Jamnagar: અકસ્માતગ્રસ્ત વ્યક્તિની વસ્તુઓ પરિવારને સોંપી આપતી 108 ની ટીમ

SHARE THE NEWS

Jamnagar: ગૌરવ૫થ પર આવેલા ભીડભંજન મહાદેવ મંદિર પાસે આજે સવારે હિતેનભાઈને ગાંધી નામના વ્યક્તિ બાઈક સ્લીપ થતાં ફેંકાઈ ગયા હતા. તેઓને માથામાં ઈજા પહોંચી હતી. અકસ્માતની 108 ને જાણ કરાતા એમ્બ્યુલન્સ દોડી ગઈ હતી. તેના સ્ટાફના મહેન્દ્રસિંહ વાળા તથા ભાવેશ રામ દ્વારા ઈજાગ્રસ્તને જી. જી. હોસ્પિટલમાં ખસેડયા હતા. ઈજાગ્રસ્ત પાસેથી રૃપિયા 3000/- રોકડા, સોનાની વીંટી, મોબાઈલ, બેન્ક ડોકયુમેન્ટ વગેરે મળી આવ્યા હતા. તે તમામ વસ્તુ 108 ના સ્ટાફે ઈજાગ્રસ્તના પત્ની મનિષાબેનને સુપરત કરી હતી.

રિપોર્ટ: વિરલ સોની, જામનગર

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *