News desk : Revolt News India

રાજકોટમાં 150ફુટ રીંગ રોડ પર આવેલ દર્શન સોસાયટીના રહીશોએ ફંડ એકત્ર કરીને કપરા સંજોગોમાં રાજકોટમાં વસતા મધ્યપ્રદેશ, બિહાર અને ઓડિશાના આધાર વિહોણા મજુરોને એક અઠવાડિયું ચાલે તેટલી સામગ્રીની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.


આ કાર્યને સફળ બનાવવાં સોસાયટીના મંત્રી નરેશભાઈ પરમાર, એચ. ડી. પરમાર, મનીષ સાગઠીયા, રજની ઘુઘલ,અને બહુજન ક્રાન્તિ મોરચાના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
1,168 Views, 4
Very nice work…