Motachowk Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/motachowk/ News for India Sat, 13 Jun 2020 05:45:41 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Motachowk Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/motachowk/ 32 32 174330959 જેતપુરમાં યોજાયો રક્તદાન કેમ્પ http://revoltnewsindia.com/blood-donation-camp-held-in-jetpur/1116/ http://revoltnewsindia.com/blood-donation-camp-held-in-jetpur/1116/#respond Mon, 08 Jun 2020 11:20:56 +0000 http://revoltnewsindia.com/?p=1116 જેતપુરમાં મોટાચોક જૈન દેરાસરની વાડીમાં મોટાચોક ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા રક્તદાનનો કેમ્પ યોજવામાં આવ્યો Report by Sanjayraj Barot 9913493849 દેશમાં કોરોના વાયરસની મહામારી તેમજ લોકડાઉનના કારણે સર્જાયેલ વિકટ પરિસ્થિતિમાં લોહીની અછત…

The post જેતપુરમાં યોજાયો રક્તદાન કેમ્પ appeared first on REVOLT NEWS INDIA.

]]>

જેતપુરમાં મોટાચોક જૈન દેરાસરની વાડીમાં મોટાચોક ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા રક્તદાનનો કેમ્પ યોજવામાં આવ્યો

Report by Sanjayraj Barot 9913493849

દેશમાં કોરોના વાયરસની મહામારી તેમજ લોકડાઉનના કારણે સર્જાયેલ વિકટ પરિસ્થિતિમાં લોહીની અછત સર્જાયેલ હોય ત્યારે આ પરિસ્થિતિમાં મદદરૂપ થવા માટે આજરોજ મોટાચોકના ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ આ દરમિયાન જમા થયેલ બ્લડ સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવશે આ કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલ રાજકોટની ટીમે સેવા આપી હતી.

Loading

The post જેતપુરમાં યોજાયો રક્તદાન કેમ્પ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/blood-donation-camp-held-in-jetpur/1116/feed/ 0 1116