Jetpur City Police Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/jetpur-city-police/ News for India Wed, 17 May 2023 17:54:51 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Jetpur City Police Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/jetpur-city-police/ 32 32 174330959 Jetpur: જેતપુરના આ વિસ્તારમાંથી ઝડપાયું કુટણખાનું http://revoltnewsindia.com/jetpur-prostitution-racket-caught-rni-dr/7604/ http://revoltnewsindia.com/jetpur-prostitution-racket-caught-rni-dr/7604/#respond Wed, 17 May 2023 17:54:49 +0000 https://revoltnewsindia.com/?p=7604 રાજકોટ જિલ્લાનું જેતપુર શહેર આમ તો ઔધોગિક શહેર તરીકે પ્રખ્યાત છે. ત્યારે જેતપુરમાં ગેરકાયદેસર ચાલતા ધંધોઓ પણ અવાર-નવાર સામે આવતા હોય છે. પોલીસતંત્ર દ્વારા પણ ગેરકાયદેસર ચાલતા ધંધોઓને ડામવા માટે કામગીરી કરવામાં આવતી હોય છે. જેને લઈને જેતપુરના એક વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું છે.

The post Jetpur: જેતપુરના આ વિસ્તારમાંથી ઝડપાયું કુટણખાનું appeared first on REVOLT NEWS INDIA.

]]>
Symbolic Image

Rajkot: રાજકોટ જિલ્લાનું જેતપુર શહેર આમ તો ઔધોગિક શહેર તરીકે પ્રખ્યાત છે. ત્યારે જેતપુરમાં ગેરકાયદેસર ચાલતા ધંધોઓ પણ અવાર-નવાર સામે આવતા હોય છે. પોલીસતંત્ર દ્વારા પણ ગેરકાયદેસર ચાલતા ધંધોઓને ડામવા માટે કામગીરી કરવામાં આવતી હોય છે. જેને લઈને જેતપુરના એક વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું છે.

આ વિસ્તારનું નામ એટલે નવાગઢ બળદેવધાર વિસ્તાર. આ બળદેવધાર વિસ્તારના પોતાના મકાનમાં જ બહારથી મહિલાઓ બોલાવી દેહવિક્રયનો ધંધો ચલાવતો ઇરફાન ઉર્ફે તોતડો મામદભાઈ ખેભર પોલીસના સકંજામાં આવી ગયો છે.

પકડાયેલા આરોપી

પોલીસના જણાવ્યા મુજબ ઇરફાન ઉર્ફે તોતડો મામદભાઈ ખેભર પોતે પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં બહારથી મહિલાઓ બોલાવી પોતાના આર્થિક લાભ સારૂ આ મહિલાઓને પોતાના મકાને દેહવિક્રયનો ધંધો કરવા માટે સગવડતા કરી આપી ગ્રાહકો શોધી આપી. ગ્રાહકો પાસેથી શરીર સુખ ભોગવવા માટે નાણા લઈ આ નાણામાંથી કમીશન મેળવી અને દેહવિક્રયનો ધંધો કરતો હોવાની માહિતી મળતા.

આર.એ.ડોડીયા (DYSP), એ.એમ.હેરમા (PI), પો. કોન્સ નારણભાઇ પંપાણિયા, પો. કોન્સ બાપાલાલ ચુડાસમા ના.પો.અધિ. કચેરી જેતપુર તથા ડી-સ્ટાફ અને જેતપુર સીટી પોલીસ સ્ટાફ દ્વારા રેઇડ કરતા

ઇરફાન ઉર્ફે તોતડો મામદભાઈ ખેભરના મકાનમાંથી દેહવિક્રયનો ધંધો કરવા આવેલ મહિલા તેમજ આ મહિલા સાથે શરીર સુખ ભોગવવા આવેલ ઇસમ જયદિપ ધીરૂભાઈ પાઘડાર જાતે પટેલ રહે. ઢોળવા તા.ભેંસાણ જી. જૂનાગઢ મળી આવતા તેઓની વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.

Loading

The post Jetpur: જેતપુરના આ વિસ્તારમાંથી ઝડપાયું કુટણખાનું appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-prostitution-racket-caught-rni-dr/7604/feed/ 0 7604
જેતપુરની સડકો પર માસ્ક વગર ફરતા લોકોને પોલીસે આપી સરપ્રાઈઝ! http://revoltnewsindia.com/free-mask-distribution-program-by-jetpur-police-and-jci-jetpur/5714/ http://revoltnewsindia.com/free-mask-distribution-program-by-jetpur-police-and-jci-jetpur/5714/#respond Mon, 24 Jan 2022 15:34:57 +0000 http://revoltnewsindia.com/?p=5714 પોલીસ કાફ્લો નગરમાં નીકળ્યો હોય તેના સમાચાર વાયુવેગે ગામમાં પ્રસરી જતા દુકાનદારો ગ્રાહકો ગામમાં આવતી જનતા સજાગ થઈ ગઈ હતી

The post જેતપુરની સડકો પર માસ્ક વગર ફરતા લોકોને પોલીસે આપી સરપ્રાઈઝ! appeared first on REVOLT NEWS INDIA.

]]>
પોલીસ કાફ્લો નગરમાં નીકળ્યો હોય તેના સમાચાર વાયુવેગે ગામમાં પ્રસરી જતા દુકાનદારો ગ્રાહકો ગામમાં આવતી જનતા સજાગ થઈ ગઈ હતી

-દિનેશકુમાર રાઠોડ (9879914491)
Jetpur Free Mask Distribution: સમગ્ર દેશ અને રાજ્યમાં જ્યારે કોરોનાએ ફરી પોતાનું માથું ઉચકયું છે ત્યારે ઠેક ઠેકાણે કોરોનાના કેસ વધી રહ્યા છે. જેને લઈને રાજકોટ (Rajkot) જેતપુર (Jetpur) શહેર તેમજ તાલુકામાં કોરોના (Covid19) કેસો પણ નોંધાયા છે. ત્યારે વિવિધ સંસ્થાઓ જેવી કે જેસીઆઈ (JCI Jetpur) તેમજ રોટરી ક્લબ (Rotary club Jetpur) અને સીટી પોલીસ સ્ટેશન (Jetpur City Police) ના પી.આઈ જે.બી.કરમુર (P I J B Karmur) પોતાની ટીમ સાથે શહેરમાં નીકળી માસ્ક વિતરણ (Mask distribution) કર્યું હતું. તેમજ કોરોના વાયરસના કહેરથી બચવા માટે આ માસ્ક કેવી રીતે ઉપયોગી થશે, તેની લોકોને માહિતી (Public awareness) આપી હતી. આ ઉપરાંત કોરોના વાયરસના કહેરથી બચવા માટે સોશ્યલ ડિસ્ટન્સ (Social distance) નું પાલન કડકપણે થાય તેવી સૂચનાઓ આપી હતી.

જેતપુર શહેર પોલીસ તેમજ રોટરી ક્લબ અને જેસીઆઈ દ્વારા માસ્ક વિતરણ

પોલીસ કાફ્લો નગરમાં નીકળ્યો હોય તેના સમાચાર વાયુવેગે ગામમાં પ્રસરી જતા દુકાનદારો ગ્રાહકો ગામમાં આવતી જનતા સજાગ થઈ ગઈ હતી. જેની પાસે માસ્ક ન હતું તે લોકોએ હાથરરૂમાલ મોઢે બાંધી લીધા હતા. આવા સમયે પોલીસે પણ હકારાત્મક વલણ અપનાવી લોકોને માસ્ક પહેરી સોશ્યલ ડિસ્ટન્સ જાળવી ગામમાં આવવા-જવાની સૂચનાઓ આપી હતી.

જેતપુર શહેર પોલીસ તેમજ રોટરી ક્લબ અને જેસીઆઈ દ્વારા શહેરના મુખ્ય ચોકમાં જેમાં શહેર મામલતદાર અઘેરા ગ્રામ્ય મામલતદાર ગીનીયા , ચીફ ઓફિસર ગઢવી , પીજીવિસીએલના જે.એન. ગઢવી સહિતના અધિકારીઓ અને સંસ્થાઓને માસ્ક વિતરણ કરી લોકોને માસ્ક પેહરવા અપીલ પણ કરી હતી.

Loading

The post જેતપુરની સડકો પર માસ્ક વગર ફરતા લોકોને પોલીસે આપી સરપ્રાઈઝ! appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/free-mask-distribution-program-by-jetpur-police-and-jci-jetpur/5714/feed/ 0 5714