Surat Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/surat/ News for India Fri, 29 May 2020 09:49:52 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Surat Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/surat/ 32 32 174330959 સુરત જિલ્લા કલેકટર દ્વારા ઉત્તરપ્રદેશની શ્રમિક સ્પેશ્યિલ ટ્રેનો રદ કરવામાં આવી, વાંચો શું છે હકીકત http://revoltnewsindia.com/uttar-pradesh-labor-special-trains-canceled-by-surat-district-collector-read-what-is-a-fact/1018/ http://revoltnewsindia.com/uttar-pradesh-labor-special-trains-canceled-by-surat-district-collector-read-what-is-a-fact/1018/#respond Fri, 29 May 2020 09:49:43 +0000 http://revoltnewsindia.com/?p=1018 Report by Dineshkumar Rathod સુરત : લોકડાઉનને છેલ્લા બે માસથી વધુ સમય થઈ ચૂક્યો છે. લોકડાઉનના કારણે સુરતમાં અટવાઈ પડેલા શ્રમિકોને પોતાના વતન મોકલવામાં આવી રહી રહ્યાં છે. જે માટે…

The post સુરત જિલ્લા કલેકટર દ્વારા ઉત્તરપ્રદેશની શ્રમિક સ્પેશ્યિલ ટ્રેનો રદ કરવામાં આવી, વાંચો શું છે હકીકત appeared first on REVOLT NEWS INDIA.

]]>

Report by Dineshkumar Rathod

સુરત : લોકડાઉનને છેલ્લા બે માસથી વધુ સમય થઈ ચૂક્યો છે. લોકડાઉનના કારણે સુરતમાં અટવાઈ પડેલા શ્રમિકોને પોતાના વતન મોકલવામાં આવી રહી રહ્યાં છે. જે માટે તંત્ર દ્વારા ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. લોકડાઉનનો ચોથો તબક્કો અંતિમ ચરણમાં છે, ત્યારે સુરતથી મોટાભાગના શ્રમિકો પોતાના વતન ઘરવાપસી કરી ચૂક્યા છે. જેના કારણે સુરતથી યુ.પી.ખાતે ઉપડતી ટ્રેનોમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાતા છેલ્લા બે દિવસ દરમ્યાન સત્તર જેટલી ટ્રેનો યુ.પી.ની રદ કરવામાં આવી છે.

સુરત જિલ્લા કલેકટર દ્વારા હાલ યુ.પી.ખાતે ટ્રેનો નહીં દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેનમાં પ્રવાસીઓની પૂરતી સંખ્યા ન મળતા તંત્ર દ્વારા આ નિર્ણય લેવાની ફરજ પડી છે. મહત્વનું છે કે, 235 જેટલી ટ્રેનો હમણાં સુધી યુ.પી.ખાતે મોકલવામાં આવી હતી. જે ટ્રેનમાં સુરતથી 3.50 લાખ યુ.પી વાસી શ્રમિકો પોતાના વતન ઘરવાપસી કરી ચૂક્યા છે.જ્યાં મોટાભાગના શ્રમિકો વતન ચાલ્યા ગયા હોવાથી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. જ્યાં યુ.પી. તરફની ટ્રેનો હાલ બંધ કરી દેવામાં આવી છે.

Loading

The post સુરત જિલ્લા કલેકટર દ્વારા ઉત્તરપ્રદેશની શ્રમિક સ્પેશ્યિલ ટ્રેનો રદ કરવામાં આવી, વાંચો શું છે હકીકત appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/uttar-pradesh-labor-special-trains-canceled-by-surat-district-collector-read-what-is-a-fact/1018/feed/ 0 1018
સુરત મહાનગરપાલિકા દ્વારા સિટીલિંક બસને “કોવિડ_19 મોબાઈલ સેમ્પલ કલેક્શન યુનિટ” માં રૂપાંતર કરવામાં આવી http://revoltnewsindia.com/surat-municipal-citylink-bus-into-covid-19-mobile-sample-collection-unit/836/ http://revoltnewsindia.com/surat-municipal-citylink-bus-into-covid-19-mobile-sample-collection-unit/836/#respond Tue, 12 May 2020 14:13:12 +0000 http://revoltnewsindia.com/?p=836 કોવિડ_19ના વૈશ્વિક ધારાધોરણને અનુસરીને સુરત મહાનગરપાલિકા દ્વારા સિટીલિંક બસને “કોવિડ_19 મોબાઈલ સેમ્પલ કલેક્શન યુનિટ” માં રૂપાંતર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ટ્રેકિંગ, ટેસ્ટિંગ તથા ટ્રીટમેન્ટનો સમાવેશ થાય છે…

The post સુરત મહાનગરપાલિકા દ્વારા સિટીલિંક બસને “કોવિડ_19 મોબાઈલ સેમ્પલ કલેક્શન યુનિટ” માં રૂપાંતર કરવામાં આવી appeared first on REVOLT NEWS INDIA.

