Murder Case Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/murder-case/ News for India Mon, 19 Jul 2021 13:39:16 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Murder Case Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/murder-case/ 32 32 174330959 Dhoraji: મુસ્લિમ મહિલાની તેના પતિ દ્વારા કરવામાં આવી હત્યા http://revoltnewsindia.com/dhoraji-muslim-woman-being-murdered-by-her-husband/1834/ http://revoltnewsindia.com/dhoraji-muslim-woman-being-murdered-by-her-husband/1834/#respond Mon, 19 Jul 2021 12:45:24 +0000 http://revoltnewsindia.com/dhoraji-%e0%aa%ae%e0%ab%81%e0%aa%b8%e0%ab%8d%e0%aa%b2%e0%aa%bf%e0%aa%ae-%e0%aa%ae%e0%aa%b9%e0%aa%bf%e0%aa%b2%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%a4%e0%ab%87%e0%aa%a8%e0%aa%be-%e0%aa%aa%e0%aa%a4/ રાજકોટ (Rajkot) જીલ્લાના ધોરાજી (Dhoraji) માં આવેલ ચિસ્તિયા કોલોનીમાં રહેતી પરણિત મુસ્લિમ (Muslim) મહિલા (Woman) ની તેમના જ પતિ દ્વારા પોતાના ફ્લોર પરથી ધક્કો મારીને નીચે ફેંકી દેવામાં આવી છે…

The post Dhoraji: મુસ્લિમ મહિલાની તેના પતિ દ્વારા કરવામાં આવી હત્યા appeared first on REVOLT NEWS INDIA.

]]>

રાજકોટ (Rajkot) જીલ્લાના ધોરાજી (Dhoraji) માં આવેલ ચિસ્તિયા કોલોનીમાં રહેતી પરણિત મુસ્લિમ (Muslim) મહિલા (Woman) ની તેમના જ પતિ દ્વારા પોતાના ફ્લોર પરથી ધક્કો મારીને નીચે ફેંકી દેવામાં આવી છે જે બાદ મહિલા નીચે પટકતા તેમનું મોત થતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

હત્યાનો આરોપી પતિ

ફ્લોર પરથી ધક્કો મારી ઉતારી દીધી પત્નીને મોતને ઘાટ

ધોરાજીની ચિસ્તીયા નગર કોલીનીમાં રહેતી મહિલા જીન્નતબેન અને તેમના પતિ ઇમ્તીયાઝભાઈ દલાલ વચ્ચે છેલા ઘણા મહિનાથી ઝગડાઓ થતા હતા અને બબાલ પણ સર્જાતી હતી.

ત્યારે આ બબાલને કારણે પતિ ઈમ્તિયાઝે આવેશમાં આવી અને પત્ની જીન્નતબેન જયારે પોતાની ગેલેરીમાં બેઠા હતા ત્યારે તેમના પતિ ઇમ્તીયાઝ દ્વારા ધક્કો મારી દીધેલ ત્યારે ઉપરથી નીચે પટકાતા મહિલાનું મોત થયું હતું.

પતિ-પત્ની વચ્ચે થયેલ ઝગડામાં જે રીતે પતિ દ્વારા પત્નીની હત્યા કરી દેવામાં આવી તે અંગેની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશનો કબજો લઇ અને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

હાલ આ હત્યારા પતિને પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જુઓ વિડિઓ:

Report by Ashish Lalakiya

Loading

The post Dhoraji: મુસ્લિમ મહિલાની તેના પતિ દ્વારા કરવામાં આવી હત્યા appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/dhoraji-muslim-woman-being-murdered-by-her-husband/1834/feed/ 0 1834
Gondal: મેસપર ગામે બનેલ હત્યાના બનાવમાં ગોંડલ સેસન્સ કોર્ટે તમામ આરોપીઓને ફટકારી આજીવન કેદની સજા http://revoltnewsindia.com/gondal-sessions-court-sentences-all-accused-in-mesper-village-murder-case-to-life-imprisonment/1790/ http://revoltnewsindia.com/gondal-sessions-court-sentences-all-accused-in-mesper-village-murder-case-to-life-imprisonment/1790/#respond Tue, 29 Jun 2021 09:47:05 +0000 http://revoltnewsindia.com/gondal-%e0%aa%ae%e0%ab%87%e0%aa%b8%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%97%e0%aa%be%e0%aa%ae%e0%ab%87-%e0%aa%ac%e0%aa%a8%e0%ab%87%e0%aa%b2-%e0%aa%b9%e0%aa%a4%e0%ab%8d%e0%aa%af%e0%aa%be%e0%aa%a8%e0%aa%be/ Rajkot: રાજકોટ જિલ્લાના ગોંડલ (Gondal) તાલુકાના મેસપર (Mespar) ગામે આજથી બે અઢી વર્ષ પહેલા ચકચારી બનેલ હત્યાના (Murder) કેસમાં ગોંડલ સેસન્સ કોર્ટે (Court) તમામ 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી…

The post Gondal: મેસપર ગામે બનેલ હત્યાના બનાવમાં ગોંડલ સેસન્સ કોર્ટે તમામ આરોપીઓને ફટકારી આજીવન કેદની સજા appeared first on REVOLT NEWS INDIA.

]]>

Rajkot: રાજકોટ જિલ્લાના ગોંડલ (Gondal) તાલુકાના મેસપર (Mespar) ગામે આજથી બે અઢી વર્ષ પહેલા ચકચારી બનેલ હત્યાના (Murder) કેસમાં ગોંડલ સેસન્સ કોર્ટે (Court) તમામ 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.

મેસપર ગામે આજથી બે અઢી વર્ષ પહેલા રાજકોટ એસીપીના કમાન્ડો તરીકે ફરજ બજાવતા નરેન્દ્રસિંહ જાડેજા નામના યુવકની હત્યા કરવામાં આવી હતી.

ચકચારી હત્યાના આ બનાવમાં પોલીસે હત્યાના ગુનામાં મેસપર ગામના પૂર્વ સરપંચ રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા જટુભા જાડેજા,મધુભા ઉર્ફે મુનાભાઈ પ્રવિણસિંહ જાડેજા,મયુરસિંહ પ્રવિણસિંહ જાડેજા,ત્રિપાલસિંહ ઉર્ફે ક્રિપાલસિંહ અજયસિંહ જાડેજા સહિતના 5 આરોપીઓને ઝડપીને ગુનો દાખલ કર્યો હતો.

જેમનો કેસ આજે ગોંડલ એડીશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ એચ.પી.મહેતાની કોર્ટમાં ચાલી જતા સેસન્સ જજે તમામ આરોપીઓને આજીવન કેદની સજા અને દંડ ફટકારતી સજા સુનાવી હતી.

હત્યાના આ કેસનો ચૂકાદો આપતી વેળાએ ગોંડલ કોર્ટ બિલ્ડીંગમાં કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

Report: Narendra Patel, Gondal

Loading

The post Gondal: મેસપર ગામે બનેલ હત્યાના બનાવમાં ગોંડલ સેસન્સ કોર્ટે તમામ આરોપીઓને ફટકારી આજીવન કેદની સજા appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/gondal-sessions-court-sentences-all-accused-in-mesper-village-murder-case-to-life-imprisonment/1790/feed/ 0 1790
બરડા ડુંગરમાં થયેલ ટ્રિપલ મર્ડર કેસની સીબીઆઈ તપાસની માંગ http://revoltnewsindia.com/demand-for-cbi-probe-into-barda-dungar-triple-murder-case/1273/ http://revoltnewsindia.com/demand-for-cbi-probe-into-barda-dungar-triple-murder-case/1273/#respond Tue, 25 Aug 2020 05:46:27 +0000 http://revoltnewsindia.com/?p=1273 પોરબંદરના બરડા ડુંગરમાં થયેલ ટ્રિપલ મર્ડર કેસની સીબીઆઈ તપાસની માંગ સૌરાષ્ટ્ર દલિત સંગઠન દ્વારા કરવામાં આવી તા.24 સૌરાષ્ટ્ર દલિત સંગઠન દ્વારા સૌરાષ્ટ્રના 4 જિલ્લા અને 22 તાલુકામાં એકી સાથે આવેદન…

The post બરડા ડુંગરમાં થયેલ ટ્રિપલ મર્ડર કેસની સીબીઆઈ તપાસની માંગ appeared first on REVOLT NEWS INDIA.

]]>
ઉપલેટામાં આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારની તસ્વીર

પોરબંદરના બરડા ડુંગરમાં થયેલ ટ્રિપલ મર્ડર કેસની સીબીઆઈ તપાસની માંગ સૌરાષ્ટ્ર દલિત સંગઠન દ્વારા કરવામાં આવી

તા.24 સૌરાષ્ટ્ર દલિત સંગઠન દ્વારા સૌરાષ્ટ્રના 4 જિલ્લા અને 22 તાલુકામાં એકી સાથે આવેદન પત્રો આપવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર દલિત સંગઠનની માંગ છે કે પોરબંદર જિલ્લના બરડા ડુંગર વિસ્તારમાં ફરજ બજાવતા વનકર્મી હેતલબેન તેમના શિક્ષક પતિ અને બીજા એક વનકર્મીની ઘાતકી હત્યા કરવામાં આવી હતી.

વેરાવળમાં આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારની તસ્વીર

જેમાં લખમણ ઓડેદરા નામના આરોપીની પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવેલી હતી. સંગઠન દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે મીડિયા દ્વારા દલિત સમાજની દીકરીને બદનામ કરવામાં આવી રહી છે અને આ હત્યા પૂર્વ આયોજિત ષડયંત્ર હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે જેમાં વધુ લોકો પણ સામેલ હોવાની સંભાવના હોય સૌરાષ્ટ્ર દલિત સંગઠન દ્વારા ગુજરાત સરકારને સીઆઈડી ક્રાઇમ અથવા સીબીઆઈને તપાસ સોંપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

રિપોર્ટ: દિનેશકુમાર રાઠોડ, જેતપુર મો. 98799 14491

Loading

The post બરડા ડુંગરમાં થયેલ ટ્રિપલ મર્ડર કેસની સીબીઆઈ તપાસની માંગ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/demand-for-cbi-probe-into-barda-dungar-triple-murder-case/1273/feed/ 0 1273