LCB Police Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/lcb-police/ News for India Mon, 15 May 2023 10:48:40 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png LCB Police Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/lcb-police/ 32 32 174330959 ભાયાવદરમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો ઝડપી પાડતી રાજકોટ ગ્રામ્ય LCB પોલીસ http://revoltnewsindia.com/rajkot-rural-lcb-police-seizing-liquor-bottles-from-bhayavadar-rni-dr/7601/ http://revoltnewsindia.com/rajkot-rural-lcb-police-seizing-liquor-bottles-from-bhayavadar-rni-dr/7601/#respond Mon, 15 May 2023 10:48:37 +0000 https://revoltnewsindia.com/?p=7601 રાજકોટ રેન્જના IG અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના SP જયપાલસિંહ રાઠોડ દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં દારૂ અને જુગારની પ્રવુતી નાબુદ કરવા સુચના આપેલ હોય

The post ભાયાવદરમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો ઝડપી પાડતી રાજકોટ ગ્રામ્ય LCB પોલીસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
Symbolic Image

Rajkot: રાજકોટ રેન્જના IG અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના SP જયપાલસિંહ રાઠોડ દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં દારૂ અને જુગારની પ્રવુતી નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે રાજકોટ ગ્રામ્ય એલસીબીના પોલીસ (Rajkot Rural LCB Police) ઈન્સ. વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના પો.સબ.ઇન્સ ડી.જી.બડવા તથા પો.સબ.ઇન્સ એચ.સી.ગોહીલ દ્વારા અલગ અલગ ટીમો બનાવી કાર્યરત હતા.

જે દરમિયાન સંયુક્ત રીતે મળેલ બાતમીના આધારે ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના મોટીપાનેલી ગામની સીમમાં માંડાસણ રોડ પર આવેલ અનીલ જેન્તીભાઇ જાદવ રહે. ગામ મોટીપાનેલી વાળાની કબ્જા ભોગવટાની વાડીએ રેઇડ કરી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ –52 કી. રૂ. 27,040/- ની કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરેલ હતી.

પકડવા પર બાકી આરોપી: અનીલ જેન્તીભાઇ જાદવ રહે. ગામ મોટી પાનેલી માંડાસણ રોડ જુના જારવાસ, તા. ઉપલેટા, જી. રાજકોટ.

આ કામગીરી કરનાર ટીમમાં રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસના ઇન્સ. વી.વી.ઓડેદારા, પો.સબ.ઈન્સ ડી.જી.બડવા, પો.સબ.ઇન્સ એચ.સી.ગોહીલ, પો.સબ.ઇન્સ જે.યુ.ગોહીલ એ.એસ.આઇ મહેશ જાની, પો.હેડ.કોન્સ. શક્તિસિંહ જાડેજા, નીલેશ ડાંગર, વાસુદેવસિંહ જાડેજા, દીવ્યેશ સુવા, તથા પો કોન્સ કૌશીક જોષી, મહેશ સારીખડા, મેહુલ સોનરાજ તથા ડ્રા. પો કોન્સ અનીરૂધ્ધસિંહ જાડેજા જોડાયેલા હતા. તેમ એલ.સી.બી. (Local Crime Branch) રાજકોટ ગ્રામ્ય (RAJKOT RURAL) ની યાદીમાં જણાવવામાં આવેલ હતું.

Loading

The post ભાયાવદરમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો ઝડપી પાડતી રાજકોટ ગ્રામ્ય LCB પોલીસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-rural-lcb-police-seizing-liquor-bottles-from-bhayavadar-rni-dr/7601/feed/ 0 7601
ગોંડલના હડમતાળામાંથી જુગારીઓને પાંચ લાખથી વધુના મુદ્દામાલ સાથે દબોચી પાડતી રાજકોટ રૂરલ એલસીબી http://revoltnewsindia.com/rajkot-rural-lcb-police-catch-gamblers-from-hadamtala-gondal/5787/ http://revoltnewsindia.com/rajkot-rural-lcb-police-catch-gamblers-from-hadamtala-gondal/5787/#respond Wed, 26 Jan 2022 14:59:30 +0000 http://revoltnewsindia.com/?p=5787 Rajkot Rural LCB Police catch gamblers from Hadamtala Gondal

The post ગોંડલના હડમતાળામાંથી જુગારીઓને પાંચ લાખથી વધુના મુદ્દામાલ સાથે દબોચી પાડતી રાજકોટ રૂરલ એલસીબી appeared first on REVOLT NEWS INDIA.

]]>
જુગાર રમતા પકડાયેલા જુગારીઓ

-દિનેશકુમાર રાઠોડ (મો. +91 9879914491)

કોરોના મહામારીના સંક્રમણ (Corona Virus) વધવાને લોકો જ્યારે બીમાર પડી રહ્યાં છે ત્યારે સરકાર દ્વારા કોરોનાનું સંક્રમણ ના વધે તેની તકેદારીના ભાગરૂપે ઘણાં નિયંત્રણો લાદવામાં આવ્યા હોવા છતાં, જુગાર રમવાની આદત ધરાવતા લોકો આ મહામારીમાં પણ પોતાની આદત છોડી નથી શકતા. ત્યારે ગોંડલ (Gondal) તાલુકાના હડમતાળા (Hadamtala) ગામમાંથી રાજકોટ ગ્રામ્ય એલસીબી (Rajkot Rural LCB Police) દ્વારા જુગારીઓને (Gamblers) ઝડપી પાડ્યા છે.

જેમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પીઆઈ એ.આર.ગોહીલના માર્ગદર્શન હેઠળ પો.હેડ.કોન્સ. રવિદેવભાઈ બારડ તથા પો.કોન્સ. પ્રકાશભાઈ પરમાર તથા નેમીષભાઈ મહેતા ને મળેલ માહિતીના આધારે ગોંડલ તાલુકાના હડમતાળા ગામની સીમમાં કબ્જા-ભોગવટાના મકાનમાં જુગાર રમતા કુલ 10 જુગારીઓને કુલ કિ.રૂ. 5,22,100/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ હતી. જેમાં રોકડા રૂપીયા 30,100/-, તથા મોબાઈલ ફોન નંગ 10 કિ.રૂ.42,000/- તથા વાહન નંગ 2 કિ.રૂ.4,50,000/- કિ.રૂ 5,22,100/-

કામગીરી કરનાર ટીમમાં

પોલીસ ઈન્સ. એ.આર.ગોહીલ તથા પો.સબ.ઈન્સ. એસ.જે.રાણા એ.એસ.આઈ. મહેશભાઈ જાની, પો.હેડ.કોન્સ. રવિદેવભાઇ બારડ, બાલક્રુષ્ણ ત્રીવેદી, મહીપાલસિંહ જાડેજા, તથા પો.કોન્સ.પ્રકાશભાઈ પરમાર, નૈમીષભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલ હતી.

પકડાયેલ આરોપીઓમાં

દામજીભાઈ નાનજીભાઈ સિધ્ધપુરા જાતે પટેલ, અશોકભાઈ નાથાભાઈ ઉનડકટ જાતે લોહાણા, જીતેનભાઈ હરીભાઈ વેકરીયા જાતે પટેલ, ઉમેશભાઈ બાવનજીભાઈ ઝાલાવડીયા જાતે પટેલ, વજુભાઈ રાયધનભાઈ બકોત્રા જાતે આહીર, રાજુભાઈ ગોવીંદભાઈ ઘાડીયા જાતે પટેલ, કનુભાઈ ત્રીભુવનભાઈ ગોપાણી જાતે પટેલ, વિજયભાઈ જેન્તીભાઇ ગણાત્રા જાતે લોહાણા, રામજીભાઈ ઉર્ફે જયેશ છગનભાઈ જીંજુવાડીયા જાતે કોળી, નીતેષ ઉર્ફે નીતીન નાનજીભાઈ અકબરી જાતે પટેલ, રમેશભાઈ ગાંડુભાઈ વીરડીયા (પકડવા પર બાકી)

Loading

The post ગોંડલના હડમતાળામાંથી જુગારીઓને પાંચ લાખથી વધુના મુદ્દામાલ સાથે દબોચી પાડતી રાજકોટ રૂરલ એલસીબી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-rural-lcb-police-catch-gamblers-from-hadamtala-gondal/5787/feed/ 0 5787