]]>

કોવિડ_19ના વૈશ્વિક ધારાધોરણને અનુસરીને સુરત મહાનગરપાલિકા દ્વારા સિટીલિંક બસને “કોવિડ_19 મોબાઈલ સેમ્પલ કલેક્શન યુનિટ” માં રૂપાંતર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

જેમાં ટ્રેકિંગ, ટેસ્ટિંગ તથા ટ્રીટમેન્ટનો સમાવેશ થાય છે ,જેના થકી કોરોના વાઇરસનું સંક્રમણ પણ ઘટાડી શકાશે.whoની માર્ગદર્શિકા અનુસાર ‘કોવિડ_19 મોબાઈલ સેમ્પલ કલેક્શન યુનિટ’માં મેડિકલ સાધનોથી સજ્જ ત્રણ વિભાગો- ‘પેશન્ટ’, ‘સેમ્પલ કલેક્શન’ તથા ‘ડોક્ટર’ કમ્પાર્ટમેન્ટનો સમાવેશ થાય છે.

આ યુનિટમાં જુદા જુદા એન્ટ્રી તથા એક્ઝીટ પોઇન્ટ છે, તથા બહોળી જગ્યાના કારણે સંક્ર્મણનો ભય રહેતો નથી. લેબોરેટરી ટેક્નિશિયન અને ડોકટરના વિભાગ જુદા રાખેલા હોવાથી તેઓની સુરક્ષા જળવાઈ રહે છે.

Loading

The post સુરત મહાનગરપાલિકા દ્વારા સિટીલિંક બસને “કોવિડ_19 મોબાઈલ સેમ્પલ કલેક્શન યુનિટ” માં રૂપાંતર કરવામાં આવી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/surat-municipal-citylink-bus-into-covid-19-mobile-sample-collection-unit/836/feed/ 0 836
કિશોર વયે મોટર સાયકલ ચોરીની ઘટનાને અંજામ આપનાર બે કિશોર સહિત ત્રણની ધરપકડ http://revoltnewsindia.com/%e0%aa%95%e0%aa%bf%e0%aa%b6%e0%ab%8b%e0%aa%b0-%e0%aa%b5%e0%aa%af%e0%ab%87-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%9f%e0%aa%b0-%e0%aa%b8%e0%aa%be%e0%aa%af%e0%aa%95%e0%aa%b2-%e0%aa%9a%e0%ab%8b%e0%aa%b0%e0%ab%80/488/ http://revoltnewsindia.com/%e0%aa%95%e0%aa%bf%e0%aa%b6%e0%ab%8b%e0%aa%b0-%e0%aa%b5%e0%aa%af%e0%ab%87-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%9f%e0%aa%b0-%e0%aa%b8%e0%aa%be%e0%aa%af%e0%aa%95%e0%aa%b2-%e0%aa%9a%e0%ab%8b%e0%aa%b0%e0%ab%80/488/#respond Mon, 16 Mar 2020 13:46:02 +0000 http://revoltnewsindia.com/?p=488 સુરત : જિલ્લામાં સતત વધી રહેલા વાહનચોરીના ગુનાને નાથવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છેલ્લા 10 દિવસમાં 20 જેટલા ચોરાયેલા વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે, ત્યારે બીજી બાજુ ચોરીના મોટર…

The post કિશોર વયે મોટર સાયકલ ચોરીની ઘટનાને અંજામ આપનાર બે કિશોર સહિત ત્રણની ધરપકડ appeared first on REVOLT NEWS INDIA.

]]>
સુરત : જિલ્લામાં સતત વધી રહેલા વાહનચોરીના ગુનાને નાથવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છેલ્લા 10 દિવસમાં 20 જેટલા ચોરાયેલા વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે, ત્યારે બીજી બાજુ ચોરીના મોટર સાયકલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જે સુરત સહીત આણંદ જિલ્લામાં મોટર સાયકલ ચોરીના બનાવને અંજામ આપતા હતા. આ ત્રણેમાંથી બે કિશોર વયના આરોપીઓ છે.

સુરતના સરથાના વરાછા અને પુણાગામ વિસ્તારથી આ ચોર ટોળકીએ 6 મોટરસાયકલની ચોરી કરી હતી. જ્યારે આણંદ જિલ્લાના તારાપુર વિસ્તારમાંથી 1 વાહન ચોરી કરી સુરત લઈ આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ બંને કિશોરો અગાઉ પણ એક દુકાનમાં 1,10,000ની ચોરી કરતા ઝડપાઇ ચૂકયા છે. જ્યારે અન્ય આરોપીની ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.

Loading

The post કિશોર વયે મોટર સાયકલ ચોરીની ઘટનાને અંજામ આપનાર બે કિશોર સહિત ત્રણની ધરપકડ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/%e0%aa%95%e0%aa%bf%e0%aa%b6%e0%ab%8b%e0%aa%b0-%e0%aa%b5%e0%aa%af%e0%ab%87-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%9f%e0%aa%b0-%e0%aa%b8%e0%aa%be%e0%aa%af%e0%aa%95%e0%aa%b2-%e0%aa%9a%e0%ab%8b%e0%aa%b0%e0%ab%80/488/feed/ 0 488