Plantations Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/plantations/ News for India Sat, 06 Jun 2020 04:40:43 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Plantations Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/plantations/ 32 32 174330959 જેતપુરમાં ઉજવાયો વિશ્વ પર્યાવરણ દિવસ http://revoltnewsindia.com/world-environment-day-celebrated-in-jetpur/1091/ http://revoltnewsindia.com/world-environment-day-celebrated-in-jetpur/1091/#respond Sat, 06 Jun 2020 04:38:23 +0000 http://revoltnewsindia.com/?p=1091 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે જેતપુરમાં કરાયું વૃક્ષારોપણ જેતપુર: સામાકાંઠા નરસંગ ટેકરી વિસ્તારમાં પ્રદુષણ મુક્ત વિસ્તાર બનાવવાને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના મહામંત્રી શારદાબેન વેગડાની આગેવાનીમાં વૃક્ષારોપણ…

The post જેતપુરમાં ઉજવાયો વિશ્વ પર્યાવરણ દિવસ appeared first on REVOLT NEWS INDIA.

]]>

5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે જેતપુરમાં કરાયું વૃક્ષારોપણ

જેતપુર: સામાકાંઠા નરસંગ ટેકરી વિસ્તારમાં પ્રદુષણ મુક્ત વિસ્તાર બનાવવાને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના મહામંત્રી શારદાબેન વેગડાની આગેવાનીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ સામાકાંઠા વિસ્તાર મુજર વર્ગની વધુ વસ્તી ધરાવતો વિસ્તાર છે. આ વિસ્તારમાં સાંજના સમયે મજુર મહિલાઓને સાથે રાખીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને 100થી વધારે વૃક્ષોનું રોપણ કર્યું હતું.

Loading

The post જેતપુરમાં ઉજવાયો વિશ્વ પર્યાવરણ દિવસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/world-environment-day-celebrated-in-jetpur/1091/feed/ 0 1091