જેતપુરમાં યોજાયો રક્તદાન કેમ્પ

SHARE THE NEWS

જેતપુરમાં મોટાચોક જૈન દેરાસરની વાડીમાં મોટાચોક ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા રક્તદાનનો કેમ્પ યોજવામાં આવ્યો

Report by Sanjayraj Barot 9913493849

દેશમાં કોરોના વાયરસની મહામારી તેમજ લોકડાઉનના કારણે સર્જાયેલ વિકટ પરિસ્થિતિમાં લોહીની અછત સર્જાયેલ હોય ત્યારે આ પરિસ્થિતિમાં મદદરૂપ થવા માટે આજરોજ મોટાચોકના ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ આ દરમિયાન જમા થયેલ બ્લડ સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવશે આ કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલ રાજકોટની ટીમે સેવા આપી હતી.

 1,860 Views,  2 

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: