OnlineEducation Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/onlineeducation/ News for India Tue, 12 Jan 2021 12:29:48 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png OnlineEducation Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/onlineeducation/ 32 32 174330959 એક ફોનથી થશે ઞણિતની ગુચવણ દુર, કાથરોટા મા.શા.ના શિક્ષક છે સજ્જ http://revoltnewsindia.com/a-phone-call-will-remove-the-entanglement-of-the-debtor/1475/ http://revoltnewsindia.com/a-phone-call-will-remove-the-entanglement-of-the-debtor/1475/#respond Tue, 12 Jan 2021 12:22:42 +0000 http://revoltnewsindia.com/?p=1475 Report: Pratik Pandya, Junagadh તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસક્રમમાં મૂંઝવણ દૂર કરવા ટેલિફોનિક હેલ્પલાઈન શરુ કરવામા આવી છે. જે અંતર્ગત ધોરણ 9 અને…

The post એક ફોનથી થશે ઞણિતની ગુચવણ દુર, કાથરોટા મા.શા.ના શિક્ષક છે સજ્જ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Report: Pratik Pandya, Junagadh

તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસક્રમમાં મૂંઝવણ દૂર કરવા ટેલિફોનિક હેલ્પલાઈન શરુ કરવામા આવી છે.

જે અંતર્ગત ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ગણિત વિષયના મુંજવતા પ્રશ્નો દૂર કરવા રાજ્ય સરકાર દ્વારા જુનાગઢ પંથકના કાથરોટા ગામની માધ્યમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક બલદેવ પરીની નિમણૂક કરાઇ છે. જે સમગ્ર સોરઠ પંથક માટે એક ગૌરવની બાબત છે.

Loading

The post એક ફોનથી થશે ઞણિતની ગુચવણ દુર, કાથરોટા મા.શા.ના શિક્ષક છે સજ્જ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/a-phone-call-will-remove-the-entanglement-of-the-debtor/1475/feed/ 0 1475