Lockdown Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/lockdown/ News for India Mon, 06 Apr 2020 11:15:28 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Lockdown Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/lockdown/ 32 32 174330959 રાજકોટ: મજુરોની મદદે આવ્યું બહુજન ક્રાંતિ મોરચા http://revoltnewsindia.com/bahujankrantimorcha-foodkit/592/ http://revoltnewsindia.com/bahujankrantimorcha-foodkit/592/#comments Sat, 04 Apr 2020 18:20:37 +0000 http://revoltnewsindia.com/?p=592 News desk : Revolt News India રાજકોટમાં 150ફુટ રીંગ રોડ પર આવેલ દર્શન સોસાયટીના રહીશોએ ફંડ એકત્ર કરીને કપરા સંજોગોમાં રાજકોટમાં વસતા મધ્યપ્રદેશ, બિહાર અને ઓડિશાના આધાર વિહોણા મજુરોને એક…

The post રાજકોટ: મજુરોની મદદે આવ્યું બહુજન ક્રાંતિ મોરચા appeared first on REVOLT NEWS INDIA.

]]>
News desk : Revolt News India

રાજકોટમાં 150ફુટ રીંગ રોડ પર આવેલ દર્શન સોસાયટીના રહીશોએ ફંડ એકત્ર કરીને કપરા સંજોગોમાં રાજકોટમાં વસતા મધ્યપ્રદેશ, બિહાર અને ઓડિશાના આધાર વિહોણા મજુરોને એક અઠવાડિયું ચાલે તેટલી સામગ્રીની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.


આ કાર્યને સફળ બનાવવાં સોસાયટીના મંત્રી નરેશભાઈ પરમાર, એચ. ડી. પરમાર, મનીષ સાગઠીયા, રજની ઘુઘલ,અને બહુજન ક્રાન્તિ મોરચાના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

Loading

The post રાજકોટ: મજુરોની મદદે આવ્યું બહુજન ક્રાંતિ મોરચા appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/bahujankrantimorcha-foodkit/592/feed/ 1 592