LRD Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/lrd/ News for India Tue, 14 Jul 2020 09:28:40 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png LRD Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/lrd/ 32 32 174330959 LRD સુનિતા યાદવના સમર્થનમાં આવ્યા યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ http://revoltnewsindia.com/former-up-chief-minister-akhilesh-yadav-came-out-in-support-of-sunita-yadav/1230/ http://revoltnewsindia.com/former-up-chief-minister-akhilesh-yadav-came-out-in-support-of-sunita-yadav/1230/#respond Tue, 14 Jul 2020 09:17:49 +0000 http://revoltnewsindia.com/?p=1230 સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સુરત પોલીસના લોકરકક્ષક(LRD) સુનિતા યાદવના સમર્થનમાં આવ્યા છે. તેમણે કહયું કે આવાજ સત્યનિષ્ઠ પોલીસ કર્મચારીઓના હિસાબે પોલીસના માનમાં વધારો થાય…

The post LRD સુનિતા યાદવના સમર્થનમાં આવ્યા યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ appeared first on REVOLT NEWS INDIA.

]]>
AkhileshYadav/FB

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સુરત પોલીસના લોકરકક્ષક(LRD) સુનિતા યાદવના સમર્થનમાં આવ્યા છે.

તેમણે કહયું કે આવાજ સત્યનિષ્ઠ પોલીસ કર્મચારીઓના હિસાબે પોલીસના માનમાં વધારો થાય છે. આગળ અખિલેશ યાદવે માંગ કરી કે ગુજરાતની ભાજપ સરકારે સુનીતા યાદવને સન્માનિત કરવા જોઈએ. આ અંગે તેમણે ટ્વીટ કર્યું હતું.

Loading

The post LRD સુનિતા યાદવના સમર્થનમાં આવ્યા યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/former-up-chief-minister-akhilesh-yadav-came-out-in-support-of-sunita-yadav/1230/feed/ 0 1230