उत्पादन में काफी कमी भी आईं।यह आशंका है कि इस साल चेरी की फसल उतना मुनाफ़ा नहीं हो सकता है

Loading

The post चेरी फल कश्मीर घाटी में तैयार है, लेकिन लॉकडाउन के कारण चेरी उत्पादकों को डर है कि वे इस साल लाभ नहीं कमाएंगे appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jammu-kashmir-news-cherry-fruit-is-ready-in-kashmir-valley-but-due-to-lockdown-cherry-growers-fear-they-will-not-make-profit-this-year/929/feed/ 0 929