ધોરણ 10નું રિઝલ્ટ આવતીકાલે જાહેર થશે

SHARE THE NEWS

9 જૂન 2020 મંગળવાર આવતીકાલના રોજ ધો. 10નું રિઝલ્ટ જાહેર થશે

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનાં જણાવ્યા મુજબ , ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાના માર્ચ-2020ના ઉમેદવારોનું રિઝલ્ટ તા. જૂન09, 2020 મંગળવારના રોજ આવતી કાલે આવશે. મંગળવારે સવારે 8.00 વાગ્યાથી બોર્ડની વેબસાઈટ www.gseb.org પર ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવશે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *