KhabarGujarat Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/khabargujarat/ News for India Fri, 29 Oct 2021 14:24:12 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png KhabarGujarat Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/khabargujarat/ 32 32 174330959 Jamnagar: દિવાળીના તહેવારોના કારણે મનપાના કર્મચારીઓને ઓકટોબર મહિનાનો પગાર વહેલો ચૂકવાયો http://revoltnewsindia.com/jamnagar-due-to-diwali-festivities-the-salaries-of-manpa-employees-were-paid-early-in-october/4190/ http://revoltnewsindia.com/jamnagar-due-to-diwali-festivities-the-salaries-of-manpa-employees-were-paid-early-in-october/4190/#respond Fri, 29 Oct 2021 14:22:38 +0000 https://revoltnewsindia.com/?p=4190 જામનગર (Jamnagar) મહાનગરપાલિકા (Municipality) દ્વારા તમામ કર્મચારીઓને ઓકટોબર મહિનાનો પગાર (Salary) વહેલો કરી દેવામા આવ્યો છે. વર્ગ-4ના કર્મચારીઓને નિયમ મુજબ બોનસની પણ ચૂકવણી કરી દેવામા આવી છે. જામનગર મનપા દ્વારા…

The post Jamnagar: દિવાળીના તહેવારોના કારણે મનપાના કર્મચારીઓને ઓકટોબર મહિનાનો પગાર વહેલો ચૂકવાયો appeared first on REVOLT NEWS INDIA.

]]>

જામનગર (Jamnagar) મહાનગરપાલિકા (Municipality) દ્વારા તમામ કર્મચારીઓને ઓકટોબર મહિનાનો પગાર (Salary) વહેલો કરી દેવામા આવ્યો છે. વર્ગ-4ના કર્મચારીઓને નિયમ મુજબ બોનસની પણ ચૂકવણી કરી દેવામા આવી છે. જામનગર મનપા દ્વારા તમામ કર્મચારીઓનો ઓકટોબર મહિનાનો પગાર વહેલો કરી દેવાતા કર્મચારીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. વર્ગ-4ના તમામ કર્મચારીઓને નિયમ મુજબ બોનસ (Bonus)ની પણ ચૂકવણી કરી દેવામા આવી છે.

જામનગર મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓને દિવાળીના તહેવાર અનુસંધાને આ વર્ષે દિવાળીના તહેવાર નિમિત્તે કર્મચારીઓનો પહેલો પગાર કરી દેવામાં આવ્યો છે, તેમજ મહાનગરપાલિકાના કર્મચારીઓને પગાર સાથે વર્ગ-4ના કર્મચારીઓને પગાર સાથે બોનસ પણ આપવામાં આવ્યું છે.

તેમાં આસિસ્ટન્ટ કમિશનર ડો ભાર્ગવ ડાંગરે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં કરાયેલા વધારાની જાહેરાતનો પ્રથમ હપ્તો પણ જામનગર મનપા દ્વારા ચૂકવી આપવામા આવ્યો છે. વર્ગ-4ના 276 કર્મચારીઓ ઉપરાંત રોજમદાર તરીકે કામ કરતા કર્મચારીઓને પણ નિયમ મુજબ બોનસની ચૂકવણી કરી દેવામા આવી છે.

રિપોર્ટ: વિરલ સોની,જામનગર.

Loading

The post Jamnagar: દિવાળીના તહેવારોના કારણે મનપાના કર્મચારીઓને ઓકટોબર મહિનાનો પગાર વહેલો ચૂકવાયો appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jamnagar-due-to-diwali-festivities-the-salaries-of-manpa-employees-were-paid-early-in-october/4190/feed/ 0 4190
Jamnagar: ભુગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવતા કોંગ્રેસ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન http://revoltnewsindia.com/protests-by-congress-against-corruption-in-jamnagar-underground-sewer-works/4181/ http://revoltnewsindia.com/protests-by-congress-against-corruption-in-jamnagar-underground-sewer-works/4181/#respond Fri, 29 Oct 2021 13:57:34 +0000 https://revoltnewsindia.com/?p=4181 Jamnagar: ભુગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચારનોમામલો સામે આવતા કોંગ્રેસ (Congress) દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન એટલા માટે કરવામાં આવ્યું હતું કે શહેરના જુદા જુદા વિસ્તારમાં અને વોર્ડમાં ભુગર્ભ…

The post Jamnagar: ભુગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવતા કોંગ્રેસ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન appeared first on REVOLT NEWS INDIA.

]]>

Jamnagar: ભુગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચારનો
મામલો સામે આવતા કોંગ્રેસ (Congress) દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન એટલા માટે કરવામાં આવ્યું હતું કે શહેરના જુદા જુદા વિસ્તારમાં અને વોર્ડમાં ભુગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચાર (Corruption) નો આક્ષેપ કરવામાં આવ્યો છે.

અધિકારીઓની મિલિભગતના કારણે આ ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. જેનો વિરોધ કોંગ્રેસ દ્વારા રામધૂન બોલાવી વિરોધ કરાયો હતો. વિપક્ષ દ્વારા કરવામાં આવેલા ભુગર્ભ ગટરના કામની રજુઆતને લઈને મનપાના ડે. કમિશનરએ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી અને સમસ્યાનો યોગ્ય નિકાલ કરવાની ખાતરી આપી હતી.

જામનગરમાં ભુગર્ભ ગટરની સુવિધાની જગ્યાએ મોટી દુવિધા ઉભી કર્યા હોવાનો વિપક્ષી નેતાઓએ કર્યો છે. અને આ દુવિધા ઉભી કરનાર પાછળ જવાબદાર કોણ? તેવા અનેક સવાલ સામે આવ્યા છે. તેમજ ડે. કમિશનર દ્વારા આપેલા નિવેદનને, ઉલ્ટા ચોર કોતવાલ કો દંડે  જેવો ઘાટ સર્જાયાનું જણાવીઆગામી સમયમાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહિ કરે તો હાઇકોર્ટ સુધી જવાની તૈયારી દર્શાવી છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા ભુગર્ભ ગટરના કામોમાં ભ્રષ્ટાચારને લઈને વિપક્ષ દ્વારા કમિશનર કચેરી બહાર હોબાળો કરવામાં આવ્યો હતો. તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવા પણ માંગણી કરાઈ છે. ત્યારે જોવાનું એ રહેશે કે આ અંગે તંત્ર કોઈ કાર્યવાહી કરે છે કે પછી વિપક્ષ હાઇકોર્ટના શરણે જશે.

રિપોર્ટ: વિરલ સોની, જામનગર

Loading

The post Jamnagar: ભુગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવતા કોંગ્રેસ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/protests-by-congress-against-corruption-in-jamnagar-underground-sewer-works/4181/feed/ 0 4181
Jamjodhpur: સત્તાપર મુકામે ત્રિવીધ અનાવરણ કાર્યક્રમ યોજાયો http://revoltnewsindia.com/a-three-way-unveiling-ceremony-was-held-at-jamjodhpur-sattapar-mukham/4069/ http://revoltnewsindia.com/a-three-way-unveiling-ceremony-was-held-at-jamjodhpur-sattapar-mukham/4069/#respond Tue, 26 Oct 2021 12:55:09 +0000 https://revoltnewsindia.com/?p=4069 જામજોધપુર(Jamjodhpur) ના સતાપર (Satapar) મુકામે માતૃશ્રી દિવંગત જીવીબેન ચનાભાઈ રાઠોડ આદરાંજલી કાર્યક્રમ અંતર્ગત બાબા સાહેબ પ્રતિમા અનાવરણ તથા લાયબેરી અનાવરણ તથા પંચશીલ બોદ્ધ વિહાર અનાવરણસમારોહ દાતાશ્રી વિજયભાઈ રાઠોડ તથા અગ્રણીઓની…

The post Jamjodhpur: સત્તાપર મુકામે ત્રિવીધ અનાવરણ કાર્યક્રમ યોજાયો appeared first on REVOLT NEWS INDIA.

]]>

જામજોધપુર(Jamjodhpur) ના સતાપર (Satapar) મુકામે માતૃશ્રી દિવંગત જીવીબેન ચનાભાઈ રાઠોડ આદરાંજલી કાર્યક્રમ અંતર્ગત બાબા સાહેબ પ્રતિમા અનાવરણ તથા લાયબેરી અનાવરણ તથા પંચશીલ બોદ્ધ વિહાર અનાવરણસમારોહ દાતાશ્રી વિજયભાઈ રાઠોડ તથા અગ્રણીઓની ઉપસ્થીતીમાં યોજાયો દાતાશ્રી વિજયભાઈ રાઠોડ દ્વારા પોતાના માતુશ્રીના સ્મરણર્થે સમાજ માટે આવુ કાર્ય કરી સમાજને નવો રાહ ચીંધયો છે.

અને જણાવ્યું છે કે પરિવારમાં આપણા વડીલોના મરણ પછી વિવિધ જાત નથી વિધીના નામે અનેક જાતના પૈસાનો ખર્ચ કરીએ છીએ તેમના કરતા સમાજને ઉપયોગી થાય તેવી વસ્તુનું નિર્માણ કરી સમાજને શિક્ષત અને સુશીલ બનાવાએ આ સાથે સમુહ ભોજન તથા રાત્રે ભવ્ય ભીમ ડાયરો રાખેલ હતો.

રિપોર્ટ: વિરલ સોની, જામનગર.

Loading

The post Jamjodhpur: સત્તાપર મુકામે ત્રિવીધ અનાવરણ કાર્યક્રમ યોજાયો appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/a-three-way-unveiling-ceremony-was-held-at-jamjodhpur-sattapar-mukham/4069/feed/ 0 4069