gghospital Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/gghospital/ News for India Wed, 20 Oct 2021 05:07:06 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png gghospital Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/gghospital/ 32 32 174330959 Jamnagar: મહાનગરપાલિકાની બિલ્ડિંગમાં મહિલા વોશરૂમમાં છેલ્લા પાંચ દિવસથી પાણીની સપ્લાય બંધ http://revoltnewsindia.com/the-water-supply-to-the-womens-washroom-in-the-jamnagar-municipal-corporation-building-has-been-cut-off-for-the-last-five-days/3848/ http://revoltnewsindia.com/the-water-supply-to-the-womens-washroom-in-the-jamnagar-municipal-corporation-building-has-been-cut-off-for-the-last-five-days/3848/#respond Wed, 20 Oct 2021 05:04:45 +0000 https://revoltnewsindia.com/?p=3848 જામનગર (Jamnagar) મહાનગરપાલિકા (Municipal corporation) ની બિલ્ડિંગમાં મહિલા (Ladies) વોશરૂમ (Washroom)માં છેલ્લા પાંચ દિવસથી પાણી (Water supply) બંધ છે. જેથી સગર્ભા તેમજ અન્ય મહિલાઓ મુશ્કેલી ભોગવી રહી છે. ત્યારે મહિલા…

The post Jamnagar: મહાનગરપાલિકાની બિલ્ડિંગમાં મહિલા વોશરૂમમાં છેલ્લા પાંચ દિવસથી પાણીની સપ્લાય બંધ appeared first on REVOLT NEWS INDIA.

]]>
Photo: કોર્પોરેટર રચનાબેન નંદાણીયા

જામનગર (Jamnagar) મહાનગરપાલિકા (Municipal corporation) ની બિલ્ડિંગમાં મહિલા (Ladies) વોશરૂમ (Washroom)માં છેલ્લા પાંચ દિવસથી પાણી (Water supply) બંધ છે. જેથી સગર્ભા તેમજ અન્ય મહિલાઓ મુશ્કેલી ભોગવી રહી છે.

ત્યારે મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાની બિલ્ડિંગમાં મહિલા વોશરૂમમાં પાણી ન આવવાની ફરિયાદ મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાને કરવામાં આવી હતી.

જેથી આજે સોમવારે મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા મહિલા વોશરૂમ પાસે ખુરશી નાખી ધરણા પર બેસી ગયા હતા. ત્યારબાદ જામનગર મહાનગરપાલિકા તંત્રમાં અફરા-તફરી સર્જાઈ હતી. ત્યારે મહાનગરપાલિકાના જ બિલ્ડિંગના વોશરૂમમાં પાણીની વ્યવસ્થા ન હોય તો શહેરમાં શું હોય તેવો પ્રશ્ન પણ ઉદ્દભવ્યો છે.

મહાનગરપાલિકાના પહેલા માળ પાસે આવેલા મહિલા વોશરૂમ પાસે રચનાબેન ખુરશી નાખીને ધરણા પર બેસી ગયા બાદ તાત્કાલિક ધોરણે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા વોશરૂમમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.

જેથી મામલો થાળે પડ્યો હતો. ત્યારે જામનગર મહાનગરપાલિકાની બિલ્ડિંગમાં જ પાણીની અવ્યવસ્થા સર્જાય છે, તો શહેરમાં કેવી પરિસ્થિતિ હશે તેવી લોકો દ્વારા ચર્ચા કરવામાં આવી રહી છે. જોકે, મહિલા વોશરૂમમાં આખરે પાણી શરૂ થતા હાલ આ પ્રશ્નનો નિકાલ થઈ ગયો છે.

રિપોર્ટ: વિરલ સોની, જામનગર.

Loading

The post Jamnagar: મહાનગરપાલિકાની બિલ્ડિંગમાં મહિલા વોશરૂમમાં છેલ્લા પાંચ દિવસથી પાણીની સપ્લાય બંધ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/the-water-supply-to-the-womens-washroom-in-the-jamnagar-municipal-corporation-building-has-been-cut-off-for-the-last-five-days/3848/feed/ 0 3848
Jamnagar: અકસ્માતગ્રસ્ત વ્યક્તિની વસ્તુઓ પરિવારને સોંપી આપતી 108 ની ટીમ http://revoltnewsindia.com/jamnagar-a-team-of-108-handing-over-the-items-of-the-accident-victim-to-the-family/3694/ http://revoltnewsindia.com/jamnagar-a-team-of-108-handing-over-the-items-of-the-accident-victim-to-the-family/3694/#respond Fri, 15 Oct 2021 12:15:25 +0000 http://revoltnewsindia.com/?p=3694 Jamnagar: ગૌરવ૫થ પર આવેલા ભીડભંજન મહાદેવ મંદિર પાસે આજે સવારે હિતેનભાઈને ગાંધી નામના વ્યક્તિ બાઈક સ્લીપ થતાં ફેંકાઈ ગયા હતા. તેઓને માથામાં ઈજા પહોંચી હતી. અકસ્માતની 108 ને જાણ કરાતા…

The post Jamnagar: અકસ્માતગ્રસ્ત વ્યક્તિની વસ્તુઓ પરિવારને સોંપી આપતી 108 ની ટીમ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Jamnagar: ગૌરવ૫થ પર આવેલા ભીડભંજન મહાદેવ મંદિર પાસે આજે સવારે હિતેનભાઈને ગાંધી નામના વ્યક્તિ બાઈક સ્લીપ થતાં ફેંકાઈ ગયા હતા. તેઓને માથામાં ઈજા પહોંચી હતી. અકસ્માતની 108 ને જાણ કરાતા એમ્બ્યુલન્સ દોડી ગઈ હતી. તેના સ્ટાફના મહેન્દ્રસિંહ વાળા તથા ભાવેશ રામ દ્વારા ઈજાગ્રસ્તને જી. જી. હોસ્પિટલમાં ખસેડયા હતા. ઈજાગ્રસ્ત પાસેથી રૃપિયા 3000/- રોકડા, સોનાની વીંટી, મોબાઈલ, બેન્ક ડોકયુમેન્ટ વગેરે મળી આવ્યા હતા. તે તમામ વસ્તુ 108 ના સ્ટાફે ઈજાગ્રસ્તના પત્ની મનિષાબેનને સુપરત કરી હતી.

રિપોર્ટ: વિરલ સોની, જામનગર

Loading

The post Jamnagar: અકસ્માતગ્રસ્ત વ્યક્તિની વસ્તુઓ પરિવારને સોંપી આપતી 108 ની ટીમ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jamnagar-a-team-of-108-handing-over-the-items-of-the-accident-victim-to-the-family/3694/feed/ 0 3694