રાજકોટ જીલ્લા ભાજપે બળવાખોરોને કર્યા સસ્પેન્ડ

SHARE THE NEWS

રાજકોટ જીલ્લા ભાજપના 19 આગેવાનોને કરવામાં આવ્યાં સસ્પેન્ડ

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના જણાવ્યાં અનુસાર પાર્ટીમાં ગેરશિસ્ત દાખવનાર અને પાર્ટીમાં બળવો કરનાર જીલ્લા ભાજપના 19 આગેવાનોને સસ્પેન્ડ કરવાના હુકમો કરવામાં આવેલ છે.

જેમાં ઉપલેટા તાલુકાના વિજયભાઈ પાઘડાર.

ધોરાજી તાલુકામાં રાજેશભાઈ પીઠીયા.

જેતપુર તાલુકામાં કેશુભાઈ હીરાભાઈ સરવૈયા, મનોજભાઈ ભીખાભાઈ પરમાર, ઇન્દુબેન જગદીશભાઈ હીરપરા, રમેશભાઈ ડાયાભાઇ વઘાસીયા, વિજયાબેન ભરતભાઈ ચાવડા, મનીષાબેન ભાવેશભાઈ ચાવડા, જ્યોસ્તનાબેન રમેશભાઈ વઘાસીયા, જયેશભાઈ ધીરુભાઈ ગોંડલીયા, ગોપાલભાઈ માધાભાઈ પરમાર, ભીખાભાઈ આલાભાઈ રાઠોડ, કે.પી.પાદરીયા.

રાજકોટ તાલુકામાં લક્ષ્મણભાઈ સિંધવ, નિશીથભાઈ ખુંટ, વિજયભાઈ દેસાઈ, નીમુબેન દેસાઈ.

લોધિકા તાલુકામાં હિતેશભાઈ ખુંટ, જયદેવભાઈ ભીખુભાઈ ડાંગર સહીતના આગેવાનોને આજરોજ ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે.

 1,192 Views,  2 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: