PowerHouse Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/powerhouse/ News for India Sat, 06 Mar 2021 08:01:43 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png PowerHouse Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/powerhouse/ 32 32 174330959 જેતપુરના આ વિસ્તારમાં આવતી કાલ 7 માર્ચે (રવિવાર) રહેશે પાવર કટ http://revoltnewsindia.com/guj_rjt_power_cut_in_jetpur/1589/ http://revoltnewsindia.com/guj_rjt_power_cut_in_jetpur/1589/#respond Sat, 06 Mar 2021 07:51:23 +0000 http://revoltnewsindia.com/guj_rjt_power_cut_in_jetpur/ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ,વિભાગીય કચેરી, ધોરાજી રોડ,જેતપુરના જણાવ્યા મુજબ નીચે મુજબના વિસ્તારોમાં સવારના 7:30 થી બપોરના 3:30 વાગ્યા સુધી ભારે દબાણની વિજલાઈનમાં મેઈન્ટેનન્સ કામગીરી કરવાની હોવાથી વિજ-પુરવઠો બંધ રહેશે.…

The post જેતપુરના આ વિસ્તારમાં આવતી કાલ 7 માર્ચે (રવિવાર) રહેશે પાવર કટ appeared first on REVOLT NEWS INDIA.

]]>
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ,વિભાગીય કચેરી, ધોરાજી રોડ,જેતપુરના જણાવ્યા મુજબ નીચે મુજબના વિસ્તારોમાં સવારના 7:30 થી બપોરના 3:30 વાગ્યા સુધી ભારે દબાણની વિજલાઈનમાં મેઈન્ટેનન્સ કામગીરી કરવાની હોવાથી વિજ-પુરવઠો બંધ રહેશે.

તેમજ કામગીરી પૂર્ણ થયા બાદ કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર પાવર સપ્લાઈ ચાલુ કરવામાં આવશે. જેની નોંધ લેવા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વિભાગીય કચેરી, ધોરાજી રોડ, જેતપુર દ્વારા જણાવવામાં આવે છે.

વધુ માહિતી માટે સંપર્ક કરશો: પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વિભાગીય કચેરી, ધોરાજી રોડ, 66 કે.વી. જેતપુર-A સબ-સ્ટેશન પાસે,જેતપુર, જી. રાજકોટ.

Loading

The post જેતપુરના આ વિસ્તારમાં આવતી કાલ 7 માર્ચે (રવિવાર) રહેશે પાવર કટ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/guj_rjt_power_cut_in_jetpur/1589/feed/ 0 1589