જેતપુરના આ વિસ્તારમાં આવતી કાલ 7 માર્ચે (રવિવાર) રહેશે પાવર કટ

SHARE THE NEWS

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ,વિભાગીય કચેરી, ધોરાજી રોડ,જેતપુરના જણાવ્યા મુજબ નીચે મુજબના વિસ્તારોમાં સવારના 7:30 થી બપોરના 3:30 વાગ્યા સુધી ભારે દબાણની વિજલાઈનમાં મેઈન્ટેનન્સ કામગીરી કરવાની હોવાથી વિજ-પુરવઠો બંધ રહેશે.

તેમજ કામગીરી પૂર્ણ થયા બાદ કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર પાવર સપ્લાઈ ચાલુ કરવામાં આવશે. જેની નોંધ લેવા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વિભાગીય કચેરી, ધોરાજી રોડ, જેતપુર દ્વારા જણાવવામાં આવે છે.

વધુ માહિતી માટે સંપર્ક કરશો: પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વિભાગીય કચેરી, ધોરાજી રોડ, 66 કે.વી. જેતપુર-A સબ-સ્ટેશન પાસે,જેતપુર, જી. રાજકોટ.

 1,224 Views,  2 

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: