
જામજોધપુર(Jamjodhpur) ના સતાપર (Satapar) મુકામે માતૃશ્રી દિવંગત જીવીબેન ચનાભાઈ રાઠોડ આદરાંજલી કાર્યક્રમ અંતર્ગત બાબા સાહેબ પ્રતિમા અનાવરણ તથા લાયબેરી અનાવરણ તથા પંચશીલ બોદ્ધ વિહાર અનાવરણસમારોહ દાતાશ્રી વિજયભાઈ રાઠોડ તથા અગ્રણીઓની ઉપસ્થીતીમાં યોજાયો દાતાશ્રી વિજયભાઈ રાઠોડ દ્વારા પોતાના માતુશ્રીના સ્મરણર્થે સમાજ માટે આવુ કાર્ય કરી સમાજને નવો રાહ ચીંધયો છે.
અને જણાવ્યું છે કે પરિવારમાં આપણા વડીલોના મરણ પછી વિવિધ જાત નથી વિધીના નામે અનેક જાતના પૈસાનો ખર્ચ કરીએ છીએ તેમના કરતા સમાજને ઉપયોગી થાય તેવી વસ્તુનું નિર્માણ કરી સમાજને શિક્ષત અને સુશીલ બનાવાએ આ સાથે સમુહ ભોજન તથા રાત્રે ભવ્ય ભીમ ડાયરો રાખેલ હતો.
રિપોર્ટ: વિરલ સોની, જામનગર.
604 Views, 2