mla Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/mla/ News for India Tue, 19 Oct 2021 09:24:22 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png mla Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/mla/ 32 32 174330959 એક યુવાનની રજૂઆતના બીજા જ દિવસે MLA જયેશ રાદડિયાએ પ્રતિક્રિયા આપી અનોખું ઉદાહરણ આપ્યું http://revoltnewsindia.com/the-very-next-day-after-the-introduction-of-a-young-man-mla-jayesh-radadia-reacted-and-gave-a-unique-example/3792/ http://revoltnewsindia.com/the-very-next-day-after-the-introduction-of-a-young-man-mla-jayesh-radadia-reacted-and-gave-a-unique-example/3792/#respond Tue, 19 Oct 2021 08:51:27 +0000 http://revoltnewsindia.com/?p=3792 “બાતે કમ, કામ જ્યાદા, યહી હૈ રાદડિયા કા વાદા” જેતપુર (Jetpur) નો દાસીજીવણપરા (Dasijivanpara) વિસ્તાર એક એવો વિસ્તાર છે, જયાં લોકો વર્ષોથી સારા રોડ-રસ્તાની સુવિધાથી વંચિત હતા. ઘણા નેતાઓ આવીને…

The post એક યુવાનની રજૂઆતના બીજા જ દિવસે MLA જયેશ રાદડિયાએ પ્રતિક્રિયા આપી અનોખું ઉદાહરણ આપ્યું appeared first on REVOLT NEWS INDIA.

]]>

“બાતે કમ, કામ જ્યાદા, યહી હૈ રાદડિયા કા વાદા”

જેતપુર (Jetpur) નો દાસીજીવણપરા (Dasijivanpara) વિસ્તાર એક એવો વિસ્તાર છે, જયાં લોકો વર્ષોથી સારા રોડ-રસ્તાની સુવિધાથી વંચિત હતા. ઘણા નેતાઓ આવીને ગયા પરંતુ એક વાર પણ સંતોષકારક કામ થયું ન હતું. પરંતુ તે જ વિસ્તારના જાગૃત યુવાન તરુણ પારધી (Tarun Parghi) ની એક બેઠકમાં ચોટદાર રજુઆતમાં વિસ્તારને પડતી હાલાકી સુંદર રીતે વર્ણવી હતી. જેને ધ્યાને લઈને બીજે દિવસે ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા (MLA Jayesh Radidiya) એ રોડ-રસ્તાનું (Road) કામકાજ શરૂ કરાવી આપ્યું હતું.

ગત રવિવારના દિવસે અનુ.જાતિ સમાજના આગેવાનો નવાગઢ ચોકડી ખાતે આવેલ બાબા સાહેબના સ્ટેચ્યુ બાબતે જયેશભાઇ રાદડિયા તેમજ પૂર્વ પાલિકા પ્રમુખ સુરેશભાઈ સખરેલીયા સાથે બેઠક કરી હતી.

Photo: અનુ.જાતિ સમાજના આગેવાનોની MLA જયેશ રાદડિયા સાથે થયેલ મિટિંગ

જેમાં લાખાભાઈ સૌંદરવા, કાળા ભાઈ ચાવડા, કાંતિભાઈ વેગડા, જીતુભાઇ પારધી સહિતના આગેવાનો હાજર હતા. તે સમયે જેતપુર શહેર/તાલુકા ફુલે-આંબેડકર મિશનની ટીમના યુવાનો પણ બેઠકમાં જોડાયા હતા.

તે દરમિયાન જેતપુર-નવાગઢ નગરપાલિકાના વોર્ડ નંબર-1 દાસીજીવણ પરા (નવાગઢ ધાર)ના જાગૃત યુવાન તરૂણ પારધીએ પોતાના વિસ્તારના લોકોને પડતી હાલકીથી વાકેફ કરાવ્યા હતા. જેમાં પૂર્વ પાલિકા પ્રમુખ સુરેશભાઈએ જયેશભાઈ રાદડિયાની સૂચના મુજબ તત્પરતા દર્શાવી હતી. અને બીજા જ દિવસે કામ શરૂ કરાવીને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અને યુવાનોમાં એક અનોખો જોશ ભર્યો હતો.

Photo: દાસીજીવણપરામાં કામગીરી શરૂ કરતી જેતપુર પાલિકા

યુવાનોની મંગણીઓ પુરી કરવાનો વિશ્વાસ અપાવતા જયેશ રાદડિયા

14 એપ્રિલ 2022 પહેલા બાબા સાહેબની પ્રતિમાની નવીનીકરણની માંગ કરતા ફુલે-આંબેડકર મિશન જેતપુર શહેર/તાલુકાના યુવાનોએ રજુઆત કરી હતી કે હાલ જે જેતપુરના સરદાર ગાર્ડન પાસે બાબા સાહેબની પૂર્ણ કદની પ્રતિમા આવેલી છે.

ત્યાં પરિસરની જગ્યા વધારવામાં આવે અને ચડવા-ઉતરવા સહિતની સિડીઓ બનાવી રીનોવેશન કરવામાં આવે અને કાયમી લાઈટિંગની વ્યવસ્થા કરવામાં આવે. તે સમયે જયેશભાઈ રાદડિયા સહિત સુરેશભાઈ સખરેલીયાએ આ બાબતને પણ ધ્યાને લઇ આગામી 14 એપ્રિલ પેલા કામ-કાજ પૂર્ણ કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો.

આ પણ વાંચો:

Loading

The post એક યુવાનની રજૂઆતના બીજા જ દિવસે MLA જયેશ રાદડિયાએ પ્રતિક્રિયા આપી અનોખું ઉદાહરણ આપ્યું appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/the-very-next-day-after-the-introduction-of-a-young-man-mla-jayesh-radadia-reacted-and-gave-a-unique-example/3792/feed/ 0 3792
New Delhi: કૃષિમંત્રી રાઘવજી પટેલે દિલ્હીમાં PM Modi સાથે મુલાકાત કરી કૃષિ સંબધિત ચર્ચા કરી http://revoltnewsindia.com/new-delhi-agriculture-minister-raghavji-patel-meets-pm-modi-in-delhi-to-discuss-agriculture/3691/ http://revoltnewsindia.com/new-delhi-agriculture-minister-raghavji-patel-meets-pm-modi-in-delhi-to-discuss-agriculture/3691/#respond Fri, 15 Oct 2021 11:56:56 +0000 http://revoltnewsindia.com/?p=3691 Jamnagar: ગ્રામ્યના ધારાસભ્ય (Rural MLA) અને રાજ્યના કૃષિમંત્રી (Agriculture Minister) રાઘવજી પટેલ (Raghavaji Patel) દિલ્હી ખાતે વડાપ્રધાન (Prime Minister) નરેન્દ્ર મોદી (Narendra Modi)ની મુલાકાત લીધી હતી. જ્યારે કૃષિ મંત્રી રાઘવજી…

The post New Delhi: કૃષિમંત્રી રાઘવજી પટેલે દિલ્હીમાં PM Modi સાથે મુલાકાત કરી કૃષિ સંબધિત ચર્ચા કરી appeared first on REVOLT NEWS INDIA.

]]>

Jamnagar: ગ્રામ્યના ધારાસભ્ય (Rural MLA) અને રાજ્યના કૃષિમંત્રી (Agriculture Minister) રાઘવજી પટેલ (Raghavaji Patel) દિલ્હી ખાતે વડાપ્રધાન (Prime Minister) નરેન્દ્ર મોદી (Narendra Modi)ની મુલાકાત લીધી હતી.

જ્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલે વડાપ્રધાન સમક્ષ રાજ્ય સરકારે હાથ ધરેલી કામગીરી અને આગામી આયોજન અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમજ રાજ્યમાં પરિસ્થિતિનો ચિતાર આપ્યો હતો. દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ 15 મિનિટથી વધુ સમયની બંનેની મુલાકાત થઈ હતી. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની રાજકીય પરિસ્થિતિ તથા રાજ્યની ખેડૂતોની પરિસ્થિતિની વાસ્તવિકતા અંગે વિસ્તૃત માહિતી કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથેની ચર્ચા કરી હતી અને તેમજ રાઘવજી પટેલ ને તેની કામગીરીમાં સફળતા માટે શુભેચ્છા આપી હતી.

રિપોર્ટ: વિરલ સોની, જામનગર

Loading

The post New Delhi: કૃષિમંત્રી રાઘવજી પટેલે દિલ્હીમાં PM Modi સાથે મુલાકાત કરી કૃષિ સંબધિત ચર્ચા કરી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/new-delhi-agriculture-minister-raghavji-patel-meets-pm-modi-in-delhi-to-discuss-agriculture/3691/feed/ 0 3691
Rajkot: ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા દ્વારા લોકોને વળતર ચૂકવવા કરવામાં આવી માગ http://revoltnewsindia.com/rajkot-dhoraji-upleta-mla-lalit-vasoya-demanded-compensation-to-the-people/2938/ http://revoltnewsindia.com/rajkot-dhoraji-upleta-mla-lalit-vasoya-demanded-compensation-to-the-people/2938/#respond Tue, 14 Sep 2021 07:27:14 +0000 https://revoltnewsindia.com/?p=2938 Rajkot: છેલ્લા 2 દિવસથી રાજ્યમાં વરસાદ (Heavy rain) વરસી રહ્યો છે. તેમાં પણ રાજકોટ જિલ્લામાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે નદીઓમાં ઘોડાપુર આવ્યા છે અને ખેતરોમાં ઉભા પાક…

The post Rajkot: ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા દ્વારા લોકોને વળતર ચૂકવવા કરવામાં આવી માગ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Rajkot: છેલ્લા 2 દિવસથી રાજ્યમાં વરસાદ (Heavy rain) વરસી રહ્યો છે. તેમાં પણ રાજકોટ જિલ્લામાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે નદીઓમાં ઘોડાપુર આવ્યા છે અને ખેતરોમાં ઉભા પાક અને ઘરવખરીનો ભોગ લેવાયો છે. ત્યારે ધોરાજી-ઉપલેટા (Dhoraji-Upleta) ના ધારાસભ્ય લલિત વસોયા (MLA Lalit Vasoya) લોકોની મદદ માટે આગળ આવ્યા છે.

તેમણે ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને ધોરાજી-ઉપલેટમાં લોકોને થયેલ નુક્શાનનું વળતર ચૂકવવા માગ કરી છે.

ધારાસભ્ય લલિત વસોયાએ પોતાના પત્રમાં લખ્યું કે,
ઉપલેટા ધોરાજી તાલુકામાંથી પસાર થતી ત્રણ મોટી નદીઓએ વેરેલ વિનાશ અંગે સર્વે કરાવી વળતર આપવા બાબત જય ભારત સાથે જણાવવાનું કે મારા મત વિસ્તાર ઉપલેટા ધોરાજી માંથી ભાદર મોજ વેણુ તથા ફોફળ જેવી ચાર મોટી નદીઓ પસાર થાય છે. તા.13 મીના રોજ અતિવૃષ્ટીના કારણે આ નદીઓમાં છેલ્લા 30 થી 35 વષઁ થયા ન આવ્યા હોય તેવા અકલ્પનીય પુર આવેલા આ પુ૨ને કારણે નદીઓના કાંઠા તોડી આડેધડ ખેતરોમાં પાણી પહોંચી ગયા હતા.

ઉપલેટા તાલુકાના વેણ નદી કાંઠાના તમામ ગામો ભાદર નદી કાંઠાના તમામ ગામો મોજ નદી કાંઠાના તમામ ગામો અને ધોરાજી તાલુકાના ફોફળ નદી કાંઠાના તમામ ગામો માં પાછી વિનાશ વેરેલ હોય ઉભાપાકમાં પાણી ફરી વળતા પાકને નુકશાન થયેલ હોય આ અંગે તાત્કાલીક સર્વે કરાવી અને અસરગ્રસ્તોને વળતર ચુકવવા યોગ્ય હુકમ કરવા વિનંતી. આ મુજબનો પત્ર તેમણે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખેલો છે.

Loading

The post Rajkot: ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા દ્વારા લોકોને વળતર ચૂકવવા કરવામાં આવી માગ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-dhoraji-upleta-mla-lalit-vasoya-demanded-compensation-to-the-people/2938/feed/ 0 2938
भूपेश ही रहेंगे मुख्यमंत्री,आलाकमान का आदेश -रिपोर्ट http://revoltnewsindia.com/bhupesh-will-remain-the-order-report-of-the-chief-minister/1981/ http://revoltnewsindia.com/bhupesh-will-remain-the-order-report-of-the-chief-minister/1981/#respond Fri, 06 Aug 2021 14:13:29 +0000 https://revoltnewsindia.com/?p=1981 रायपुर | छत्तीसगढ़ कांग्रेस का घमासान अब चरम सीमा पर पहुंच चुंका है, कांग्रेस पार्टी में लगतार विवाद नज़र आ रहे है | छत्तीसगढ़ में कई सप्ताह से या कहे…

The post भूपेश ही रहेंगे मुख्यमंत्री,आलाकमान का आदेश -रिपोर्ट appeared first on REVOLT NEWS INDIA.

]]>
bhupesh baghel chhattisgarh cheif minister

रायपुर | छत्तीसगढ़ कांग्रेस का घमासान अब चरम सीमा पर पहुंच चुंका है, कांग्रेस पार्टी में लगतार विवाद नज़र आ रहे है | छत्तीसगढ़ में कई सप्ताह से या कहे कुछ महीनों से नेतृत्व बदलने की सुगबुगाहट चल रही है । इसी बीच पार्टी के आलाकमान ने इस बेफियादी अटकलों को साफ किया है और भूपेश बघेल को पूर्णकालीन सीएम बने रहेंगे इस बात पर मुहर लगा दिया है। साथ ही आलाकमान पार्टी विवाद को जल्द समाप्त करने के लिए दखल दे सकती है ।

नवभारत टाइम्स और टाइम्स नाउ की रिपोर्ट के हिसाब से पार्टी आलाकामन भूपेश बघेल को लेकर निश्चित है और इस पांच साल के कार्यकाल के लिए मुख्यमंत्री चुन चुकी है जिसमे अब किसी भी प्रकार के बदलाव नहीं किया जायेगा | छत्तीसगढ़ में कांग्रेस प्रदेश अध्यक्ष रहते हुए भूपेश बघेल ने ओबीसी और छत्तीसगढ़िया वोट बैंक पर काफी प्रभाव डाला था|

बघेल को डिस्टर्ब करने से सियासी नुकसान
दरअसल, पार्टी के सीनियर नेताओं का यह भी मानना है कि भूपेश बघेल को नहीं हटाने के पीछे पार्टी की सियासी मजबूरी भी है। सूत्रों के अनुसार 2018 विधानसभा चुनाव में कांग्रेस ओबीसी और ट्राइबल वोट को हासिल कर 2018 में 15 साल के बाद सत्ता में लौटी थी। साथ ही भूपेश बघेल पार्टी में लंबे समय के बाद एक कद्दावर ओबीसी नेता के रूप में उभरे हैं। उन्हें पार्टी ने पिछले कई विधानसभा चुनाव में उपयोग भी किया। ऐसे में पार्टी अभी उन्हें अस्थिर करने का सियासी जोखिम नहीं ले सकती है।

यह है पार्टी की रणनीति
बघेल के नेतृत्व वाली राज्य सरकार की मदद से कांग्रेस अपनी कुछ महत्वाकांक्षी योजनाओं को लागू करने की भी कोशिश कर रही है। उधर कांग्रेस ने यह भी संकेत दिया है कि पार्टी अगले कुछ दिनों तक कांग्रेस शासित तमाम राज्यों में गुटबाजी को दूर कर दिया जाएगा। उधर पार्टी में नेतृत्व को लेकर मची कशकमश का लाभ बीजेपी उठाने की कोशिश कर रही है जो पिछले कुछ सालों से राज्य में अपना खोया जनाधार पाने की पूरी कोशिश कर रही है।

Loading

The post भूपेश ही रहेंगे मुख्यमंत्री,आलाकमान का आदेश -रिपोर्ट appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/bhupesh-will-remain-the-order-report-of-the-chief-minister/1981/feed/ 0 1981