Suspend Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/suspend/ News for India Mon, 22 Feb 2021 16:12:36 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Suspend Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/suspend/ 32 32 174330959 રાજકોટ જીલ્લા ભાજપે બળવાખોરોને કર્યા સસ્પેન્ડ http://revoltnewsindia.com/rajkot-district-bjp-suspended-the-rebels/1547/ http://revoltnewsindia.com/rajkot-district-bjp-suspended-the-rebels/1547/#respond Mon, 22 Feb 2021 15:32:48 +0000 http://revoltnewsindia.com/%e0%aa%b0%e0%aa%be%e0%aa%9c%e0%aa%95%e0%ab%8b%e0%aa%9f-%e0%aa%9c%e0%ab%80%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be-%e0%aa%ad%e0%aa%be%e0%aa%9c%e0%aa%aa%e0%ab%87-%e0%aa%ac%e0%aa%b3%e0%aa%b5%e0%aa%be/ રાજકોટ જીલ્લા ભાજપના 19 આગેવાનોને કરવામાં આવ્યાં સસ્પેન્ડ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના જણાવ્યાં અનુસાર પાર્ટીમાં ગેરશિસ્ત દાખવનાર અને પાર્ટીમાં બળવો કરનાર જીલ્લા ભાજપના 19 આગેવાનોને સસ્પેન્ડ કરવાના હુકમો કરવામાં…

The post રાજકોટ જીલ્લા ભાજપે બળવાખોરોને કર્યા સસ્પેન્ડ appeared first on REVOLT NEWS INDIA.

]]>

રાજકોટ જીલ્લા ભાજપના 19 આગેવાનોને કરવામાં આવ્યાં સસ્પેન્ડ

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના જણાવ્યાં અનુસાર પાર્ટીમાં ગેરશિસ્ત દાખવનાર અને પાર્ટીમાં બળવો કરનાર જીલ્લા ભાજપના 19 આગેવાનોને સસ્પેન્ડ કરવાના હુકમો કરવામાં આવેલ છે.

જેમાં ઉપલેટા તાલુકાના વિજયભાઈ પાઘડાર.

ધોરાજી તાલુકામાં રાજેશભાઈ પીઠીયા.

જેતપુર તાલુકામાં કેશુભાઈ હીરાભાઈ સરવૈયા, મનોજભાઈ ભીખાભાઈ પરમાર, ઇન્દુબેન જગદીશભાઈ હીરપરા, રમેશભાઈ ડાયાભાઇ વઘાસીયા, વિજયાબેન ભરતભાઈ ચાવડા, મનીષાબેન ભાવેશભાઈ ચાવડા, જ્યોસ્તનાબેન રમેશભાઈ વઘાસીયા, જયેશભાઈ ધીરુભાઈ ગોંડલીયા, ગોપાલભાઈ માધાભાઈ પરમાર, ભીખાભાઈ આલાભાઈ રાઠોડ, કે.પી.પાદરીયા.

રાજકોટ તાલુકામાં લક્ષ્મણભાઈ સિંધવ, નિશીથભાઈ ખુંટ, વિજયભાઈ દેસાઈ, નીમુબેન દેસાઈ.

લોધિકા તાલુકામાં હિતેશભાઈ ખુંટ, જયદેવભાઈ ભીખુભાઈ ડાંગર સહીતના આગેવાનોને આજરોજ ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે.

Loading

The post રાજકોટ જીલ્લા ભાજપે બળવાખોરોને કર્યા સસ્પેન્ડ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-district-bjp-suspended-the-rebels/1547/feed/ 0 1547