STD10 Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/std10/ News for India Sat, 13 Jun 2020 05:45:41 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png STD10 Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/std10/ 32 32 174330959 ધોરણ 10નું રિઝલ્ટ આવતીકાલે જાહેર થશે http://revoltnewsindia.com/the-result-of-standard-10-will-be-announced-tomorrow/1111/ http://revoltnewsindia.com/the-result-of-standard-10-will-be-announced-tomorrow/1111/#respond Mon, 08 Jun 2020 06:41:02 +0000 http://revoltnewsindia.com/?p=1111 9 જૂન 2020 મંગળવાર આવતીકાલના રોજ ધો. 10નું રિઝલ્ટ જાહેર થશે ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનાં જણાવ્યા મુજબ , ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાના માર્ચ-2020ના ઉમેદવારોનું રિઝલ્ટ…

The post ધોરણ 10નું રિઝલ્ટ આવતીકાલે જાહેર થશે appeared first on REVOLT NEWS INDIA.

]]>

9 જૂન 2020 મંગળવાર આવતીકાલના રોજ ધો. 10નું રિઝલ્ટ જાહેર થશે

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનાં જણાવ્યા મુજબ , ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાના માર્ચ-2020ના ઉમેદવારોનું રિઝલ્ટ તા. જૂન09, 2020 મંગળવારના રોજ આવતી કાલે આવશે. મંગળવારે સવારે 8.00 વાગ્યાથી બોર્ડની વેબસાઈટ www.gseb.org પર ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવશે.

Loading

The post ધોરણ 10નું રિઝલ્ટ આવતીકાલે જાહેર થશે appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/the-result-of-standard-10-will-be-announced-tomorrow/1111/feed/ 0 1111